Garavi Gujarat

ચોસઠ જોગણીનું મંટદર, પાલોદર પહેલાં ખાલી થઇ જાવ તો ભરાશે

- ઉપાધ્યાય મો. 98243 10679

િવું છે. માટે આશીવા્યદ આપો િે્થી મને કોઇ જવઘ્ન ન મળે. ત્્યારે માતાજીએ કહ્યં; “રસ્તામાં કોઇ મળે તો ઝઘડો ન કરતો.” અને જો લડાઇ કરવાની ્થા્ય તો દજક્ણ દદશામાં ન જોતો.

સહદેવ જોષી ્યાત્ાએ નીકળ્્યા, આગળ િતાં પાલેશ્વર નામની નગરીમાં આવ્્યા, િે હાલનું પાલોદર, જ્્યાં ખપ્પર જોગણી જબરાિમાન છે. માતાજીએ એને મળવા ગ્યાં, માતાજીએ કહ્યં, “અહીં્થી પસાર ્થવું હો્ય તો મારી સા્થે લડાઇ કરવી પડશે,” અને માતાજી સા્થે લડાઇ કરતાં, સહદેવે માતાજીને તીર મા્યુું માતાજીનું લોહી િમીન પર પડતાં 64 જોગણી પ્ગટ ્થચા. માતાજીને ્થ્યું કે, આને ખબર ન્થી કે, તેની સામે હું લડું છું. એટલે માતાજીએ પરચો બકાવવા પોતાની ચુંદડી સહદેવના મા્થા પર નાખી દીધી, િે્થી ચુંદડીના કારણે સહદેવ દદશા જોઇ શક્્યા, અને દજક્ણ તરફ જોવાઇ ગ્યું. િે્થી સહદેવની હાર ્થઇ.

સહદેવને ખબર પડતાં માતાજીની માફી માગી. અને માતાજીએ વરદાન આપ્્યું કે, “તું જ્્યારે મને ્યાદ કરીશ, ત્્યારે હું હાિર ્થઇશ.”

ત્્યાર બાદ સહદેવ ગોકુળ ્થઇ મ્થુરા ગ્યા. માતાજીએ શ્ી કૃષ્ણને સંદેશો મોકલ્્યો કે, “એક સત્પુરુષ ત્્યાં આવે છે, તેનું સામૈસું કરશો.” તે મુિબ શ્ી કષ્ૃ ણ સહદેવને સામે્થી લેવા ગ્યા અને સામૈ્યું કરી આવકા્યા્ય. આવી ક્થા આ સ્્થાનક સા્થે વણા્યેલી છે.

અહીં માતાજીના પરચા્થી ના્યક કોમના લોકોને પૂજાનો હક્ મળેલો છે. પાલોદર ગામ મહેસાણા ્થઇને િવા્ય છે.

આ દકસ્સો છે વડતાલ ધામનો. વડતાલ ગામના પાદરે આવેલી એક હનુમાનજીની દેરીના ઓટલા પર કોઇ વટેમાગુ્ય દકશોરવ્યના ્યોગી બેઠા છે. વહેલી સવારનો સમ્ય છે. આ ગામનો લૂંટારો જોબન પગી પોતાના સા્થી ગુતિચરો સા્થે પરત આવી રહ્ો છે. એણે જવચા્યુું કે, આટલી વહેલી સવારે આ કોણ વટેમાગુ્ય અહીં બેઠા છે?

એ આગળ વધ્્યો, તો એ વ્્યજતિની િગ્્યાએ પ્કાશનો ધોધ દેખા્યો અને વ્્યજતિ અદૃશ્્ય ્થઇ ગઇ. જોબન પગી ઘ્રૂજી ઊઠ્ો, તેિનો પ્વાહ તેવો િ હતો પણ તેમાં શીતળતા હતી. એ દેરી પાસે ગ્યો અને આળોટી ગ્યો.

જોબન પગી આમ ઓળટવા્થી પાપકમ્ય નાશ પામતાં ન્થી, પણ આવો અહીં બેસો.

જોબન પગીને ફરી એ વ્્યજતિ દેખા્યા. એને ્થ્યું કે, આ મારું નામ કેવી રીતે જાણે છે? એ વ્્યજતિએ માત્ એક િ વસ્ત્ ધારણ કરેલું. સૂકલકડી િેવું ઉઘાડું શરીર પણ મુખમુદ્ા તેિસ્વી, તેમના બાહુ ઘૂંટણ સુધી પહોંચતા હતા. ગળામાં એક રૂમાલ જવંટાળેલો અને તેની નીચે તુલસીની કંઠી હતી. એમની જોડે એક કપડાની ્થેલી િેમાં પુસ્તક િેવંુ કંઇ હતું. મા્થે િટા બાંધેલી અને ધ્્યાન મુદ્ામાં બેઠેલા.

જોબન પગીને ્થ્યું કે, આ કોઇ સામાન્્ય માનવી ન્થી. કોઇ ચમત્કારી પરુુ ષ છે ત્્યાં િ દકશોર ્યોગી બોલ્્યા, જોબન પગી, શરીરના બાહ્ દેખાવ કોઇ બળાબળનો અદં ાિ ન બાધં વો, અને તમે િે જશકાર કરવાની ્યોિના આિે બનાવી છે, તમે ાં જનષ્ફળ િવાના છો. જોબન પગીને આચિ્ય્ય ્થ્ય.ું

મહારાિે કહ્ય,ં આવો અહીં બસે ો.

જોબન બોલ્્યો, મહારાિ મારા

ઘરે

પધારો, મારી આ ટેવ છ,ે જાણું છું ખોટી છે. પણ માફ કરો.

મહારાિે કહ્ય,ં િરૂર આવ,ંુ પણ િમીશ નહીં.

જોબન પગી અને મહારાિ બનં ચાલ્્યા, જોબન પગીના ઘરે આવ્્યા. જોબને પાટલો મકુ ી મહારાિને બસે ાડ્ા.ં દધૂ ઉકાળી, દધૂ અને કેળાં સ્વીકારવા કહ્ય.ં

મહારાિે એક કેળું અને દધૂ સ્વીકા્યા.ું પછી પગીને કહ્ય,ં “મને તમારું ઘર તો બતાડો.”

જોબને આખા ઘરમાં મહારાિને ફેરવ્્યા. મહારાિે એક કોઠી જોઇ પછ્ૂ ્ય,ું “આ કોઠીમાં શું છે?”

“મહારાિ એમાં પ્થરા

કહ્ય.ં

જોબન પગી લટૂં -જશકાર કરતો તમે ાં સફળ ્થ્યા પછી એક પથ્્થરો આ કોઠીમાં નાખતો. અને ગણતરી કરતો.

દકશોર ્યોગીએ કહ્ય,ં એમાં તમારું પાપ ભ્યુંુ છે, એ ખાલી કરી નાખો, એમાં પણ્ુ ્ય કમયો ભરો, એમાં િ તમારું જહત છે.

જોબન પગીએ કહ્ય,ં “એ પ્્યત્ન કરુ,ં પણ આપ અહીં િ રહો, અનકુ ૂળ ન આવે તો બીિું ઘર બાધં ી દઉં.”

મહારાિે કહ્ય,ં આિે તો અમારે જાવું છે, પણ હું ફરી તો િ અહીં આવું કે આ તમારી કોઠીમાં એકે્ય પ્થરો ન હો્ય.

અને જોબને વદં ન કરી પ્જતજ્ા લીધી કે હવે એમ નહીં કરુ.ં

આમ પાપ કમયો ખાલી કરો તો િ પણ્ુ ્ય ભગે કરી શકાશ.ે જીવનમાં કંઇક પામવા ભગે કરવા પહેલાં ખાલી ્થવું પડ,ે પોતાના ખરાબ કમયો, જવચારો, ખરાબ સગં ત છોડી મોહ-મા્યા્થી ખાલી ્થઇ િઇ સજુવચારો, સારા કમયોનું ભા્થું બાધં ી શકાશ.ે

છ.ે ” પગીએ

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom