Garavi Gujarat

મેથેથીનાંં

-

• ધાવણ વધારવા માટેનો પ્યોગઃ મેથીનો લોટ આશરે 30 ગ્ામ, 250 નમલી દપૂધનાં રાતભર ્પલાળવો, બીજા ડદવ્સે વા્સણમાં બે ટેબલસ્્પપૂન ગાયનું ઘી ગરમ કરી, ઘી ્પીગળે એટલે તેમાં દપૂધમાં ્પલાળેલી મેથી ઉમેરવી, લોટ હલકો શેકાયા બાદ તા્પ બંધ કરી, નવશેકું ઠંિું થયે તેમાં 20 ગ્ામ જેટલો દેશી ગોળ ઉમેરી ઠંિું થયે આવી ગોળ-મેથીનો ્પાક દરરોજ પ્્સપૂનત બાદ 21 ડદવ્સ ્સુધી ખાવાથી માતા-બાળક બંનેનું આરોગ્ય ્સારું રહે છે. મેથીનાં પ્યોગથી ધાવણ વધુ આવે છે તથા સ્તન્યની ્પૌક્ટિકતા યોગ્ય હોવાથી બાળકનો નવકા્સ, ્પાચન, ઇમ્યુનનટી જળવાય છે. અહીં બતાવેલું પ્માણ ્સામાન્ય સ્ત્ી જેમનું ્પાચન, ભપૂખ અને આરોગ્ય યોગ્ય હોય તે મુજબ ્સપૂચવ્યું છે. પ્ત્યેક પ્્સપૂતા સ્ત્ીનાં ભપૂખ, ્પાચન તથા દરરોજ લેવાતાં અન્ય ખોરાકને ધ્યાનમાં રાખી વૈદની ્સલાહ મુજબ પ્યોગ કરવો.

હાથ-્પગનાં કળતર મટાિે તેવા મેથીનાં લાિુ મેથીનાં દાણા ગાયનાં ઘીમાં શેકી ઠંિા થયે ્પાવિર કરવો. ઘઉનં ો લોટ, ગોળ, ગાયનું ઘી, ્સપૂંઠ નાંખીને ્સુખિીની માફક ્પાક કરી તેમાં ઘીમાં શેકેલી મેથીનો ્પાવિર ઉમેરી લાિુ વાળવા. આ મુજબનાં લાિુ ્સવારનાં નાસ્તામાં ્પાચનશનક્ત ધ્યાનમાં રાખી ખાવાથી હાથ્પગનાં કળતરમાં ફાયદો થાય છે.

વારંવાર મોંમાં ચાંદા ્પિી જતાં હોય તેઓને ્પાણીમાં મેથીનો કકરો ભુક્ો રાતભર ્પાણીમાં્પલાળી,ઉકાળી ઠંિા થયેલા ્પાણીને ગાળી તેમાં થોિું મધ ઉમેરી તેના કોગળા ભરાવી રાખવાનાં પ્યોગથી ખપૂબ ્સારું ્પડરણામ મળે છે.

કેટેટિાંકંક આરોગ્યપ્રદ ઉપયોગો - વાનગી ગુણુણો અનેે ઉપયોગ

મેથીની ભાજીનો સ્વાદ કિવો છે. આયુવવેડદય દ્રવ્ય ગુણ આધારે મેથી દી્પન ગુણથી ્પાચકર્સો, એન્ઝાઇમેટીક એક્ક્ટનવટી વધારી ભપૂખ અને ્પાચન ્સુધારે છે. વધુ પ્માણમાં ખવાય તો ન્પત્ત વધારનારી છે, ્પરંતુ પ્માણ્સર ખાવાથી ગાઉટ, તાવ ્પછીની અરૂનચ - અશનક્ત, ગે્સ ટ્બલ, કરનમયા, વારંવાર ઝાિા થઇ જવા, ઉલટી - ઉધર્સ - શ્ા્સ જેવા વાયુની અવળીગનતથી થતાં રોગોમાં મદદ કરે છે. મેથીનાં દાણામાં રહેલો તેલીય ચીકણો ્પદાથ્ય ્પાચનતંત્નાં અવયવોની આંતરકલામાં ્સોજો, લાલાશ, ચાંદા જેવી તકલીફ જે ગેસ્ટ્ાઇટી્સ, એન્ટરાઇટી્સ, સ્ટોમેટાઇટી્સ, ઇરીટેબલ બાઉલ ન્સન્ડ્ોમ, ્પેક્ન્રિયાઇટી્સ જેવા નવનવધ ઇન્ફલેમેશનથી થતાં રોગોમાં ચમત્કાડરક ્પડરણામ આ્પે છે. આ બધા રોગનાં ઔષધો તરીકે મેથીનાં દાણાનો મેથીની ચા બનાવી રોગીની પ્કૃનત, થયેલો રોગ, ્પાચનશનક્ત વગેરે ધ્યાનમાં રાખી આ્પવાથી તુરંત ફાયદો થાય છે.

આપને હેલ્‍થ, આયુર્વેદ સંબંધિત કોઈ પ્રશ્ન

હોય તો ડો. યુવા અય્યરને

પર પૂછી શકો છો.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom