Garavi Gujarat

પતાર્કકિન્સન અંગેની સમજ અને સતાર્વતાર

- ડો. યોગેશેશ ગુપ્ુપ્્‍તતા : એમ.ડી. ફિઝિઝશયન :

સ્ના

યુઓનના બળમનાં ઘટનાડો, આગળ નમીને લગભગ દોડતના હોય તેવી ચનાલ અને કોઈ કનાય્ય ન કરતના હોય ત્યનારે થતી હનાથની ધ્ુજારીવનાળો રોગ એટલે પનાર્કકિન્્સન. આ પ્રકનારથી જીવતના લોકો આપણી આજુ-બનાજુ જોતના આવ્યના છીએ. આ રોગને પનાર્કકિન્્સનનો રોગ ્સક્રિયક લકવો અથવના લકવના્સમ પ્રકંપવના(paralysis agitans) કહેવનાય છે.

્સનામનાન્ય રીતે આ રોગ મનાટે કોઈ કનારણો જવનાબદનાર નથી જોવના મળતના. આ રોગ પ્રરૌઢનાવસ્થનામનાં જોવના મળે છે. આ રોગ બહુજ ધીમે ધીમે આગળ વધે છે. આ રોગની શરૂઆત શરીરનના એક ભનાગથી થનાય અને ધીરે ધીરે આખના શરીરને પકડી લે છે.

આપડના શરીરનના હલન-ચલન મનાટે સ્નાય,ુ ચતે નાતતં અને હનાડકના જરૂરી છે. પણ આ બધનાને ્સમન્વયમનાં કનામ કરવનામનાં મસ્સ્તષ્ક મદદ કરે છે. મસ્સ્તષ્ક ચતે નાતતં ઓુ ને ્સક્ષૂ મ ર્કરણો દ્નારના કનામ કરનાવડનાવે છે. ચતે નાતતં ઓુ કેટલનાક દ્રવ્યો દ્નારના આ ર્કરણોનો ્સચં નાર કરે છ.ે આ દ્રવ્યોમનાથં ી ડોપનાક્મન નનામનના ર્સનાયણની ખનામીનના કનારણે આ રોગ થનાય છે.

આ રોગ વનાર્સનાગત 2થી 4 ટકના લોકોને થતો હોય છે અને તેવના ર્કસ્્સનામનાં આ રોગનના લક્ષણો વડીલો મનાં વધનારે જોવના મળે છે.

જો વહેલી ઉંમર એટલે કે 40થી 45 વર્્યમનાં દેખનાય. આ રોગ જો બહુજ ઝડપથી આગળ વધે કે શરીરનના બંને બનાજુનના અંગોને એક્સનાથે જકડે તો કોઈ દવનાની આડ અ્સર, મગજનો ચેપ અને વ્ય્સનની નુક્સનાની હોય શકે.

ગે્સ, એક્્સર્ડટી મનાટે ઘણના લોકો વર્ષો ્સુધી levusulpir­ide અને domperidon­e નનામની દવનાઓ જાણ્યે-અજાણ્યે વર્ષો ્સુધી ગળતના હોય છે. આ બે દવનાઓની આડઅ્સરથી આ રોગ થઈ શકે છે.

આ રોગનું ક્ચન્હો

છે. જેવના કે,

• ચહેરનાનના સ્નાયુઓની અક્કડતનાને લીધે ભનાવશૂન્ય મહોરના જેવો ચહેરો, પગ અને હનાથનના સ્નાયુઓની અક્કડતના જોવના મળે છે જેને કોગવ્હીલ કઠોરતના કહેવનામનાં આવે છે.

• આગળ તરફ ઝૂકેલું ધડ

• આંગળીઓ વચ્ે ટનાંકણી કે ્સોયને ગોળ-ગોળ ફેરવતના હોય તેવી ધ્ુજારી જેને ક્પન રોક્લંગ ધ્ૂજારી કહેવનામનાં આવે છે તથના

અક્કડ અને જમીન ્સનાથે પગ ઘ્સડનાય તેવી નનાનનાં-નનાનનાં પગલનાંવનાળી દોડતના હોય તેવી ચનાલ.

આ રોગ કોને ‍થતાય અને શતા મતાટે લક્ષણો

દ્નારના ક્નદનાન કરવનામનાં આવે

આ રોગનતા કેટલતાક મહત્્વનતા પતાસતા

આ રોગમનાં છેલે ્સધુ ી ્સભનાન અવસ્થના જતી નથી. રોગ આગળ વધે તમે યનાદ શક્તિ પર અ્સર થનાય અને ક્યનારેક અવનાજ કે દૃશ્યોની ભ્રમણના થઈ શકે.

તણનાવ, રોગનના ક્ચન્હોને વધનારતું હોય છે અને રોગી જો ્સંતોર્ી જીવન જીવે તો ક્ચન્હો કનાબુમનાં જોવના મળે છે.

જેમ જેમ રોગ વધે તેમ તેમ સ્નાયુની અક્કડતનાં અને જર્ટલતના વધતી હોય છે એટલે દદદી પોતનાની ્સનામનાન્ય ર્દનચયના્યનના કનામો પણ નથી કરી શકતો. તેનના કનારણે તેને વનારંવનાર પડવનાથી ફ્ેકચર અને મનાથનાની જીવલેણ ઈજાઓ થતી હોય છે.

પતાર્કકિન્સનનતા રોગનતા તબક્તા

પેહલના તબક્કો -ડનાબી અથવના જમણી એમ એક બનાજુનો (unilateral) ક્વકનાર.

બીજો તબક્કો -બંને બનાજુનના (bilateral) ક્વકનાર, જેમનાં મુદ્રના

રહે છે.

ત્ીજો તબક્કો -બન્ે અગં ોનો ક્વકના્સ અને ્સનામનાન્ય અંગક્વન્યના્સી (મુદ્રના) અ્સંતુલન (postural imbalance), પરંતુ દદદી પોતનાનું કનાય્ય જાતે કરે.

ચોથું તબક્કો -બંને અંગોનો ક્વકનાર, વધુ તીવ્ર અ્સતં લુ ન, જને કનારણે દદદીને મદદની જરૂર રહે.

પનાંચમું તબક્કો - તીવ્ર ક્વકનાર, જેમનાં દદદી પથનારી કે વ્હીલ ચેર (wheel chair)મનાં જકડનાઈને પડેલો રહે.

સતાર્વતાર

અંગોનો ્સનામનાન્ય

આ રોગની ્સનારવનાર મનાટેનના ક્નયમો ્સરળ છે. ઉપર જણનાવેલના કોઈપણ ક્ચન્હો જોવના મળે એટલે તનાત્કનાક્લક ડોક્ટરને મળવું.

ડોક્ટર આ રોગનું ક્નદનાન કરવના મનાટે રીપોટ્ય કરનાવશે જેમનાં MRI અને કેટલનાક લોહીનના રીપોટ્ય ્સનામેલ હોય છે.

આ રોગ મનાટે એક ક્નયમ છે: આ રોગ લક્ષણોથી પકડનાય છે અને જ્યનારે બધના રીપોટ્ય નોમ્યલ આવે ત્યનારે જ આ રોગ છે તેવું કેહવનાય છે. એટલે કે આ રોગ diagnosis of exclusion( બીજા બધના રોગો બનાકનાત કયના્ય પછી આ રોગનું ક્નદનાન થનાય).

ક્નદનાન થનાય એટલે ડોક્ટર કેટલીક મૂળભૂત ્સમજણ આપશે. જેમ કે, આ રોગ મટનાડવનામનાં અત્યનારે ક્વજ્નાન ્સમથ્ય નથી પણ કનાબૂમનાં લઇ શકનાય છે. આ રોગમનાં ક્નયક્મત દવનાઓ ્સનાથે વર્ષો ્સુધી ્સનામનાન્ય ક્જંદગી જીવી શકનાશે. આ રોગમનાં ખોરનાક ખૂબ જ મદદ કરે છે. બેરીઝ, ડ્નાય ફ્રુટ, કઠોળ, આવનાકનાડો, ્સોયના જેવના ખોરનાક મસ્સ્તષ્ક મનાટે ્સનારના છે. Omega 3 fatty acid આ રોગમનાં ખૂબ મદદ કરે છે.

ક્સરત આ રોગની ્સનારવનારનંુ ઇંજન છ.ે દવનાથી ગનાડીનના ડબ્બનાની હનારમનાળના ્સર્જીને પણ જો ક્સરતનું એસ્ન્જન લગનાવનામનાં નહીં આવે તો ્સનારવનાર કનામ નહીં જ કરે. યોગના, ધ્યનાન, ્સનાઇસ્્લિંગ જેવી ક્સરત ઉત્તમ છે.

સતાર્વતાર

ખોરનાક-પનાણી, રેશનાવનાળો ખોરનાક, કઠોળ, ફળ વધનારે લેવના જોઈએ. કબક્જયનાતથી બચવું જરૂરી છે. પનાણીની અછત રહેવી જોઈએ નહીં. જ્યનારે પ્રોટીનયુતિ ખોરનાક ખનાતના હોવ ત્યનારે દવના 1-2 કલનાક પછી લેવી જોઈએ.

ક્સરત - જે ક્સરતો ્સંતુલન વધનારે, જેમનાં તમનારના શરીરની બંને બનાજુનના ્સંકલનની જરૂર હોય તેવી વધનારે કરવી જોઈએ. જ્યનારે ચનાલવનાફરવનામનાં તકલીફ વધે ત્યનારે લોકો ડરનના કનારણે બેઠનાડું જીવન તરફ વળી જતનાં હોય છે. જો હલન- ચલન બંધ કરી નથી અને તકલીફ વધી નથી. Move it or lose it.

દવનાઓ - આ બીમનારીને કનાબૂમનાં લેવના મનાટે ઘણી ્સનારી દવનાઓ આવે છ.ે દવનાઓની આડ અ્સર પણ છે. દવનાનના ડોઝ પણ તબક્કના પ્રમનાણે નક્કી થનાય છે. બીજી કોઈ બીમનારી થનાય તો તેની દવનાઓ લેતના પહેલના તમનારના ડોક્ટરને મળવું જરૂરી રહે. એક ્સલનાહ બધના દદદીઓ મનાટે છે કે, તમનારના ડોક્ટરને ક્નયક્મત મળતના રહેવું

્સજ્યરી- સ્ટીર્રયોટેસ્ક્્સક ્સજ્યરી દરેક ક્વકક્્સત

દેશોમનાં થતી હોય છે. ભનારતમનાં પણ દરેક મોટના શહેરોમનાં થનાય છે. આ ્સજ્યરી મનાટે ક્નષ્ણનાત ્સજ્યન દરેક દદદીને તપના્સીને તેનના ક્ચન્હો, રોગનના કનારણો અને MRIનના રીપોટ્ય દ્નારના નક્કી કરતના હોય છે.

ડીપ બ્ેઈન સ્ટીમ્યુલેશન (DBS) આ એક એવી ્સનારવનાર છે જેમનાં પ્રત્યનારોપણ કરેલ ઉપકરણનો ્સમનાવેશ થનાય છે જે તમનારના મગજનના ક્વસ્તનારોમનાં ્સીધના ક્વદ્ુત પ્રવનાહ પહોંચનાડે છે. તે પ્રવનાહ તે ભનાગોમનાં ્સુધનારો કરે છ.ે મોટભે નાગે તેનો ઉપયોગ પનાર્કન્કિ ્સન રોગ અને એપીલેપ્્સી જેવી પર્રસ્સ્થક્તઓ મનાટે થનાય છે. જ્યનારે ધ્ૂજારી બહુ જ વધે, ચનાલવનાનું અને ર્દનચયના્ય કરવનામનાં ખૂબ જ તકલીફ પડે અને દવનાઓ પણ મદદ નના કરતી હોય તો આ પદ્ધક્ત આવના દદદીઓ મનાટે આશીવના્યદરૂપ છે.

ર્સીકરણ - પનાર્કકિન્્સનનના દદદીઓને જ્યનારે પણ કોઈ બીજી બીમનારીઓ થનાય જેમનાં ચેપી રોગ થનાય ત્યનારે તેવો બહુ જ હેરનાન થનાય છે. ઘણનાને ન્યૂમોક્નયના અને પેશનાબનના ચેપ હેરનાન કરતના હોય છે. Influenza જેવના વનાઇર્સનના રોગો પણ હેરનાન કરતના હોય છે. દરેક દદદીએ ફ્લૂ અને ન્યૂમોક્નયના નના થનાય તેની ર્સી લેવી જ જોઈએ.

પનાર્કકિન્્સનનના રોગ મનાટે ખૂબ જ જરૂરી છે કે દદદી ્સનાચના ક્નષ્ણનાત પના્સે તેની ્સનારવનાર અને ક્નદનાન કરનાવે, દવનાઓ અને ખોરનાક/ક્સરત ક્નયક્મત લે, વનારંવનાર ડોક્ટરને મળીને તબક્કનાવનાર દવનાઓમનાં ફેરફનાર કરનાવે અને જરૂર પડે તો ્સજ્યરી કે ડીપ બ્ેઈન સ્ટીમ્યુલેશન ક્વશે ક્વચનારે.

સ્વનાસ્્થ્ય અંગેની ્સનાક્ષરતનાથી જ ઘણી બીમનારીઓ ્સનામે લડી શકનાય છે.

ડો. યોગેશ ગુપ્તતાને

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom