Garavi Gujarat

વર્ષોથી વવખૂટમા પ્ષેર્ીઓનું પુનવર્્મલન કરમાવષે લમાલનરો સત્રો

- - ડો.પંકજ નાગર - ડો.રોહન નાગર સંકલન: જયદેવ માંકડ (માનસ-મુદ્રિકા,ડેટ્રોઈટ,૧૯૯૫)

લનો સત્ો એટલે ભૂતકાળના સંબંધોને તરોતાજા કરવાનું કાર્્ડ. વર્ષો જૂના સંબંધો તમારા જીવનમાં પુનઃ આવી ચર્ે અને તમને નવજીવન બક્ે ત્્યારે સમજવું કે આ ઘટના ગંજીફાના લાલના સત્ાની છે. પ્લેઇંગ કાર્સ્ડનું સેવન ઓફ હાર્સ્ડ અતત રોમેન્્ટટક પાનું છે, પરંતુ આ રોમે્ટસ એવી વ્્યતતિ બાબતનો સંકેત છે કે જે વ્્યતતિને તમે વર્ષો પહેલાં ઓળખતા હો, જાણતા હો.

સેવન ઓફ હાર્સ્ડ એટલે જૂના પ્ેમસંબંધનું પુનર્જીવન, જૂના પ્ેમની નવી તાજગી. બાળપણમાં તમે એક વ્્યતતિને પ્ેમ કરતા હો અને ત્્યાર બાદ વર્ષો સુધી એકબીજાથી અજાણ અને તવખૂટા રહો. એક દદવસ અચાનક સંજોગ એવા આવે અને તમને આશ્ચ્ય્ડ વચ્ે જૂનો સંબંધ અને પ્ેમ કા્યમ માટે પાછો મળી જા્ય તેનું નામ પ્લેઇંગ કાર્સ્ડનું સેવન ઓફ હાર્સ્ડ.

ભૂલ સુધારવાની તક આપી સફળતા અપાવે ફુલ્ીનો સત્ોઃ ગંજીફાનાં બાવન પાનાંમાં ફુલ્ીનો સત્ો માનવીની મહેનત ખોટી દદશામાં થઇ રહી છે એવો અણસાર આપે છે અગર મહેનતમાં કંઇક ખામી - કચાશ રહી ગઇ છે તેવો સંકેત આપે છે. ફુલ્ીનો સત્ો એટલે પ્્યત્ન કરતા રહો, ભૂલ સુધારતા રહો અને અથાક પદરશ્રમ બાદ સફળતા મેળવો.

ગંજીફાનાં ચમત્કાદરક જ્્યોતતર્ની રાણી સેવન ઓફ ક્લબ્સનાં પાનાંને કરોતળ્યાનાં જાળાં બનાવવાની સાથે સરખાવે છે. સોદફ્યા કહે છે કે, સેવન ઓફ ક્લબ્સ દરફલેક્ર્સ ઓન ્યોર એરર એ્ટર્ તગવ્સ ્યુ સકસેસ આફટર કન્્ટટ્ટ્યુઅસ લેબર. ફુલ્ીનો સત્ો કમ્ડવાદનો પ્ણેતા ભગવાન શ્રીકૃષ્ણના તસદ્ાંત પર ચાલવાવાળું પાનું છે. જૂના જમાનામાં નેપોતલ્યનના સૈ્ટ્યમાં પોકર નામનો પ્લેઇંગ કાર્સ્ડ રીર્ર હતો. સમ્ાટ નેપોતલ્યન ્યુદ્ શરૂ કરતાં પહેલાં પોકરનો સંપક્ક કરતો. ઓન્ટ્રિ્યાના ્યુદ્ વખતે પોકરે પ્લેઇંગ કાર્સ્ડનું સેવન ઓફ ક્લબ્સનું પાનું કાઢી કહેલું કે ઓન્ટ્રિ્યાના ્યુદ્માં ભૂલોની પરંપરા સજા્ડશે. આથી ્યુદ્ જીતવામાં કઠીનાઇ ઉત્પન્ન થશે અને અંતે તવજ્ય મળશે. પોકરની પ્લેઇંગ કાર્સ્ડની ચમત્કાદરક વાત સેવન ઓફ ક્લબ્સ બાબતે સચોટ તસદ્ થ્યેલી.

ભાગ્્ય પલટી નાખે ચોકટનો સત્ોઃ ગંજીફાના જ્્યોતતર્માં ચોકટનો સત્ો અતત ભાગ્્યશાળી અને નસીબવંતું પાનું છે, કારણ કે સાતનો અંક ્ટ્યુમરોલોજીમાં આગવું ટ્થાન - મહત્વ ધરાવે છે. સંગીતના સૂર, સાત, અઠવાદર્્યાના વાર સાત, મુખ્્ય ગ્રહોની સંખ્્યા સાત, મેઘધનુર્્યના રંગ સાત અને આકાશમાં સપ્તતર્્ડના તારાનો સમૂહ અતત શુભ ગણા્ય છે. આમ સેવન ઓફ ર્ા્યમંર્સ એટલે સાત હીરાઓના ચમત્કાદરક સમૂહ.

ગંજીફાનું ભતવષ્્ય બતાવતી વખતે જો તમારા નસીબમાં વારંવાર સેવન ઓફ ર્ા્યમંર્સનું પાનું ખૂલે તો અવશ્્ય સમજવું કે, જીવનમાં કંઇક નવું કરવાથી ભાગ્્યોદ્ય થશે. ભારતની વન-ર્ે તરિકેટ ટીમના કેપ્ટન મહ્ટે દ્રતસંહ ધોનીનું જ ઉદાહરણ લઇએ. તમને ્યાદ હો્ય તો ટ્ે્ટટી-ટ્ે્ટટી વર્ર્્ડ કપ પહેલા ધોનીની હેર ટ્ટાઇલ લાંબા વાળની હતી.

ફકીર

કહેે

પાદકટ્તાનના મુશર્ડફ સાહેબે ધોનીના લાંબા વાળના વખાણ કરેલા પરંતુ અમારા પ્લેઇંગ કાર્સ્ડનાં લંર્ન ન્ટ્થત ગુરુ સોદફ્યાને જ્્યારે ઇંગ્લે્ટર્ની ટૂર દરતમ્યાન ધોની મળ્્યો અને મેતજક પ્લેઇંગ કાર્્ડનું જ્્યોતતર્ બતાવ્્યું તેમાં સળંગ ત્રણ વાર સેવન ઓફ ર્ા્યમંર્સનાં પાનાં ખૂર્્યાં. સોદફ્યાએ ધોનીને તાત્કાતલક પોતાનો લૂક (દેખાવ) બદલવા કહ્યં. એમાં્ય ધોનીને વાળનો લૂક બદલવા ખાસ દબાણ ક્યુું. ધોનીએ હેરટ્ટાઇલ બદલી અને સાથે તેનું ભાગ્્ય પણ બદલાઇ ગ્યું. ચોકટના સત્ાએ ધોનીને વન-ર્ે ટીમનો સફળ કેપ્ટન બનાવ્્યો. કાર્સ્ડનો જાદુ અને સેવન ઓફ ર્ા્યમંર્સની કરામતે ધોનીના જીવનમાં નવીનીકરણ દ્ારા ભાગ્્યના દરવાજા ખોલી આપ્્યા. ચોકટના સત્ા તવશે પ્લેઇંગ કાર્સ્ડની જાદુગર સોદફ્યા કહે છે, “સકસેસ ઇઝ પોતસબલ બા્ય ્ટ્યૂ લૂક ઇફ ્યુ ઓપન સેવન ઓફ ર્ા્યમંર્સ.”

કાળીનો સત્ો એટલે જોખમ જ જોખમઃ પોકરના મત મુજબ કાળીનો સત્ો એટલે જોખમને આમંત્રણ. માચ્ડ મતહનામાં અમારી પાસે એક તબર્ર્ર આવેલા. જ્્યોતતર્ના ભારે શોખીન. ભતવષ્્ય જાણવાની તેમની તજજ્ાસાવૃતત્ને લઇ તેઓ જ્્યોતતર્શાટ્ત્રના જાણકારોને અવારનવાર મળતાં રહે. પ્લેઇંગ

જ્્યારે વ્્યતતિ આશ્ર્ય ગુમાવે છે ત્્યારે તવશ્ાસ પણ ગુમાવે છે. આપણી ધારણાઓ ન ફળે એટલે આપણો આશ્ર્ય અને આધાર તૂટે. બધા આધારો છોર્ી દો. બહુ કદઠન વાત છે, બહુ ઊંચી વાત છે. પણ જે બધા આધાર છોર્ે છે તેનો આધાર ઈશ્ર બને છે. એ જ સાચો ઈશ્રાધાર છે. જીવને આશ્ર્ય જોઈએ છ.ે પછી શું થા્ય છે કે આપણે આશ્ર્યની શોધમાં કુટુંબનો, પૈસાનો, સત્ાનો, પ્તતષ્ાનો આશ્ર્ય કરીએ છીએ. બાપ, આ બધા નાશવંત આશ્ર્યો છે. જેને અતવનાશીનો આશ્ર્ય થશે તે ધ્ટ્ય બનશે. કાર્સ્ડનું જ્્યોતતર્ તેમના માટે પ્થમ અનુભવ અને અમારી સાથેની પ્થમ મુલાકાત.

ગંજીફાના જાદુઇ જ્્યોતતર્ના આધારે તેઓની અદમ્્ય ઇચ્છા નવી જમીનમાં રોકાણ કરવાની હતી. અમે દીવો-ધૂપ કરી ગુરુનું નામ લઇ પ્લેઇંગ કાર્સ્ડનો ટ્પેલ શરૂ ક્યષો. ટ્પેલ બાવન પાનાંના ક્યા્ડ. આશ્ચ્ય્ડ અને આઘાત વચ્ે પાંચમાંથી ચાર વખત તેમના ટ્પેલમાં સેવન ઓફ ટ્પેર્સનું પાનું દેખા્યું. અમને વધુ શંકા જાગતાં તેમની જ્ટમકુંર્ળી માગી અને તેના 12 ટ્થાનમાં બાવન પાનાંનો ટ્પેલ કરતા ચોથા ટ્થાનમાં અથા્ડત્ જમીન - મકાનના ટ્થાનમાં પુનઃ કાળીના સત્ાનું આગમન થ્યું. અમે તેમને ચેતવ્્યા અને સાથે જમીન હમણાં ખરીદવી મોટું જોખમ છે તેમ પણ ટ્પષ્ટ શબ્દોમાં કહી દીધું.

એતપ્લમાં એ ભાઇ ખુશખુશાલ ચહેરે અમારી પાસે આવ્્યા. અમારો ખૂબ આભાર મા્ટ્યો, કારણ કે જમીન અંગેની અમારી આગાહી સાચી હતી. તેઓ જે જમીન ખરીદવાના હતા તે મોટા કા્યદાકી્ય ઝઘર્ામાં પર્ેલી હતી, પરંતુ આ વાત જમીન દલાલે છુપાવેલી.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom