Garavi Gujarat

ઇડર નજીક આિેલા મૃધણેશ્ેર િહાદેિ

- દુર્ુર્ગેશગેશ ઉપાધ્યાય મો. 98243 10679

બરકાંઠા જિલ્ાના ઇડર તાલુકાના જાદર ગામે એક મૃધણેશ્વર મહાદેવનું મંદદર આવેલું છે. આ સ્્થળ પૌરાજણક અને ચમત્કાદરક મનાય છે.

અહીં કોઇને સાપ કે ઝેરી િનાવર કરડ્ું હોય તો એવા વ્યજતિને અહીં લાવે છે અને આ મહાદેવનાં દર્્શન - પૂજા્થી એ વ્યજતિને ઝેરી િનાવરનું ઝેર ઉતરી જાય છે એવું કહેવાય છે. આ મંદદર ઘણું િૂનું છે. વર્ષો પહેલાં જ્યારે મોગલોનું રાિ હતું ત્યારે મુગલો ચઢાઇ કરી જહન્દુ ધમ્શસ્્થાનોનો નાર્ કરી પ્રજા પર અત્યાચાર ગુજારતા હતા. એ સમયે અહીં ગાઢ િંગલ હતું. અહીં કટે લાક ગોવાજળયા ગાયો ચરાવવા આવતા હતા. ત્યારે મુગલ લશ્કરના માણસોએ ગાયોની હત્યા કરવા પ્રયત્ન કયષો

એ સમયેે ગોવાજળયાઓએ અન્ય લોકોને બચાવ માટે બોલાવતાં કેટલાક રિપૂતભાઇઓ તલવારો લઇ મેદાને કૂદી પડ્ા અને સૈજનકો ગાયો છોડી ભાગી ગયા.

પરંતુ એ લોકોએ િંગલમાં જીવોના રાફડા હતા, તે સળગી િતાં, એ જીવો ઝાડ પર ચઢી ગયાં, તો કેટલાય સરીસૃપ જીવોના રાફડા હતા, તે સળગી િતાં એ જીવો ઝાડ પર ચઢી ગયાં, તો કેટલાક બળી ગયાં, વૃક્ષ પર ચઢી ગયેલા નાગદેવનો જીવ બચાવવા કોઇ ક્ષજરિય યુવાને પોતાની ઢાલ પર નાગને લઇને અન્ય સ્્થળે મુકી દીધા, િે્થી નાગદેવે યુવાનને વરદાન આપ્યું કે, આ સ્્થળે જર્વજીની પૂજા કરર્ો તો હું સ્વયં પ્રગટ ્થઇ સપ્શદંર્ના ભોગ બનેલાનંુ ઝેર ઉતારી દઇર્ અને જીવતદાન આપીર્.

આ્થી આ મંદદરે સપ્શદર્ં વાળા વ્યજતિને લાવવામાં આવે છે અને આ મહાદેવનું નામ લેતાં, દર્્શન કરતાં તેનું ઝેર ઉતરી જાય છે.

આ સ્્થળે ભાદરવા મજહનાના બીજા સોમવાર્થી રિણેેક દદવસનો લોકમેેળો ભરાય છેે અનેે હજારો દર્્શ્શના્થથી અહીં મૃધણેેશ્વર મહાદેવેવના દર્્શ્શનેે આવેે છે.ે. જર્વજલંંગ સ્વયંંભૂૂ હોવાનંુંુ કહેવેવાય છે.ે. 700 વર્્શ્શ િૂૂના પૌરાજણક મંંદદરનેે નવા સ્વરૂપેે જિણષોદ્ાર

કરાયો છે.ે.

આ અહીં શ્ીફળ ચઢાવવામાંં આવેે છેે િે રિણેેક દદવસમાંં બેે લાખ્થી વધુુ હોય છ.ે.ે ગાયોનેે બચાવનાર મધુુવના નામ પર્થી આ મહાદેવેવનુંું નામ પડેેલુંંુ છે.ે જાદર િવા માટેે જહંમંમતનગર અ્થવા ઇડર્થી િઇ

ર્કાય છે.ે.

એક મોટો વેપારી હતો. એનો ધંધો હીરા-માણેક લે-વેચ કરવાનો. એની પાસે અનેક જાતના નંગ, હીરા જવગેરે આવે. બરાબર પારખીને લે અને ગ્રાહક મળે નફો લઇ વેચી દે. હવે એક વખત એવું બન્યું કે, એની પાસે એક ખૂબ દકંમતી હીરો આવી ગયો, એ એટલો મૂલ્યવાન હતો કે, તેની આગળના તમામ હીરાની કોઇ દકંમત નહીં. આ હીરો નજીવી દકંમતે લીધો હતો, િેના ખૂબ પૈસા ઉપિે તેમ હતું.

હવે આ વેપારી આમ તો સત્સંગી હતો, ટીલાં-ટપકાં કરે. અને એક સંત પાસે એ રોિ હદરક્થા સાંભળવા જાય. ધ્યાન દઇને ક્થા શ્વણ કરે, પણ મનમાં હિુ એ ક્થાના સંસ્કાર - જવચાર ઊંડે સુધી પ્રવેશ્યા ન હતા.

એને જવચાર આવ્યો કે, હવે આ મૂલ્યવાન હીરો મળી ગયો છે, તો બીજા નાના-મોટા હીરા વેચી દેવા અને આ હીરો સાચવી રાખીર્ું, તો સંકટ સમયે કામ લાગર્ે. એટલે કોઇ જચંતા નહીં, અને બાકીના હીરાની કમાણીમાં્થી આરામ્થી જીવતાં સુધી ખાઇ ર્કાર્ે.

બીજા દદવસે એ ક્થામાં ગયો, ક્થા પૂરી ્થયા પછી પેલા સંતને પગે લાગી, પોતાનો હીરા અંગેનો જવચાર િણાવ્યો અને સાધુ મહારાિની સલાહ માગી.

સાધુ મહારાિ તેની વાત સાંભળી વેપારી સામે ્થોડી વાર જોઇ રહ્ા. મહારાિે કહ્યં; “આિે ક્થામાં હદર નામનો મજહમા ગાયો હતો એ તમે ધ્યાન્થી સાંભળ્યું છે, પણ તેનો અ્થ્શ તમે કદાચ પચાવી ન્થી ર્ક્યા.”

વેપારીએ કહ્યંંઃ “મહારાિ હું કંઇ સમજ્યો નહીં.”

સંતે કહ્યંંઃ “હદર નામ િ સૌ્થી મોટો દકંમતી હીરો છે. એ જીવનનો છેલ્ો આધાર છે. એ હીરો સાચવી રાખો તો બીજા કર્ાની િરૂર નહીં પડે. બાકી આ બધી માયા - મોહ તો ક્ષજણક છે. એ ઝાઝું ટકતું િ ન્થી. વળી તમે રોિ ક્થામાં આવન-જાવન કરો, દાન આપો, ભગત તરીકે દેખાડો કરો, એ બધું વ્ય્થ્શ છે. તમે આટલા દદવસ્થી ક્થામાં આવો છો, પણ કર્ું ગ્રહણ નહીં કરો તો હોટલમાં ચા પીને નીકળી િવા બરાબર છે. એના્થી જવર્ેર્ કંઇ ન્થી.”

સંતની વાત વેપારી સમજી ગયો, “એને લાગ્યું કે, મહારાિની વાત ખૂબ સાચી છે. આ સ્્થૂળ હીરો તો કોઇ જતજોરીમાં્થી ચોરી પણ િર્ે, પણ રામનામ કે હદરનામનો હીરો મારી પાસે્થી કોઇ લઇ િઇ નહીં ર્કે. હદરનામનો હીરો િ સૌ્થી દકંમતી અને અમૂલખ હીરો છે, એ હું કેમ આિ લગી ના સમજ્યો?”

વેપારીએ સંતની ક્ષમા માગી, પગે લાગી કહ્યં; આિે તમે મને સાચું જ્ાન કરાવી દીધું છે. હવે હું રામ નામનો હીરો િ સાચવી રાખીર્. બાકી આ બધું તો ક્ષુલ્ક છે. સંતે તેને આર્ીવા્શદ આપ્યા.

હદરદકત્શનનો વેપાર, એ ખોટ વગરનો વેપાર છે, એમાં ક્યારેય ખોટ ન્થી, મારિ ફાયદો િ ફાયદો છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom