Garavi Gujarat

કોરોના ફેલાતા દક્ષિણ-પર્ૂ એક્િયાના દેિોને સર્વેલન્સ મજબતૂ બનાર્ર્ા :+2ની તાકીદ

-

કોરોના અને તેના નવા સબ-વેરરઅન્્ટ JN.1 તથા ઈન્્ફલ્્યયુએન્્ઝા સહિત શ્વસન સંબંહિત હબમારીના વિતા જતા કેસોને ધ્્યાનમાં રાખીને વલ્્લ્્ડ િેલ્થ ઓર્ગેનાઈ્ઝેશન (WHO)એ દહષિણપૂવ્ડ એહશ્યાના દેશોને તેમના સવગેલન્સને મજબૂત કરવાનો અને તકેદારના પર્લાં લેવાનો અનયુરોિ ક્યયો િતો.

સંસ્થાના દહષિણ-પૂવ્ડ એહશ્યાના રરજનલ ્લ્ા્યરેક્્ટર ્લ્ૉ. પૂનમ ખેત્રપાલ હસંિે જણાવ્્યયું િતયું કે કોહવ્લ્-19 વા્યરસ વૈહશ્વક સ્તરે તમામ દેશોમાં ઊભરી રહ્ો છે, તેના સ્વરૂપમાં બદલાવ આવી રહ્ો

છે અને ્ફેલાઈ રહ્ો છે. િાલના પયુરાવા સૂચવે છે કે JN.1થી જાિેર આરોગ્્ય પર વિારાનો ખતરો ઓછો છે. આપણે સાવચેતીના પર્લાં મા્ટે આ વા્યરસના બદલાતા સ્વરૂપ પર દેખરેખ ચાલયુ રાખવી જોઇએ. આ મા્ટે દેશોએ સવગેલન્સ અને હસક્વન્ન્સંર્ને મજબૂત બનાવવયું જોઈએ અને ્લ્ે્ટાની વિેંચણીને સયુહનહચિત કરવી જોઈએ.

હવશ્વમાં ્ઝ્લ્પી ્ફેલાવાને પર્લે WHOએ JN.1ને વરે ર્યન્્ટ ઓ્ફ ઇન્્ટરેસ્્ટ તરીકે વર્ગીકૃત ક્યયો છે. તાજતે રના સપ્ાિોમાં ઘણા દેશોમાં તને ા કસે ો નોંિા્યા છે અને વહૈ શ્વક સ્તરે ્ઝ્લ્પથી પ્રસરી રહ્ો છે.

એવી િારણા છે કે આ વેરર્યન્્ટને કારણે વા્યરલ અને બેક્્ટેરર્યલ ચેપના વિારા સાથે કોરોનાના કેસમાં વિારો થઈ શકે છે. ખાસ કરીને હશ્યાળાની ઋતયુમાં પ્રવેશતા દેશોમાં COVID-19 કેસોમાં વિારો કરી શકે છે.

્લ્ૉ. ખેત્રપાલ હસંિે જણાવ્્યયું િતયું કે આ િોહલ્લ્ે હસ્ઝન દરહમ્યાન ઉત્સવો મા્ટે લોકો મયુસા્ફરી કરી રહ્ાં છે અને નબળા વેન્ન્્ટલેશન સાથેના સ્થળો પર એકસાથે મો્ટી સંખ્્યામાં લોકો એકત્ર થઈ રહ્ો છે. આવા લોકોએ રષિણાત્મક પર્લાં લેવા જોઈએ અનેતહબ્યત સારી ન િો્ય ત્્યારે સમ્યસર ન્લિહનકલ સંભાળ લેવી જોઈએ. રરજનલ ્લ્ા્યરેક્્ટરે કોરોના અને ઈન્્ફલ્્યયુએન્્ઝા સામે રસીકરણના મિત્વ પર પણ ભાર મૂક્્યો િતો અને જણાવ્્યયું િતયું કે WHO દ્ારા માન્્યતાપ્રાપ્ કોહવ્લ્-19 રસીઓ JN.1 સહિત તમામ પ્રકારોના વેરર્યન્્ટના રકસ્સામાં ર્ંભીર રોર્ો અને મૃત્્યયુ સામે રષિણ આપે છે.

કોરોનાના કેસો, િોન્સ્પ્ટલાઇ્ઝેશનમાં સતત ઘ્ટા્લ્ાને પર્લે હવશ્વ આરોગ્્ય સંસ્થાએ મે મહિનામાં જાિેરાત કરી િતી કે કોહવ્લ્-19 િવે આંતરરાષ્ટી્ય હચંતાની જાિેર આરોગ્્ય ક્ટોક્ટી નથી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom