Garavi Gujarat

પતર્-પત્ની વચ્ચે પત્્થરનની લકિર સમો અભચેદ પ્ચેમ

- (પ્રતિભા રાય તિખીિ, રાજેન્દદ્ર પ્રસાદ તિશ્ર અનુવાદદિ ઉદિયા વાિાતા પર આધાદરિ ભાવાનુવાદ)

ક્્યયા

રે્ય પિસ્્તયાળીસ વર્્ષનયા મધુર દયાંિત્્યજીવનમયાં બોલયાચયાલી નહીીં. હીંમેશયાં આનંદ-ઉલ્યાસ, મોજમસ્્તીમયાં એમનયા દદવસો જા્ય. પનમ્ષલનો અવયાજ કમલયા િર ક્્યયારે્ય ઊંચો થ્યો હીો્ય એવું બન્્યું નથી. ચીઢ, ગુસ્સો, ઘયાંટયાઘયાંટ ્તો જાણે એમનયા સંસયારમયાં અમયાસનો ચંદ્ર જેવી અશક્્ય ઘટનયા. હીયા, ક્્યયારેક બનયાવટી ગુસ્સો કરે િણ એમયાં્ય ભરિૂર પ્ેમ છલકયા્તો હીો્ય.

કમલયા ્તો સયાક્યા્ત લક્મી, િયાવ્ષ્તી, સરસ્વ્તી, સી્તયા, સયાપવત્ી, દમ્યં્તીનું સ્વરૂિ. રૂિ, ગુણ, સહીનશીલ્તયા, અપ્તપથ સત્કયાર, િપ્ત-ભપતિ, પ્ેમ-સ્ેહી જેની િત્ીમયાં હીો્ય એ િપ્ત સદ્નસીબ. પનમ્ષલ આવો સદ્નસીબ િપ્ત હી્તો.

ક્્યયારેક પનમ્ષલ અપ્ત પ્ેમયાવેશમયાં આવીને કમલયાને કહી્તે ો, “અરે ભયાઈ, નયારીનું જીવન ્તને મળ્્યું છે છ્તયાં ગુસ્સો, અહીંકયાર, અપભમયાન, ઈર્યા્ષ, રયાગ-દ્ેર્થી આટલી મુતિ કેવી રી્તે રહીી શકે છે?”

ગોરજ ટયાણે છવયા્યેલો આકયાશી રંગ કમલયાનયા ચહીેરયા િર ઉ્તરી આવ્તો.

“મયારે ્તો જીવવું-મરવું બંને ્તમયારી જ સયાથે છે ્તો િછી ગુસ્સો કેવો ને વયા્ત કેવી! ઈર્યા્ષ કે વયાદ-પવવયાદ િણ શયા મયાટે?”

હીયા, મરવયાની વયા્ત િર િપ્ત-િત્ી વચ્ે જરૂર પવવયાદ થઈ હી્તો. કોણ િહીેલયાં મરે અને કોણ િછી એ અંગે બેમયાંથી એકે સમયાધયાન કરવયા ્તૈ્યયાર નહીો્તયાં. બંનેને એકબીજા વગર જીવવયાનું મંજૂર નહીો્તંુ. િપ્તનયા મૃત્્યુની વયા્તથી િત્ી જે વ્્યથયા અનુભવ્તી એ જોઈને પનમ્ષલ નમ્તું જોખ્તો.

“ભલે, ્તને પવદયા્ય કર્તયાં મને ગમે એટલું દુઃખ થયા્ય એ હીું સહીન કરી લઈશ. ્તયારયાં પવનયા જીવવું કેટલું્ય અકયારું હીશે એ જીરવી લઈશ, િણ જીવ્તેજીવે ્તે મને દુઃખ નથી આપ્્યું ્તો િહીેલયાં મરીને ્તને પવધવયાનું દુઃખ નહીીં આિું.

સધવયા મૃત્્યુની કલ્િનયાથી કમલયાની આંખમયાં આનંદપમપરિ્ત આંસુ ધસી આવ્તયાં સયાથે િપ્તની એકલ્તયા, અસહીયા્ય્તયાનો પવચયારથી્ય કમલયાને િીડયા થઈ આવ્તી.

“હીું નહીીં

સંભયાળ લેશે?”

“સયારું ્તો એવું કરીશું, આિણે બંને એક સયાથે એક પચ્તયામયાં િોઢીશું. એકમેકને ્યયાદ કરવયાની પચં્તયા નહીીં.” પનમ્ષલ આશ્યાસન આિ્તો. બંને જણયાં િો્તયાની બયાળકો જેવી હીરક્તથી હીસી િડ્તયાં, જાણે ્યમરયાજા એમનું કહ્યં મયાનીને બંનેને એક સયાથે બયાંધીને નયા લઈ જવયાનયા હીો્ય!

જેમજેમ ઉંમર વધ્તી ગઈ એમ બંને જણયાંએ મરવયાની વયા્ત કરવયાનું છોડી દીધું. િણ, બંનેનયાં મનની અંદર કોઈ એકલું િડી જશે એ વયા્તનો સ્ત્ત ભ્ય

હીોઉં િછી કોણ ્તમયારી રહીે્તો. સં્તયાનો મોટયાં થવયા છ્તયાં બંનેનયા પ્ેમમયાં ન કોઈ અં્તરયા્ય ઊભો થ્યો કે નયા કોઈ સયાંસયાદરક વૈરયાગ્્ય.

કમલયા કહી્તે ી કે, “િપ્ત-િત્ીનયા પ્ેમમયાં ્યુવયાની કે બુઢયાિયાની સીમયાઓમયાં ક્્યયાં બંધયા્ય છે? શયારીદરક સંબંધથી વધીને આત્મયાનો્ય સંબંધ હીો્ય કે નહીીં? જીવનનો હીવે જેટલો સમ્ય બયાકી છે ત્્યયાં સુધી ્તો હીું એમની સંભયાળ લઈશ.”

અને એવું જ બન્્યું. કમલયા મૃત્્યુશૈ્યયા િર હી્તી ત્્યયારે એને દીકરયા-દીકરીઓ કે િો્તરયાંઓની કર્તયાં િપ્તની પચં્તયા અપધક હી્તી.

એક બયાજુ અનુભવી મન કહી્તે કે, ્તું નયાહીક પચં્તયા કરે છે. સમ્ય જ્તયા આ શોક ઓછો થઈ જશે. સમ્યની સયાથે દદવસરયા્ત બદલયા્ય, ઋ્તુઓ બદલયા્ય છે એમ પનમ્ષલનું દુઃખ, શોક થયાળે િડશે ને અન્્ય મયાનવીની જેમ સહીજ જીવન જીવવયા મયાંડશે, િણ દદલ એ વયા્ત મયાનવયા કેમે્ય ્તૈ્યયાર નહીો્તું થ્તું.

એને મરવયા કર્તયાં િો્તયાનયા ગ્યયા િછી િપ્તનું શું થશે એની િરવયા વધુ હી્તી. િો્તયાનો અભયાવ ન સયાલે એ મયાટે દીકરયા-દીકરીઓને, િુત્વધૂને િપ્તની સંભયાળ રયાખવયાની અંપ્તમ ક્ણો સુધી સ્ત્ત ભલયામણ કર્તી રહીી.

કમલયાનું અવસયાન થ્યું. પનમ્ષલને છોડીને સઘળું થયાળે િડવયા મયાંડ્ું, સવયારથી મયાંડીને આખો દદવસ કમલયાનયા નયામનો એનો જાિ ચયાલુ રહીે્તો. કમલયા ખયાવયાનું બનયાવવયાથી મયાંડીને િીરસવયા સુધી, િગ દબયાવી આિવયાથી મયાંડીને િથયારી કરવયા સુધી કેવી રી્તે કયામ કર્તી એ રટણ ચયાલું રહીે્તું. પનમ્ષલનું મન રયાજી રહીે એ મયાટે ઘરમયાં સૌ કમલયાની જેમ કયામ કરવયા કોપશશ કર્તયાં.

કમલયાનયા હીયાથનો જાદુ ્તો અન્્યનયા હીયાથમયાં ક્્યયાંથી આવે? દરેક બયાબ્તમયાં, દરેક કયામમયાં કમલયાની ્તુલનયાથી િુત્વધૂ િણ િયાછી િડ્તી. સમ્ય જ્તયા પનમ્ષલનું ખયાવયા-િીવયાનું, ઊંઘવયાનું ઓછું થ્તું ગ્યું. કમલયાએ િયાથરેલી િથયારીમયાં જેવી ઊંઘ આવ્તી એવી હીવે ક્્યયાં આવવયાની?

આખો દદવસ કમલયાની ચૂડીઓ, ચશ્મયા, પસંદૂર, સયાડીઓને સ્િશશીને એ ભૌપ્તક ચીજોમયાં કમલયાનું અસ્સ્્તત્વ અનુભવ્તયા.

કમલયા પવનયા એ મૃત્્યુ જેવી ્યયા્તનયા અનુભવ્તો એથી િદરવયારને પવશેર્ ્યયા્તનયા થ્તી. એનું મન બીજે વયાળવયાનયા અનેક પ્્યયાસો િછી્ય એ વળીવળીને કમલયાની વયા્તોનો ્તં્તુ િકડી રયાખ્તો. કોઈની ક્્યયાં સુધી ધીરજ રહીે? પનમ્ષલનો કમલયા પ્ત્્યેનો અિયાર પ્ેમ જ અપભશયાિ બન્તો ચયાલ્્યો. કમલયાનયા અવસયાનને ત્ણ મપહીનયા િસયાર થઈ ગ્યયા, િણ કમલયા મૈ્યર ગઈ હીો્ય અને ગમે ત્્યયારે િયાછી આવશે એવી રી્તે પનમ્ષલ એની ચીજવસ્્તુઓને સયાચવ્્યયા કર્તો. કરકસરમયાં મયાન્તી કમલયાએ ક્્યયારે્ય પનરથ્ષક ખચચો ક્યચો નહીો્તો કે ક્્યયારે્ય પનમ્ષલ િયાસે વધયારયાનયા રૂપિ્યયા મયાંગ્્યયા નહીો્તયા છ્તયાં સંસયાર સરસ રી્તે ચયાલ્તો. કવે ી રી્તે ચલયાવ્તી હીશે એ પનમ્ષલ મયાટે હીંમેશનું આશ્ચ્ય્ષ હી્તું.

એક દદવસ કમલયાનયા કબયાટમયાંથી એક થેલી મળી. થેલીમયાં રૂપિ્યયાની સયાથે એક કયાગળ હી્તો. કયાગળમયાં લખ્્યું હી્તું, ‘્તમયારો સ્વભયાવ જાણું છું. જરૂર િડે કોઈની િયાસે િયાંચ રૂપિ્યયા્ય નહીીં મયાંગો એટલયા મયાટે હીંમેશયાં મયારયા મયાટેનયા ખચ્ષમયાંથી બચયાવીને ્તમયારયા મયાટે મૂક્તી જાઉં છું. થેલીનયા રૂપિ્યયા જોઈને િુત્િુત્વધૂ

સ્્તબ્ધ. આટલયા રૂપિ્યયા એકઠયા કરવયામયાં મયાએ જીવનભર શેનો ત્્યયાગ નહીીં ક્યચો હીો્ય!

એ િછી ્તો પનમ્ષલને કમલયાની ડયા્યરી મળી જેમયાં કમલયાએ લગ્નથી મયાંડીને ઘણી બયાબ્તોનો પનપભ્ષક્તયાથી ઉલ્ેખ ક્યચો હી્તો. સં્તયાનોનયા જન્મ લયાલનિયાલન,િો્તરયાંઓનયા જન્મ, દયાંિત્્યજીવની સુખદ-દુઃખદ ઘટનયાઓ એણે આલેખી હી્તી. એમયાં કેટલી્ય એવી હી્તી જેની પનમ્ષલને આજ સુધી જાણ નહીો્તી કે નહીો્તી કમલયાએ જાણ થવયા દીધી. અનેક િયાદરવયાદરક સમસ્્યયાઓ જેનયાથી એક પિ્તયા ્તરીકે પનમ્ષલનયા હૃદ્યને ઠેસ િહીોંચશે એ જાણીને ભલે કમલયા એ આગની આંચમયાં શેકયા્તી રહીી િણ િપ્ત સુધી િહીોંચયાડવયાનયા બદલે એણે િો્તયાનયા િયાલવમયાં સમેટી રયાખી હી્તી.

કમલયા મયાન્તી કે, સંસયારમયાં આપથ્ષક જવયાબદયારીઓ િુરુર્ો સંભયાળ્તયા હીો્ય ત્્યયારે િત્ીઓ મહીત્વની કોઈ જવયાબદયારીઓમયાં સહીયા્યરૂિ થઈ શક્તી નથી. હીું િણ આપથ્ષક સંકટમયાં સહીયા્યરૂિ ન થઈ શક્તી હીોઉં ્તો મયારયા િપ્તને સંસયારની હીૈ્યયા બળ્તરયાથી ્તો દૂર રયાખી શકું ને?

કમલયાની ડયા્યરીનયાં લખયાણથી ્તો એ િપ્તને સમપિ્ષ્ત આદશ્ષ નયારી જ નહીીં, સૌને દેવી જેવી િૂજ્્ય લયાગી.

પનમ્ષલને એવું લયાગ્તું કે, ખરેખર એ આવી િત્ીને લયા્યક િપ્ત હી્તો ખરો? આ પવચયારે એનો શોક વધુ ઘેરો બન્્યો. હીવે પનમ્ષલે કમલયાની વયા્તોનું રટણ છોડીને ભયાગવ્ત-ગી્તયાની જેમ એ ડયા્યરી વયાંચવયા મયાંડી.

અં્તે ડયા્યરીનું અંપ્તમ

કમલયાએ મૃત્્યુનયા

જે

િયાનું થોડયા

આવ્્યું દદવસ

િહીેલયાં લખ્્યું હી્તું. એ વયાંચીને પનમ્ષલનયા પવચયારો, વયાણી,વ્ત્ષન,વ્્યવહીયારથી મયાંડીને વ્્યપતિત્વ સુદ્યાં બદલયાઈ ગ્યું. આજ સુધી જણસની જેમ સયાચવેલી કમલયાની ્તમયામ ચીજો ્તોડી-ફોડીને ફેંકવયા મયાંડી. અરે, કમલયાનયા ફોટયા સુદ્યાં ફયાડી નયાખ્્યયા.

“આ મોહી,મયા્યયા, િપ્ત-િત્ીનો પ્ેમ સઘળું બયાહ્ય દેખયાડો છે. હીું એક મૂખ્ષની જેમ કમલયાની ્યયાદમયાં મયારું જીવન વેડફી રહ્યો હી્તો. એકલો આવ્્યો હી્તો અને એકલો જઈશ.

“કમલયા, મયારી સયાથે ્તેં આખું જીવન મયાત્ નયાટક ક્યુું અને મેં સયાચું મયાની લીધું. નફર્ત છે મને ્તયારયા મયાટે..આજથી ્તું મયારયા મયાટે સયાચે જ મરી િરવયારી.

“જે મરી ગ્યું એની િયાછળ શોક શું કયામ કરવયાનો? હીવે જીવનમયાં શોકનયા બદલે આનંદ મયાણીશ. ્તયારી છયા્યયાથી મુતિ સ્વ્તંત્ મયાણસ બનીને જીવીશ.”

સયાચે જ પનમ્ષલ ખૂબ પ્ફુસ્લ્્ત બની ગ્યો. આજ સુધી શોકગ્રસ્્ત પનમ્ષલમયાં અચયાનક ફરકથી સૌને આશ્ચ્ય્ષ અને સયાથે પચં્તયા થઈ.

સૌએ ડયા્યરીનું અંપ્તમ િયાનું વયાંચ્્યું જેમયાં લખ્્યું હી્તું, “મયારયા િપ્ત જેવો સરળ, પનમચોહીી મયાણસ મળવો મુશ્કેલ છે, િણ આવ્તયા ભવમયાં હીું એ મને િપ્ત નહીીં િુત્રૂિેમયાં મળે એમ ઇચ્છું છું. જીવનભર મેં એમને સં્તયાન જેવો સ્ેહી આપ્્યો જેનયાથી એ સં્તુષ્ટ હી્તયા. એમની િયાસે દુપન્યયાભરનું સુખ મને મળ્્યું છે છ્તયાં મયારું મન એક વયા્તે વ્્યપથ્ત રહ્યં કે, એ સંિૂણ્ષ હીોવયા છ્તયાં મયારી કલ્િનયાનયા િુરુર્ નહીો્તયા. મયારયા મનનયા મયાણીગર નહીો્તયા.”

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom