Garavi Gujarat

પેરા તીરંદાજ શીતલ દેિીની અનન્ય વસવધિ

-

િારતની 16 વર્્ષની પેરા તીરં્દાજ શીતલ ્દેવીએ ચીનના હેંગઝાઉમાયું યોજાએલી પેરા એહશયન ગેમ્સમાયું િાગ લઈને બે ગોલ્ડ સહહત રિણ મેડલ પ્રાપ્ત કયા્ષ હતા. હાથ ના હોય અને આયુંતરરાષ્ટીય સ્પધા્ષમાયું િાગ લીધો હોય તેવી એ હવશ્વની પહેલી તીરં્દાજ સ્પધ્ષક બની હતી. શીતલ ્દેવીએ પગથી તીર ચલાવીને, તે પણ ફકશોર વયે પ્રાપ્ત કરેલી આ હસહધિ વાસ્તવમાયું અનન્ય બની રહી હતી. તે ઉપરાયુંત, કોઈપણ એક જ એહશયન ગેમ્સ સ્પધા્ષમાયું બે ગોલ્ડ મેડલ હાયુંસલ કરનારી પણ શીતલ ્દેવી પ્રથમ િારતીય મહહલા ખેલાડી બની હતી.

નીરજ ચોપરા ભાલા ફેંકમાં વસરમોર

નીરજ ચોપરા 2023માયું િારતનો એક વધુ યશસ્વી એથ્લેટ છે, તેણે શાન્દાર ્દેખાવ કરી હવશ્વમાયું ટોચનુયું સ્થાન હાયુંસલ કયુું હતુયું. તેણે ઓગસ્ટ 2023માયું આઈએએએફ વલ્ડ્ષ એથ્લેફટક્સ ચેન્મ્પયનહશપ્સમાયું જેવેહલન થ્ો (િાલા ફેંક) માયું ગોલ્ડ મેડલ હાયુંસલ કયયો હતો. આ સાથે તે આયુંતરરાષ્ટીય સ્તરની ્દરેક ટુના્ષમેન્ટ – ઓહલન્મ્પક્સ, વલ્ડ્ષ ચેન્મ્પયનહશપ્સ, ડાયમયુંડ લીગ, એહશયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાયું ગોલ્ડન હસહધિ સાથે સફળતાની ટોચે પહોંચી હસરમોર બન્યો હતો.

વિશ્વના પહેલા ચેસ ગ્ાંડ માસ્ટર ભાઈ-બહેન

િારતની

હવરલ ચેસ પ્રહતિા,

18 વર્્ષનો આર.

પ્રજ્ાનયું્દા ફાઈડ ચેસ

વલ્ડ્ષ કપમાયું ફાઈનલ

સુધી પહોંચી ગયો

હતો અને સ્હેજમાયું

તાજ ચૂકરી ગયો

હતો. વલ્ડ્ષ ચેન્મ્પયન

મેગ્નસ કાલ્ષસનને તે

ટાઈ બ્ેકર સુધી તો

ખેંચી ગયો હતો. ફક્ત 18 વર્્ષની વયે વલ્ડ્ષ કપની ફાઈનલમાયું પહોંચેલો તે સૌથી નાની વયનો સ્પધ્ષક બની રહ્ો હતો. એ પછી, તેની મોટી બહેન, 22 વર્્ષની વૈશાલીએ ફડસેમ્બરમાયું ગ્રાયુંડ માસ્ટરનુયું હબરૂ્દ પ્રાપ્ત કયુું હતયુંુ અને પ્રજ્ાનયું્દ-વૈશાલી હવશ્વના પહેલા ચેસ ગ્રાયુંડ માસ્ટર હસન્બ્લયુંગ્સ (સહો્દરો - એક માતાહપતાના સયુંતાનો) બન્યા હતા. વૈશાલીની સફળતા પણ થોડી હવહશષ્ટ છે, તે િારતની ફક્ત રિીજી મહહલા ચેસ ગ્રાયુંડ માસ્ટર છે.

સાત્્વિક સાઈરાજ – વચરાગ શેટ્ી બેડવમંટનમાં સરતાજ

િારતમાયું 2022 સુધી તો બેડહમયુંટનમાયું વ્યહક્તગત, એકલા ખે લ ા ડ ી ઓ ન ી બોલબાલા રહી હતી, પણ સાન્્વવક સાઈરાજ રાયુંકરીરેડ્ી અને હચરાગ શેટ્ટીની જોડીએ 2023નુયું વર્્ષ પુરૂર્ોની ડબલ્સની જોડી તરીકે પોતાના નામે કયુું હતુયું. અન્ય ખેલાડીઓ કોઈ હવશેર્ કૌવત ્દાખવી શક્યા નહોતા, ્વયારે આ બન્ેએ એહશયન ગેમ્સમાયું ઐહતહાહસક ગોલ્ડ મેડલ હાયુંસલ કયયો હતો, ડબલ્સની પેરમાયું હવશ્વનો નયું. 1 ક્માયુંક પ્રાપ્ત કયયો હતો અને વર્્ષ ્દરહમયાન પણ જોડી તરીકે એહશયા ચેન્મ્પયનહશપ્સ, ઈન્ડોનેહશયા સુપર 1000, કોરીઆ સુપર 500 તથા ન્સ્વસ સુપર 300 સ્પધા્ષઓમાયું હવજેતા રહ્ા હતા, તો ચાઈના માસ્ટસ્ષમાયું રનસ્ષઅપ રહ્ા હતા.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom