Garavi Gujarat

વડોદરા શહેરના સવાાંગી વવકાસ માટે રૂા.900 કરોડનો એક્શન પ્્લાન

-

રા વી. શાહનું પુસ્્તક 'હર' (Her) એ એક એવું પુસ્્તક છે જેની સમીક્ા કરવી અઘરી છે. બે ્તદ્દન અલગ પ્રકારની સ્ત્ીઓ 'ન્તાલલઆ' અને 'રાની' બન્ેના મુખેથી વારાફર્તી એક પછી એક પ્રકરણમાં કહેવા્તી સાયકો થ્ીલર કથા છે, જે વાચકને જકડી રાખે છે અને વા્તાતા જેમ જેમ આગળ વધે છે ્તેમ ્તેમ વાચકને જુદા જુદા અનુમાનો કરવા પ્રેર્તો જાય છે.

પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે ન્તાલલઆ એક એવી સ્ત્ી છે જેનો પલ્ત, નોકરી અને જીવન બધું જ એકદમ પરફેક્્ટ છે. પરં્તુ જેવું દેખાય છે એવું ખરેખર છે ખરું? આ કથા મૂળે પાત્લક્ી છે અને જ્યાં સુધી ધીરે ધીરે જુઠાણા ખુલ્તા જાય ત્યાં સુધી કુ્તુહલ અને રહસ્ય

વડોદરાના સવાુંગી લવકાસ મા્ટે લવધાનસભાના દંડકે ્તજજ્ોની ્ટીમોની અલગ અલગ બેઠકો બોલાવી પ્રાથલમક કક્ાનો એક્શન પ્લાન ્તૈયાર કયયો છે. ્તેમાં લવશ્ાલમત્ી નદી, ભૂખી કાંસનું ડાયવર્તાન, હેરી્ટેજ વડોદરા, 75 મી્ટરનો રીંગ રોડ વગેરે પ્રોજેક્્ટ પાછળ 900 કરોડનો ખચતા થશે ્તેવો પ્રાથલમક અંદાજ હોવાનું જાણવા મળે છે. ગુજરા્તમાં વડોદરા શહેર અન્ય શહેરોની સરખામણીએ ખૂબજ પાછળ રહી ગયું છે

ત્યારે ્તે ઘરની બહાર પણ ગમે ત્યારે જઈ શકે છે. અને ્તેને પણ જીવનમાં જે છે એનાથી કંઈક લવશેર્ જોઈએ છે. એક નજરે ્તો આપણને ઘણી બધી રી્તે એ સ્ત્ીઓ સરખી લાગે. પરં્તુ, બન્ેના પલ્તઓ જોએલ અને ચાલ્સતા સાવ હ્તાશ છે.

આ કથા જાણે ‘પાલસંગ ધ પાસતાલ’ની રમ્તની જેમ એક પછી એક રહસ્યના પડળો ખોલ્તી જાય છે. જો કે આ કથાનો અં્ત હજુ વધારે અસરદાર બનાવી શકાય ્તેમ હ્તો. આ કથામાં કે્ટલાક અગત્યના, જેમ કે લમત્્તા, જાલ્ત, ઓળખ, માનલસક લબમારી અને ્તેને લનયંલત્્ત કર્તા વ્તતાન વગેરે, મુદ્દાઓ એકદમ સહજ્તાથી વણી લેવાયાં છે.

મીરા શાહ અગાઉ લસટ્ટ લોયર હ્તાં અને હાલમાં લલગલ એટડ્ટર છે. ્તેમના મા્તા-લપ્તા ભાર્તીય ઇસ્્ટ અલરિકન છે. મીરા હાલમાં ્તેના પલ્ત અને કુ્ટુંબ સાથે નોથતા લંડનમાં રહે છે. ્તેઓ ્તેમનું લનવૃત્ત જીવન ઈ્ટાલીમાં ગાળવાની અપેક્ા રાખે છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom