Garavi Gujarat

ર્ાળાા વડેષે ર્ંત્રજાપ

- ડો. હેમેમમલ પી. લાઠીયા મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧

હેસાણા જિલ્ાના ઊંઝા નજીક પાલોદર નામનું ગામ આવેલું છે, જ્્યાં ચોસઠ જોગણીનું પુરાણું મંદદર છે. મંદદરની િગતી ઉપર સોલંકી કાળનું બંધા્યેલું એક મંદદર છે, િે મલઇ માતાના મંદદર તરીકે ઓળખા્ય છે.

સ્્થાપત્્યજવદોના મત મુિબ ગુિરાતમાં સૂ્ય્ય પૂજાની સા્થે અન્્ય દેવદેવીઓની પૂજા શરૂ ્થઇ હતી, એટલે ચો્થા - પાંચમા સૈકા્થી દેવીઓની અને અન્્ય માતૃકાઓની મૂજત્યઓ િૂના સ્્થાપત્્યોના અવશેષોમા્થી મળી આવેલી છે. આ્થી એ સમ્ય્થી ્યોજગનીઓની પૂજા શરૂ ્થઇ હશે, િે્થી આ ચોસઠ જોગણીઓનું મંદદર તે સમ્યનું હોવું જોઇએ. અને ત્્યાર બાદ, તેમાં કોઇ ફેરફારો ્થ્યા હશે. દરજમ્યાન સોલંકી કાળમાં આ મંદદર પાકું બંધા્યું હશે,ે, અને વડોદરાના સ્યાજીરાવ ગા્યકવાડ સ્ ટ ટે ના

સમ્યમાંં

મ્યમાં મંત્ જાપનું ખુબ િ મહત્વ છે મંત્ જીવનમાં અને સૃષ્ટિમાં નવચેતન લાવે છે આમ મંત્ માટે કેટલાક જવજશટિ જન્યમ, સમ્ય, ઉદેશ, દદશા વગેરે િેવી બાબત રહેલી છે ઉપરાંત સામાન્્ય ભજતિ હેતુ જવજશટિ ફળ માટે મંત્ ગણવા માટે કેટલીક િુદી-િુદી માળા પણ મહત્વ ધરાવે છે. સામાન્્ય રીતે ૧૦૮ મણકા ઉપરાંત ૫૪, ૨૭ િેવા મણકા મંત્ ગણવા માટે ઉપ્યોગી ્થા્ય છે, િે મણકા પર મંત્ ગણવામાં આવે તે મણકો પણ ચૈતન્્યમ્ય બની જા્ય છે, ભજતિ સાધના માટે જનજચિત જાપ હેતુ ક્રમબદ્ જાપ માટે પણ માળાનો ઉપ્યોગ ્થા્ય છે િે્થી સમ્ય અનુસાર સાધકને મંત્જાપની સંખ્્યા ધ્્યાનમાં રહે માળા દ્ારા મંત્જાપ કરતી

મંદદરોનો પુનરોદ્ાર કરા્યેલો ત્્યારે મલઇ માતાના મંદદરનો પુનરોદ્ાર ક્યયો હશે, તેની નજીક આ ચોસઠ જોગણીનું મંદદર આવેલું છે. આ પ્ાચીન મંદદર તેના જશલ્પો લગભગ 6ઠ્ી સદીની સાક્ી દશા્યવે છે, જોકે, કેટલાક જવદ્ાનોના મત મુિબ તેને 10મી્થી 12મી સદીનું ગણાવા્ય છે.

આ મંદદરે ફાગણ માસમાં માતાજીના પ્ાગટ્ય દદન જનજમત્ે જાતરના નામે લોક મેળો ્યોજા્ય છે ત્્યારે આસપાસના ગામના લોકો મોટી સંખ્્યામાં ઉમટે છે. આ પ્સંગે કાજળકા માતાની સળગતી સઘડી નીકળે છે. િેની જ્્યોત પર્થી ખેડૂતો માટે વષ્યનો વરતારો (શુકન) નક્ી કરા્ય છે. દરજમ્યાન આ મંદદરના ચોકમાં ભવાઇ કરી માતાજીની ભજતિ કરે છે. આ માતાને ખપ્પર જોગણી તરીકે પણ ઓળખે છે.

કહેવા્ય છે કે, સહદેવ જોષીએ માતાજી પાસે આજ્ા લીધી કે, મારે શ્ી કૃષ્ણના દશ્યન કરવા ગોકુળ ્થઇ મ્થુરા વખતે હા્થની આંગળી વડે એક જવજશટિ મુદ્ા પણ બનતી હો્ય છે િે ઊજા્ય ઉત્પન્ન કરે છે અને શરીરની આભામાં સુધારો કરે છે, મનુષ્્ય પોતાની મનોકામના પૂજત્ય હેતુ માગ્યદશ્યન અનુસાર માળા વડે મંત્જાપ કરતા હો્ય છે માગ્યદશ્યન મુિબ કેટલાક જવજશટિ કા્ય્ય હેતુ ખાસ પ્કારની માળાનો ઉપ્યોગ કા્ય્ય જસજદ્ માટે પણ કરવામાં આવે છે.

સંતાન પ્ાજતિ ઉપરાંત સંતાનના આરોગ્્ય અને આ્યુષ્્ય માટે પણ આ માળા વડે મંત્ જાપ ્થા્ય છે.

પુત્રજીવી માળા:

જવષ્ણુભગવાન અને શ્ી કૃષ્ણના પ્ેમ અને સાજનધ્્ય માટે આ માળા વડે તેમના જાપ કરા્ય છે.

જવષ્ણુ ભગવાન અને તેના અવતારો માટે આ માળા વડે મંત્ જાપ કરવામાં આવે છે તદુપરાંત ગુરુમંત્ પણ આ માળા વડે કરી શકા્ય છે.

વૈજનતીમાળા: તુલસીમાળા:

જશવ ભગવાન ઉપરાંત તેમના સ્વરૂપ માટે આ માળા ખુબ િ ફળદા્યી છે. આના્થી મંત્નું ફળ પણ વધી જા્ય છે આ માળા કેટલા મુખી છે તે મુિબ જશવ મંત્ કે સ્વરૂપના જાપ ઉત્મફળ આપે છે.

રુદ્ાક્ષ માળા:

સૌંદ્ય્ય, વૈભવ, આકષ્યણ, માટે આ માળા વડે જાપ કરવામાં આવે છે ક્્યારેક તેને પોતાના ગળામાં પણ ધારણ કરવામાં આવે છે, કુબેરના મંત્ જાપ આ માળા વડે ખૂબ ફળદા્યી બને છે તેવું જવદ્ાનો માને છે.

બે પ્કારની હો્ય છે

સ્્ફટિક માળા: ચંદન માળા:

એક સફેદ ચંદન િેના વડે મંત્ જાપ રાહુ ગ્રહ શાંજત, ભૌજતક સુખ, મોક્ પ્ાજતિ કે સદગજત હેતુના જાપ કરવામાં આવે છે જ્્યારે રતિ ચંદનનની માળા વડે ધન પ્ાજતિ કે લક્મીજી ની કૃપા માટે કરા્ય છે કેટલાક જવદ્ાનો ધનદા ્યક્ીની ના જાપ માટે પણ ભલામણ કરતા હો્ય છે.

કમળ ગિા (કમળ કાકડી) માળા:

ધન, વૈભવ, આશ્વ્ય્ય પ્ાજતિ હેતુ લક્મીજીને પ્સન્ન કરવા આ માળા વડે તેમના જાપ કરા્ય છે અને પછી તે માળાને ઘરના મંદદર કે કબાટમાં રાખવામાં આવે તો ધન સુખ મળે છે.

જવજશટિ ઉપા્ય અ્થવા તંત્ોતિ મંત્ માટે આ માળાનો ઉપ્યોગ ્થા્ય છે અને આના વડે જાપ શીઘ્ર ફળ આપનાર હો્ય છે.

આ બે પ્કારની હો્ય છે એક લાલ અને બીજી કાળી, ઉદેશ મુિબ માળા પસંદ કરા્ય છે તંત્માં

હાથીદાંતની માળા: ચણોઠી માળા:

આ માળા ઉપ્યોગી છે આના વડે જાપ િલ્દી ફળ આપે છે પરંતુ માગ્યદશ્યન પછી જાપ કરવા ્યોગ્્ય છે.

શાંજત અને સૌભાગ્્ય માટે આ માળા નો ઉપ્યોગ ્થા્ય છે િે જવજશટિ સાધનામાં પણ ઉપ્યોગી છે

જવજશટિ સાધના અને ઇસ્ટ ફળની પ્ાજતિ માટે ્યોગ્્ય માગ્યદશ્યન પછી મંત્ જાપ કરા્ય છે.

નવગ્રહોની શાંજત માટે ્યોગ્્ય રંગ પસંદ કરી જાપ કરા્ય છે ઉપરાંત ગુરુ મંત્, કે કોઈ જવજશટિ મંત્ના જાપ ્યોગ્્ય માગ્યદશ્યન બાદ કરવામાં આવે છે.

મંત્ની શજતિ ખૂબ હો્ય છે અને તેની તીવ્રતા અને શીઘ્રતા માટે માળાની પસંદગી કરવામાં આવે છે િેને કારણે સાધક પોતાના સકલ મનોર્થ જસદ્ કરીને સંતોષ પ્ાતિ કરે છે.

ચાંદીની માળા: સોનાની માળા: અકીકની માળા:

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom