Garavi Gujarat

યુકેના એક ગામમાં લોકો નગ્ન અવસ્્થામાં જ રહે છે

-

ઘરમાં બેઠો હતો ત્યારે પત્નીીએ તેની સાથે ઝઘડો કયો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલી પત્નીીએ તેનો ડાબો કાન કરડી લેતા તે લગભગ છયૂટો પડી ગયો હતો અને તેણે 108ની મદદ લઈ હૉન્સ્પટલ પહંચવું પડ્યુંું હતું. જ્યારે ત્રીજો બનાવ સુરતના વેડરોડ વવસ્તારમાં રહેતા ગણપત નામના 50 વર્ષીય આધેડ પુરુર્ે ડોક્ટરની સારવાર લીધી હતી. આ બનાવ પણ એ જ રદવસે બ્સયો હતો. તેના જણાવ્યા અનુસાર વહેલી સવારે ચારેક વાગ્યે પત્નીીએ કોઈ કારણોસર ક્રોોધ આવતા તે સયૂતેલો હતો ત્યારે અચાનકથી તેનું ગળું દબાવ્યું હતું અને જમણા હાથેથી આંગળી મચકોડી નાખતા તેને ભારે દુખાવો ઉપડ્યુંો હતો અંતે તે વસવવલ હૉન્સ્પટલમાં દાખલ થયો હતો.

પ્રાગૈવતહાવસક કાળમાં વસ્ત્રોની િોધ ન હતી થઇ ત્યારે માનવ વનવ્વસ્ત્ર ફરતો હતો. ત્યારબાદ તેણે વૃક્ોના પાંદડાથી પોતાનું િરીર ઢાંકવાની િરૂઆત કરી હતી. ત્યારબાદ વસ્ત્રોની િોધ થઇ એટલે કપડાં પહેરવા માંડયો હતો. આજે લોકો તહેરવારના વસ્ત્રો પહેરે છે. પણ યુકેનું એક ગામ એવું છે જ્યાં છેલ્ા 90 વર્્વથી નાનાં મોટાં તમામ લોકો કપડા નથી પહેરતાં!

આજના યુગમાં પણ આ ગામના લોકો નગ્ન અવસ્થામાં રહે છે. એવું નથી કે આ ગામના લોકો આરદવાસી છે કે ગરીબ છે. આ ગામના લોકો પાસે બે રૂમવાળા ઘરો પણ છે.

આ ગામ વરિટનના હટ્વફોડ્વિાયરમાં આવેલું છે. જેનું નામ સ્પીલ પ્લાટ્ઝ છે. આ ગામમાં બાળકોથી માંડીને વૃધ્ધો સુધી કોઇપણ કપડા પહેરતું જ નથી. આ અનોખુ ગામ વરિટનની સૌથી જયૂની કોલોનીમાં સામેલ છે. આ ગામમાં સુંદર ઘરો, સ્વીમીંગ પુલ, વબયર સવહતની વ્યવસ્થા છે. આ ગામમાં રહેતા 82 વર્ષીય ઇસેલ્ટ રરચડ્વસનના વપતાએ 1929માં આ સમુદાયની સ્થાપના કરી હતી. તેમણે કહ્યં હતું કે પ્રકૃવતવાદીઓ અને રસ્તા પર રહેતા લોકો વચ્ે કોઇ ફેર નથી. આ ગામની અનોખી પરંપરા પર વવશ્વભરમાંથી અનેક લોકોએ ડોક્યુમે્સટરી, િોટ્વ રફલ્મો બનાવી છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom