Garavi Gujarat

િીપફે્ક વીડિયકો મુદ્ે સકોહશયલ મીડિયા ્કંપનીઓને સર્કારની એિવાઇિરી

-

ભારત િોલરનો ઉિ્યોગ ઘટાિવા અને ભારતી્ય રૂપિ્યામાં વેિારને પ્રોત્સાહન આિવા માંગે છે. ભારતે રૂપિ્યામાં વેિાર ્કરવા માટે મન બનાવી દીધયું છે. ભારતની ્કેન્દ્રી્ય બેં્ક ડરિવ્ષ બેં્ક ઓફ ઈસ્ન્િ્યાએ રૂપિ્યામાં પવદેશી વેિારને પ્રોત્સાહન આિવા માટે ગ્યા વર્્ષથિી એ્ક િિનથિી વધયુ બેં્કોને 18 દેશો સાથિે રૂપિ્યામાં વેિાર ્કરવાની મંજૂરી આિી છે. ત્્યારબાદ ભારતે ્યયુએઈ અને સાઉદી અરેપબ્યાને જેવા મોટા તેલ પન્કાસ્કારોને રૂપિ્યામાં ચયુ્કવણી ્કરવાનયું ્કહ્યં છે.

આડટ્ષડફપશ્યલ ઇન્ટેપલજન્સ (AI) આધાડરત િીિફે્ક વીડિ્યો અંગે પચંતામાં વધારો થિઈ રહ્ો છે, ત્્યારે સર્કારે આઇટી પન્યમોનયું િાલન ્કરવા માટે તમામ સોપશ્યલ મીડિ્યા પ્લેટફોમ્ષ માટે એ્ક એિવાઇિરી જારી ્કરી છે. તમામ ડિપજટલ અને સોપશ્યલ મીડિ્યા પ્લેટફોમષે માટે આઇટી પન્યમોનયું િાલન ્કરતાં નથિી તેવા ્કન્ટેન્્ટ્સ અંગે તેમના ્યયુિસ્ષને ફરપજ્યાતિણે ્થિષ્ટ અને ચોક્સાઇિૂવ્ષ્ક માપહતી આિવાની રહેશે. સત્ાવાર ્યાદીમાં જણાવા્યયું હતયું ્કે ઈલેક્ટ્ોપનક્સ અને ઈન્ફોમષેશન ટેક્ોલોજી મંત્રાલ્ય (MEITY) હાલના આઇટી પન્યમોનયું િાલન સયુપનપચિત ્કરવા માટે તમામ મધ્્ય્થથિીઓ માટે એ્ક એિવાઈિરી જારી ્કરી છે. આઇટી માટેના રાજ્ય્કક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરની તમામ સોપશ્યલ મીડિ્યા ્કંિનીઓના પ્રપતપનપધઓ સાથિેની મંત્રણા િછી આ એિવાઇિરી જારી ્કરાઈ છે. એિવાઇિરીમાં જણાવ્્યા અનયુસાર

આઇટી પન્યમો અને ખાસ ્કરીને પન્યમ 3(1)(b) હેઠળ પ્રપતબંપધત છે તેવા ્કન્ટેન્ટ અંગે સોપશ્યલ મીડિ્યા પ્લેટફોમષે ્થિષ્ટ અને ચોખ્ખી ભાર્ામાં તેના ્યયુિસ્ષને ફરપજ્યાત માપહતી આિવાની રહેશે. ્કંિનીઓ સેવાની શરતો અને ્યયુિસ્ષ એગ્ીમેન્ટ મારફત આવી માપહતી આિી શ્કે છે.

્કંિનીઓએ ્યયુિસ્ષના પ્રથિમ રપજ્થટ્ેશન વખતે િણ આવી માપહતી આિવાની રહેશે. આ ઉિરાંત લોગઇનના દરે્ક ડ્ક્થસામાં ્યયુિસ્ષને પન્યપમત ડરમાઇન્િર આિવા િિશે. પ્લેટફોમ્ષ િર ્કન્ટેન્ટના અિલોડિંગ ્કે શેડરંગ દરપમ્યાન િણ ્યયુિસ્ષને તેની માપહતી આિવી િિશે. તાજેતરમાં અગ્ણી ડફ્ડમી ્કલા્કારોને પનશાન બનાવતા ્કેટલા્ક 'િીિફે્ક' વીિી્યો વા્યરલ થિ્યા હતા, તેનાથિી લો્કોમાં આરિોશ ફેલા્યો હતો. તેનાથિી ચેિાં ્કરેલા ્કન્ટેન્ટ અને ફે્ક વીડિ્યો બનાવવા માટે નવી ટેક્ોલોજીના ઉિ્યોગ અંગે પચંતામાં વધારો થિ્યો હતો.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom