Garavi Gujarat

શ્ીદેવીની બાયોર્િિ બનાવવા માટે બોની િિૂરનો સ્િષ્ટ ઈનિાર

-

બોલીવૂડ માટે 2023નું વર્્ષ ખૂબ જ શુકનવંતુ રહ્યં હતું. બોક્્સઓફિ્સ પર નવા રેકોડ્ષ બનવાની ્સાથે નનમા્ષતાના આત્મનવશ્ા્સમાં વધારો થયો છે. રણબીર કપૂરની ‘એનનમલ’ ્સનહત પાંચ ફિલ્મોએ આ વર્ષે ફડ્સેમ્બર 10 ્સુધીમાં વનૈ શ્ક બોક્્સઓફિ્સ પર રૂ. 650 કરોડથી વધુનો નબઝને્સ કયયો હતો. આ મનહનામાં બે નબગ બજેટ ફિલ્મોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જેમાં શાહરૂખ ખાનની ડન્કકી અને પ્રભા્સની ્સાલારઃ પાટ્ષ 1- ્સીઝ િાયરનો ્સમાવેશ થાય છે. આ બંને ફિલ્મોએ જમાવેલા માહોલના જોતાં 650 કરોડની ક્લબમાં યાદી લાંબી થઈ શકે છે. રણબીર કપૂર, રશ્્મમકા મંદાના, બોબી દેઓલ, અનનલ કપૂર અને તૃનતિ ડીમરીની ફિલ્મ એનનમલ પહેલી ફડ્સેમ્બરે ફરલીઝ થઈ હતી. બીજા વીકેન્ડમાં પણ હાઉ્સિુલ થઈ રહેલી આ ફિલ્મે વલ્ડ્ષવાઈડ બોક્્સઓફિ્સ પર રૂ.650 કરોડથી વધુનું કલેક્શન મેળવ્યું છે. ‘એનનમલ’ પહેલાં શાહરૂખ ખાનની ‘જવાન’, ‘પઠાણ’, રજનીકાંતની ‘જેલર’, અને ્સની દેઓલની ‘ગદર 2’ને આ ક્લબમાં સ્થાન મળ્યુ હતું.

ફિલ્મ ટ્ેડ એનાનલસ્ટ રમેશ બાલાએ એક્્સ પ્લેટિોમ્ષ પર નવિટ કયુ્ષ હતું કે, 2023માં ગ્ો્સ રૂ.650 કરોડથી વધુ વલ્ડ્ષવાઈડ બોક્્સઓફિ્સ કલેક્શન મેળવનારી ફિલ્મોમાં પઠાણ, જવાન, જેલર અને ગદર 2 બાદ હવે એનનમલનો પણ ્સમાવેશ થયો છે. ‘એનનમલ’ હજુ થીયેટરમાં ચાલી રહી છે. ્સંદીપ રંડ્ી વાંગાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મે ફરલીઝના

જાણીતા ફિલ્મ નનમાત્ષ ા બોની કપરૂ સ્વગસ્્ષ થ પત્ી અને લોકનપ્રય અનભનત્રે ી શ્ીદેવી પર બાયોનપક બનાવવાનો કે કોઈને તે બનાવવા માટે મજં રૂ ી આપવાનો ઈનકાર કયયો હતો. તણે જણાવ્યું છે કે શ્ીદેવીનું જીવન એ ખબૂ અગં ત બાબત છે અને તને જાહેરમાં પ્રદશન્ષ કરવાની મજં રૂ ી આપી શકંુ નહીં. બોનીએ સ્વીકાયુંુ હતું કે, તને શ્ીદેવીની બાયોનપક બનાવવા અનકે પ્રસ્તાવ મળ્યા છે. પરંત,ુ પોતે તને ો ઈનકાર કયયો છે. તે પોતે પણ શ્ીદેવીની બાયોનપક બનાવવા ઇચ્છતા નથી. બોની કપરૂ કહ્યં હતું કે કેટલાક લોકો જઓે શ્ીદેવીને નજીકથી જાણતા હતા તઓે પસ્ુ તક લખી રહ્ા છે. તે માટે ઈન્ટરવ્યૂ પણ લઈ રહ્ા છે. પરંત,ુ પોતે શ્ીદેવીનું અગં ત જીવન જાહેરમાં ચચાય્ષ તને ી નવરુદ્ધ છે. બોની અને શ્ીદેવીની પ્રમે કહાનીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા. શ્ીદેવીને બોનીએ એક તનમલ ફિલ્મમાં જોઇ હતી ત્યારથી જ તને ાથી અજાં ઇ ગયા હતા. પછી 1987માં નમ.ઇશ્ન્ડયા ફિલ્મમાં બોનીએ તને ્સાઇન કરી હતી. તે પછી તમે ના ્સબં ધં ો ગાઢ બન્યા હતા. શ્ીદેવીએ લગભગ પોતાની કારફકદદીના 50 વર્્ષ કેમરે ા ્સામે નવતાવ્યા હતા. તણે બાળ કલાકાર તરીકે ઇન્ડસ્ટ્ીમાં કારફકદદી શરૂ કરી હતી. તમે જ તે ભારતની પ્રથમ મનહલા ્સપુ રસ્ટાર બની હતી. જોકે, 2018માં દબુ ઈમાં તને રહસ્યમય ્સજોં ગોમાં મોત થયું હત.ું

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom