Garavi Gujarat

પાચન અને મેટેટાબોલિઝમ સુધુધારેે એવુંું કુદુદરતી ટોલનક

- ડો. યુવુવા અય્યર

પર થયિેિા લવલવધ સંશંશોધનો અનેે તારણો

એક ટેબલસ્્પપૂન મેથીનાં દાણામાં 35 કેલરી હોય છે. જેમાં 3 ગ્ામ ફાઇબર, 3 ગ્ામ પ્ોટીન, 6 ગ્ામ કાબબોહાઇડ્ેટ્્સ, 1 ગ્ામ ફેટ તથા મેગેનનઝ, મેગ્ેશ્યમ અને આય્યન ્પણ હોય છે.

• એક ્સંશોધનમાં યુવાન વયના ્પુરુષોને 50 મી. ગ્ામ મેથીનાં દાણા ્સપ્લીમેન્ટ તરીકે આ્પવામાં આવ્યા. તે ્સાથે વેઇટટ્ેનનંગ કરાવવામાં આવી. 30 યુવાનોને બે જપૂથમાં વહેંચી એક ગ્પૂ્પને મેથી ન આ્પી. 8 અઠવાડિયા બાદ ્પરીક્ષણ કરતા મેથી ્સપ્લીમે્ટ લેનારા યુવાનોનાં શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોમબોન્્સનું પ્માણ વધ્યું હતું. આ ્સાથે વેઇટટ્ેનનંગની અ્સરથી મ્સલ્્સ વધુ ્સશક્ત અને ્સુદૃઢ થયા હતા જ્યારે ચરબી ઘટી હતી. આમ મેથી ્સપ્લીમેન્ટ લેવાવાળા ગ્પૂ્પના યુવાનોનાં ટેસ્ટોસ્ટેરોન, મ્સલ્્સમાં બીજા ગ્પૂ્પનાં યુવાનો કરતાં વધારો થયેલો જ્યારે ચરબીમાં ઘટાિો થયલો નોંધાયો.

30 ્પુરુષો ્પર ્સતત 6 અઠવાડિયા ્સુધી 600 મી. ગ્ામ મેથી આ્પી અને થયેલાં ્સંશોધનનું તારણ બતાવે છે કે તે ્પુરુષોનાં ્સેક્સ્યુઅલ ્પાવરમાં વધારો અનુભવાયો હતો.

મેથીના ઉ્પયોગથી િાયાનબટી્સ, કોલેસ્ટેરોલ જેવા રોગમાં અનેક ્સંશોધનો થયા છે, થઇ રહ્ાં છે. ્સંશોધનોનાં તારણો જણાવે છે કે, મેથીનાં ઉ્પયોગથી ટાઇ્પ-1 ટાઇ્પ-2 િાયાનબટી્સનાં દદદીઓનો કાબબોહાઇટ્ેડ્્સ ્પાવર ટોલરન્્સ વધે છે.

• મેથીના ઉ્પયોગથી ટ્ાઇગ્લીરાઇડ્્સનું પ્માણ ઘટે છે.

• બાળકને જન્મ આ્પી અને સ્તન્પાન કરાવતી પ્્સપૂતા સ્ત્ીઓમાં બે ગ્પૂ્પ બનાવી, એક ગ્પૂ્પની માતાઓને નનયનમત 1 ટેબલસ્્પપૂન મેથીનો ભુક્ો ્પાણીમાં ઉકાળી બનાવેલી મેથી-ટી આ્પવામાં આવી. બીજા ગ્પૂ્પની માતાઓને મેથી વગરની હબ્યલ-ટી આ્પવામાં આવી. 14 ડદવ્સનાં અંતે બંનેમાંથી મેથીની ચા ્પીવાવાળી માતાઓનાં ધાવણમાં લગભગ બમણો વધારો નોંધાયેલો હતો. શરીરનાં સ્ાયુઓ - ્સાંધાઓમાં થતાં દુઃખાવામાં અ્સરકારકતા ્પુરવાર થઈ છે

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom