Garavi Gujarat

કુમકુમ મંદ્્દર ખાતે વચનામૃતની વવવશષ્ટ કૃવત બનાવાઇ

-

ર્વગરે સ્થાનોએ કહેલ વર્નામૃત આપણા સપ્રં દાયના ગોપાળાનદં સ્વામી, ર્નત્યાનદં સ્વામી, શકુ ાનદં સ્વામી અને મક્ુ ાનદં સ્વામીએ વર્નામૃતનો સગ્ં હ કયયો હતો. જને ભગવાન શ્ીહરરએ પ્રમાર્ણત કયયો હતો. ભગવાનનો એક-એક શ્લદ અમૃતરૂપે હોય છે. અલગઅલગ સ્થળોએ શ્ીહરરની ઉપદેશવાણી અમૃતવાણી પર પ્રશ્ોત્રી થઈ હતી. તને ર્ાર નદં સતં ોએ સકં લન કરી ભગવાનની આજ્ઞા સાથે ગ્થં રૂપે પ્રકાર્શત કયયો હતો.

મહાપૂજા ઉત્સવના યજમાન ર્નરાલીબેન ર્હતેશભાઈ પટેલ (બામણગામ) ધ્વારા વર્નામૃત ગ્ંથનું પૂજન કરવામાં આવ્યું હતું. મહાપૂજાની સમગ્ ર્વર્ધ મરં દરના ભુદેવ ધીરેનભાઈ ભટ્ે કરાવી હતી. સમગ્ કાય્ચક્રમનું સંર્ાલન પૂ.શ્યામવલ્લભ સ્વામીએ કયુું હતું.

સદગુરુ શાસ્ત્ી શ્ી

આનંદર્પ્રયદાસજી સ્વામી

સંસ્થાર્પત અમદાવાદમાં શ્ી સ્વાર્મનારાયણ-કુમકુમ-મંરદર, મર્ણનગર ખાતે ૧૬ ડીસેમ્બરે માગશર સુદ ર્ોથ-શર્નવારના રોજ પૂણ્ચ પુરર્ોત્મ શ્ી સ્વાર્મનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો ગ્ંથ જે વર્નામૃત તેની ર૦૪મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ૪ x ૩ ફૂટની ર્વર્શષ્ટ વર્નામૃતની કકૃર્ત તૈયાર કરવામાં આવી હતી અને વર્નામૃત ગ્ંથનું સંતો દ્ારા તેનું પૂજન, અર્્ચન, આરતી કરવામાં આવી હતી.

કુમકુમ મંરદરના શ્ી પ્રેમવત્સલદાસજી સ્વામીએ

મર્ણનગર શ્ી સ્વાર્મનારાયણ ગાદી સંસ્થાનના આર્ાય્ચ પરમ પૂજ્ય શ્ી ર્જતેબ્ન્રિયર્પ્રયદાસજી સ્વામીશ્ી મહારાજની અધ્યક્ષતામાં મોમ્બાસા, કેન્યામાં સવયોપરી શ્ી સ્વાર્મનારાયણ ભગવાનની શ્ીમુખવાણી-ગ્ંથરાજ વર્નામૃતની ૨૦૪મી પ્રાગટ્ય જ્યંતીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આર્ાય્ચ સ્વામીશ્ી મહારાજે વર્નામૃત ગ્ંથનું પૂજન, અર્્ચન તેમજ આરતી પણ ઉતારી હતી તેમજ સંતો હરરભક્ોએ સાથે મળીને આરતી ઉતારી હતી. આ અવસરે સ્વામીશ્ી મહારાજે આશીવા્ચદમાં જણાવ્યું હતું કે, વર્નામૃત એટલે સવયોપરી શ્ી સ્વાર્મનારાયણ ભગવાનની અનુભવની વાણી. વર્નામૃતમાં મનમાં ઉદભવતા અનેક પ્રશ્ોના સમાધાન આપેલા છે. દરેક પ્રશ્ોના સાવ સામાન્ય લાગે એવા સૈદ્ાંર્તક ઉપાયો વર્નામૃતમાં આપવામાં આવ્યા છે.

વર્નામૃત ગ્ંથ અંગે જણાવ્યું હતું કે, માગશર સુદ- ર્ોથના રોજ શ્ી સ્વાર્મનારાયણ ભગવાનના મુખમાંથી જે વાણી વહી તેનો અદભુત ગ્ંથ વર્નામૃતને ર૦૪ વર્્ચ પૂણ્ચ થયા છે. તેથી સારાય સત્સંગીઓ આ વર્નામૃત વાંર્ે, ર્વર્ારે અને પોતાનું જીવન વધુ ઉન્નત બનાવે તે હેતુથી કુમકુમ મંરદર દ્ારા આજના યુગની ટેક્ોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેનો ઓડીયો સદગુરુ શાસ્ત્ી શ્ી આનંદર્પ્રયદાસજી સ્વામીના મુખે બોલાયેલ તેને સ્વાર્મનારાયણ મંરદર કુમકુમ યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો, જેથી દેશ ર્વદેશના ભક્ો લાભ લઈ રહ્ા છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom