Garavi Gujarat

સ્્પયાઇસજેટનયું વિમયાન ર્યુબઈમયાં જપ્ત કરયા્યયું, સપ્તયાહ ્પછી કોટટે મયુક્ત ક્યયુું

-

એક નાટકીય ઘટનાક્રમમાં અમદાવાદથી મુસાફરો લઇને દુબઇ ગયેલી સ્્પાઇસજેટની ફ્લાઇટ્ને લેન્્ડડિંગ માટે દુબઈના મુખ્ય એર્પોટ્ટના બદલે બાજુમાં આવેલા, બહુ ઓછા ઉ્પયોગમાં લેવાતા અલ મકતુમ એર્પોટ્ટ ઉ્પર ડિાઇવટ્ટ કરાઈ હતી અને 30 નવેમ્બરના રોજ વવમાન 30 દુબઈની કોટ્ટના એક આદેશને ્પગલે જપ્ત કરાયું હતું. તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતાં. જોકે ્પછીથી આઠ ડડિસેમ્બરે વવમાનને મુક્ત કરાયું હતું.

સ્્પાઈસજેટની ફલાઈટ એસજી-15 અમદાવાદથી 30 નવેમ્બરે સવારે 12.12 વાગ્યે દુબઈ માટે રવાના થઈ હતી. દુબઈ ઈ્ડટરનેશનલ એર્પોટ્ટથી લગભગ 10 વમવનટ દૂર તેને દુબઈના બીજા અને ઓછા વ્યસ્ત એર્પોટ્ટ અલ મકતુમ ઈ્ડટરનેશનલ (દુબઇ વર્ડિ્ટ સે્ડટર) તરફ વાળવાની સૂચના આ્પવામાં આવી હતી. વવમાન નીચે ઉતયા્ટ ્પછી વવમાન ભાડિા્પટ્ે આ્પનાર કં્પનીએ તેને કોટ્ટના આદેશને આધારે જપ્ત કયુું હતું.

જોકે આઠ ઓક્ટોબરે સ્્પાઇસજેટે કાલા્ટઈલ એવવએશન ્પાટ્ટનસ્ટ ્પાસેથી બોઈંગ 737 એનજી એરક્રાફ્ટ લીિ ્પર લીધું હતું. આ વવમાન માટે સ્્પાઇસજેટે ્પેમે્ડટ ન કયુું હોવાનું માનવામાં આવે છે. આ મુદ્ે કાલા્ટઈલ એવવએશન ્પાટ્ટનસસે કોઇ પ્રવતવક્રયા આ્પી નહોતી, ્પરંતુ ઉદ્ોગના સૂત્ોના જણાવ્યા અનુસાર એન્્ડજન ભાડિે આ્પનાર કં્પનીએ એન્્ડજન કાઢી લેવા માટે વવમાનને ગ્ાઉ્ડડિ કરવા કોટ્ટનો આદેશ મેળવ્યો હતો.

બાકી લેણાને મુદ્ે સ્્પાઇસજેટ અને તેને વવમાનો તેમજ એન્્ડજન લીિ ઉ્પર આ્પતી કં્પનીઓ વચ્ે વવવાદ ચાલે છે. તેનાથી સ્્પાઈસજેટનો વવમાન કાફલો એવપ્રલ 2019ના 76થી ઘટીને એવપ્રલ 2023માં 65 થયો હતો. હવે વવમાનની સંખ્યા 55 થઈ ગઈ છે. આમાંથી 27 વવમાનો વવવવધ કારણોસર ગ્ાઉ્ડડિેડિ છે. સપ્ટેમ્બરમાં, ભારતની સુપ્રીમ કોટટે સ્્પાઇસજેટના ચેરમેન અને મેનેવજંગ ડિાયરેક્ટર અજય વસંહને ક્રેડડિટસુઈસને $1.5 વમવલયનની ચૂકવણીમાં વવલંબ બદલ વતહાર જેલમાં મોકલવાની ધમકી આ્પી હતી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom