Garavi Gujarat

પ્્લસ સાઈઝનરી યુવુવતરીઓએ કેવેવાં વસ્ત્રો પહેરેરવાંં જોઇએ?

-

ક્રોપ ટરોપ કરોઈ પણ યુવતી ક્રોપ ટરોપ સહેલાઈથી પહેરી શકે છે. પછી ભલે ને પ્લસ સાઈઝ કેમ ન હરોય! તમારે બેલી ફેટ દેખાવાની ચિંતા કરવાની જરૂર નથી. જો કે એ યરોગ્ય રીતે સ્ટાઈલ કરવામાં ન આવે તરો સારાં ન પણ લાગે. જ્યારે પણ ક્રોપ ટરોપ પહેરરો ત્યારે ઓકેઝન અને એની સાથેના બરોટમ્સ પર પૂરતું ધ્યાન આપરો. દા.ત. તમે દદવસના સમયે કરોઈને મળવા જતાં હરો તરો એની સાથે ડેચનમ, પ્લીટેડ કે લેધર સ્કટ્ટ પેર કરી શકાય.

એ હકીકત છે કે બ્લેક કલર તમને સ્લીમ લુક આપશે પરંતુ એનરો અથ્ટ એ હરચગઝ નથી કે તમે માત્ર બ્લેક કલરના આઉટદફટ્સ જ પહેરરો. પ્લસ સાઈઝ વુમન બ્લેક ઉપરાંત પેસ્ટલ અને સરોચલડ કલર પણ પહેરી શકે છે. તમે કલર બ્લરોદકંગ દ્ારા બ્લેક કલર સ્સ્કપ કરીને તમારા લુકને સ્પેશ્યલ અને ગ્લેમરસ બનાવી શકરો છરો.

બ્્લેક જ શા માટે?

શરોટ્ટ કુરતી ફરોમ્ટલ કે કેઝ્યુઅલ કરોઈપણ વેઅર માટે સારરો ઓપ્શન છે. નવી-નવી દડઝાઈન અને પેટર્સ્ટમાં મળી રહેતી આ કુરતીઓ લેચગર્ગ્સ, જીર્સ કે કેપ્ી સાથે સારરો લુક આપે છે. બરોડીટાઈટ ન હરોવાથી આ કુરતી પ્લસ સાઈઝ દફગર પરના એકસ્ટ્ા િરબીના થર ઢાંકવામાં મદદ કરે છે. લૂઝ દફદટંગ પરના એકસ્ટ્ા િરબીના થર ઢાંકવામાં મદદ કરે છે. લૂઝ દફદટંગ કરોટન, ચશફરોન તેમજ ક્ેપ મટીદરયલમાં મળતી આ કુરતીની પેટર્સ્ટમાં પણ ઘણા ઓપ્શર્સ છે. સ્ટ્ેટ કટ, ફુલ સ્લીવ, સ્લીવલેસ, ફલેરવાળી, અમ્બ્ેલા ઘેરવાળી વગેરે. આવી કુરતી પહેરતી વખતે એ વધારે ટાઈટ તેમજ ખૂબ વધારે લૂઝ પણ ન હરોય એનું ધ્યાન રાખવું. પ્લસ સાઈઝ દફગર પર લાઈટ કલસ્ટ પહેરતાં એ વધારે લાગે છે એટલે ડાક્ક કલસ્ટ અને વદટ્ટકલ પેટર્સ્ટમાં કુરતી પહેરવાથી બરોડી ચસલ્મ હરોવાનરો આભાસ થશે.

સલવાર-કમીઝ દરેક ભારતીય નારી માટે એક આદશ્ટ ક્રોચથંગ છે, પછી તે સ્સ્લમ હરોય કે હેવી બરોડીવાળી. સલવાર સૂટ દરેક બરોડી-ટાઈપને સૂટ થાય છે. પ્લસ સાઈઝ બરોડી-ટાઈપ ધરાવતી મચહલાઓએ સલવારકમીઝમાં લરોર્ગ કુદરતી અને િૂડીદાર કે થરોડી નેરરો બરોટમવાળી સલવાર પસંદ કરવી. િૂડીદારમાં પગ સ્ટ્ેટ અને લાંબા લાગશે, જ્યારે બ્રૉડ બરૉટમ કે પદટયાલા સલવારમાં દફગર વધારે હેવી લાગે છે. ખૂબ શરોટ્ટ ટરોપ્સ અવરોઈડ કરવાં, કારણ કે આવા કમીઝમાં થાઈઝ પર ધ્યાન ખેંિાય છે. ટાઈટ દફદટંગ ટરોપ્સ, લરો નેક, સ્લીવલેસ પહેરવાનું પણ અવરોઈડ કરરો. હેવી બરોડીમાં કમર પાસેના િરબીના થર ટાઈટ દફદટંગ ડ્ેસમાં ખૂબ ખરાબ લાગે છે. બસ્ટ સાઈઝ વદારે હરોય તરો લરો નેક પેટર્સ્ટ પહેરવાનું ટાળવું તેમ જ જાડા અને િરબીથી લિકી ગયેલી િામડીવાળા હાથ પર સ્લીવલેસ પેટન્ટ સારી નહીં લાગે.

ઇન્્ડરો-વેસ્ટન્ન કુરતરી સ્લવાર-કમરીઝ : :

ફરોમ્ટલ ટ્ાઉઝર માટેના મટીદરયલમાંથી બનેલાં ફરોમ્ટલ કેપ્ી કે પેર્ટ સાથે લરોર્ગ ટરોપ પહેરી શકાય. શરોટ્ટ કુરતી કે ટરોપ સાથે આ ટ્ાઉઝર કે કેપ્ી ચસમ્પલ છતાં એચલગર્ટ લુક આપે છે. ફરોમ્ટલ પેર્ટસનું મટીદરયલ બરોડી સાથે િોંટી જતું હરોવાથી એ સ્સ્લમ લુક આપે છે. આવા પેર્ટમાં ડાક્ક કલર સારા લાગશે.

કેપ્રીઝ અને ફરોમ્નલ્સ :

ઓવર સાઈઝ્ડ આઉટદફટ્સ પ્લસ સાઈઝ વુમન હંમેશાં પરોતાના ટમી એદરયાને હાઈડ કરવા ઓવરસાઈઝ્ડ કપડાં પસંદ કરે છે પરંતુ વધુ પડતાં ઢીલાં કપડાં તમારરો લુક બગાડી શકે છે. ઓવર સાઈઝ્ડ વુમને વધુ પડતાં ટાઈટ કે વધુ પડતાં લુઝ ડ્ેસ પહેરવા ન જોઈએ. સારી રીતે ફીટીંગવાળા કપડાં પહેરરો. દફટેડ આઉટફીટ તમારાં શરીરને સ્ટ્ક્ચર આપશે અને તમારરો લુક ચનખારશે.

પ્્લસ સાઈઝ સાથેે ઇન્સ્ટન્ટ્લરી સ્સ્્લમ અનેે ટૉ્લ દેખેખાવાનરી ટટપ્સ

• સ્લાઈટલી લઝૂ દફદટંગ અને સ્સ્ટફ મટીદરયલની કુરતી પહેરરો. કુરતાની લર્ે ગથ ચહપ્સના પાટન્ટ બરાબર કવર કરતી હરોવી જોઈએ. શરોટ્ટ ટરોપની લર્ે ગથ પણ આખું પટે ઢંકાય એટલી હરોવી જોઈએ. પર્ે ટની બરોટમ નરે રો જ રખાવવી. વધારે બ્રોડ અને બલે -બરોટમ પ્લસ સાઈઝ માટે છે જ નહીં.

• ફુલ લેર્ગ્થ ડ્ેચસસમાં ચપ્ર્ટસ પસંદ કરતી વખતે મરોટાં મરોદફટ્સ અવરોઈડ કરવાં. એને બદલે ઝીણી દડઝાઈનમાં શરીર પાતળું લાગશે. પરોલકા ડરોટ્સ અને મરોટા િેક્સ પણ અવરોઇડ કરરો. એ શરીર વધારે બ્રોડ હરોય એવરો આભાસ આપે છે.

• ઇસ્ર્ડયન વેઅર તરીકે સાડી પહેરવાની ઇચ્છા હરોય તરો ચશફરોન અવરોઈડ કરરો. પાતળું ચસલ્ક કે ક્ેપ મટીદરયલની સાડી હેવી શરીર પર વધારે શરોભશે. સાડી સાથે મેચિંગ એવું સારા દફદટંગવાળું બ્લાઉઝ પહેરરો. બ્લાઉઝની લેર્ગ્થ ટૂંકી ન રાખવી અને નેક પણ દડપ ન રાખવું.

• સારાં હીલવાળાં પણ કમ્ફટટેબલ એવાં સેર્ડલ ટરોલ લુક આપશે. સાડી, કુરતી જેવા ઇસ્ર્ડયન આઉટદફટસ સાથે મરોટા ડાયલવાળી વરોિ કે ખૂબ બલ્કી જ્ેલરી પહેરવાનું ટાળરો. એના કરતાં એક ચસમ્પલ પાતળી િેઈન કે માળા ખૂબ સુંદર લુક આપશે.

• પ્લસ સાઈઝ ધરાવતી યુવતીઓએ બને ત્યાં સુધી વાળ ખુલ્ા ન રાખવા. હાઈ બન કે પરોનીટેઈલ ડાયેદટંગ કયા્ટ વગર જ સ્સ્લમ અને ટરોલર લુક આપશે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom