Garavi Gujarat

અદાણી સવસવધ ક્ેત્રમાં રૂ.7 લાખ ્કરોડનું રો્કાણ ્કરશે

-

ગૌરવ અનુભવું છું અને બેંક ઑફ બરોડા અને જસ્ટષી ઓફ લંડન વચ્ેના લાંબા સમયથષી ચાલતા અને સ્થાયષી સંબંધોના પ્તષીક તરષીકે આ એવોડ્ડ નમ્રતા સાથે સ્વષીકારું છું. વધુમાં મને તે િણાવતા ગવ્ડ થાય છે કે બેંક ઓફ બરોડાએ યુકેમાં તેનષી કામગષીરષીના 65 વર્્ડ પૂણ્ડ કયા્ડ છે તથા આ વર્ષોમાં કોપષોરે્ટ, નાના અને મધ્યમવ્યવસાય

અદાણષી િૂથ આગામષી 10 વર્્ડ રૂ. 7 લાખ કરોડનું રોકાણ ખચ્ડ કરશે. ગ્ૂપના અબજોપજત ચેરમેન ગૌતમ અદાણષીએ યોિનાઓનષી કે્ટલષીક જવગતો શેર કરષી હતષી િે ભારતમાં મોખરાનષી ઈન્ફ્ાસ્ટ્ક્ચર કંપનષી તરષીકે તેનષી ક્સ્થજતને મિબૂત કરશે.

છેલ્ાં કે્ટલાંક દ્દવસોમાં અદાણષીએ X પરનષી પોસ્્ટમાં એપલથષી-એરપો્ટ્ડ સજહતના કે્ટલાક વદ્્ટ્ડકલ્સમાં રોકાણ યોિનાનષી જવગતવાર 'ગ્ષીન' પહેલ કરષી હતષી. . તેમણે કહ્યં કે તેઓ ગ્ષીન એનર્જી પર ફોકસ કરશે. અદાણષી એનર્જી સોલ્યુશન્સે િણાવ્યું કે આગામષી 10 વર્્ડમાં સાત લાખ કરોડનું ઈન્વેસ્્ટમેન્્ટ કરષીને ભારતમાં સૌથષી મો્ટષી ઈન્ફ્ાસ્ટ્ક્ચર કંપનષી તરષીકે ક્સ્થજત મિબૂત બનાવવામાં આવશે. હાલમાં તેઓ પો્ટ્ડ જબઝિનેસ પર વધારે ફોકસ ધરાવે છે.

અદાણષીએ જવિ્ટર પર િણાવ્યું વર્્ડ 2025 સુધષીમાં અમે એકમાત્

ટ્ાન્સફર વ્હષીકલ્સ પણ બે્ટરષી આધાદ્રત હશે અને 1000 મેગાવો્ટનષી કેક્્લ્ટવ દ્રન્યુએબલ એનર્જી કેપેજસ્ટષી મેળવવામાં આવશે.

અદાણષીએ િણાવ્યું કે તેમનષી કંપનષી દ્રન્યુએબલ એનર્જી જબઝિનેસ મા્ટે મો્ટષી યોિના ધરાવે છે. નાણાકરીય વર્્ડ 2025 સુધષીમાં 5000 હેક્્ટરમાં મેન્ગ્ોવનું ્લલાન્્ટેશન કરવામાં આવશે. આ ઉપરાંત ગુિરાતના કચ્છ જિલ્ામાં જવશ્વના સૌથષી મો્ટા ગ્ષીન એનર્જી પાક્ક ડેવલપ કરવાનું કામ ચાલુ છે. આ પાક્ક 726 ચોરસ દ્કમષીમાં પથરાયેલ હશે અને તે એ્ટલું જવશાળ હશે કે તેને અંતદ્રક્માંથષી પણ જોઈ શકાશે. તેનાથષી 30 ગષીગાવો્ટ પાવર પેદા કરવામાં આવશે િે બે કરોડ ઘરોને વષીિળષી આપશે. આ ઉપરાંત ત્યાંથષી માત્ 150 દ્કમષી દૂર મુંદ્ામાં સોલર અને જવન્ડ પાવર મા્ટે ઉત્પાદન ફેજસજલ્ટષી સ્થાપવામાં આવશે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom