Garavi Gujarat

ભારતીય બેન્્કકોમાં 7 મહિનામાં NRI ડિપકોહિટ બમણી

-

ઊંચા વ્્યાજ દરો અને રૂપિ્યામાં સ્્થથિરતાને િગલે ભારતી્ય બેન્્કોમાં પબન-પનવાસી ભારતી્યો (NRIs)ની ડિિોપિટ બમણી થિઈ છે. પવપવધ પબનપનવાસી થિાિણ ્યોજનાઓ હેઠળનો તાજો નાણાપ્રવાહ એપપ્રલ-ઓક્ટોબર 2023માં બમણો થિઈને $6.1 પબપલ્યન થિ્યો હતો, જે ગ્યા વર્્ષના સમાન સમ્યગાળામાં $3.05 પબપલ્યન હતો, એમ ભારતી્ય ડરિવ્ષ બેં્ક (RBI)ના તાજેતરના િેટામાં જણાવ્્યયું હતયું.

આમ ભારતમાં સાત મપહનાના ગાળામાં એનઆરઆઈ ડિિોપિટમાં 6.1 પબપલ્યન િોલર જમા થિ્યા હતા. ગ્યા વર્ષે સમાન ગાળામાં 3.05 પબપલ્યન િોલર ઠલવા્યા હતા. ફોરેન ્કરન્સી નોન-રેપસિન્ટ (FCNR) એપપ્રલથિી ઓક્ટોબરના સમ્યગાળામાં તેમાં 6.10 પબપલ્યન િોલર જમા થિ્યા છે. એપપ્રલથિી ઓક્ટોબર 2023માં FCNR (B)માં જમા થિ્યેલી ર્કમ 2.06 પબપલ્યન િોલર હતી. જ્્યારે આ ગાળામાં 81.4 ્કરોિ િોલરનો ઉિાિ ્કરવામાં આવ્્યો હતો. નોન રેપસિન્ટ એક્સટન્ષલ રૂિી એ્કાઉન્ટમાં જમા થિ્યેલી ર્કમ 1.67 પબપલ્યન િોલરથિી વધી 1.95 પબપલ્યન િોલર થિઈ હતી.

અલગ અલગ NRE ટમ્ષ ડિિોપિટ માટે વ્્યાજનો દર િણ અલગ અલગ હો્ય છે. િોમેસ્્થટ્ક બેન્્કોમાં બે ્કરોિ રૂપિ્યાથિી નીચી NRE ટમ્ષ ડિિોપિટ માટે 6.5 ટ્કાથિી 7.5 ટ્કાનો વ્્યાજદર ઓફર થિા્ય છે. દેશની સૌથિી મોટી બેન્્ક ્થટેટ બેન્્ક ઓફ ઈસ્ન્િ્યા બે ્કરોિ રૂપિ્યાથિી ઓછી ર્કમ માટે 400 ડદવસના સમ્યગાળા માટે 7.1 ટ્કાનો વ્્યાજદર ઓફર ્કરે છે.

એપપ્રલથિી ઓક્ટોબરના સમ્યગાળામાં સૌથિી મોટી NRI ડિિોપિટ નોન-રેપસિન્ટ ઓડિ્ષનરી (NRO) એ્કાઉન્ટમાં જમા થિઈ હતી જે ્કુલ બે અબજ િોલર હતી. ગ્યા વર્્ષના સમાનગાળામાં NRI ડિિોપિટમાં મૂિીનો ફ્લો 2.19 અબજ િોલરનો હતો. બેં્કો પવપવધ મેચ્્યોડરટી સાથિે NRO થિાિણો િર 3 ટ્કાથિી 7.1 ટ્કાની રેન્જમાં વ્્યાજ દર ઓફર ્કરે છે. ્યયુએસ િૉલરમાં જાળવવામાં આવેલી FCNR (B) થિાિણો િર વ્્યાજ દર 250,000 સયુધીની થિાિણો િર 4 ટ્કાથિી 5.7 ટ્કા સયુધી બદલા્ય છે અને તેનો સમ્યગાળો અલગ અલગ હો્ય છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom