Garavi Gujarat

અ›ેડિરકોા›ાȏ કોોમિવડે-ફ્લાુનેા કોેસ વધતાȏ કોેર્ટલાીકો હોોસ્પિÊપોર્ટલાો›ાȏ ›ાÊકો ફીરમિŠર્યાાત થર્યાો

-

અ›ેરિરકાાનાા ઓછેા›ાȏ ઓછેા ચીાર રાજ્યાોનાી હોોક્સિસ્પોટલો›ાȏ કાોમિવડે અનાે સીઝનાલ ફ્લુનાા કાેસ અનાે શ્વાાસોશ્વાાસનાી અન્યા બાી›ારીઓ›ાȏ વધારો થવાનાા કાારણે ફીરીથી ›ાસ્કા પોહોેરવાનાુȏ ફીરમિજયાાત કારાયાુȏ હોતુȏ. ન્યાૂયાોકાક, કાેમિલફીોમિનાષયાા, ઇમિલનાોઇ અનાે ›ેસેચ્યાુસેટ્સનાી હોોક્સિસ્પોટલો›ાȏ દેદેીઓ અનાે કા›ષચીારીઓ ›ાટે ›ાસ્કા ફીરમિજયાાત કારાયાા હોતા. ન્યાૂયાોકાક મિસટી હોેલ્થ કામિ›શ્નર ડેો. અમિશ્વાના વાસનાે WABC ટીવીનાે તાજેતર›ાȏ જણાવ્યાુȏ હોતુȏ કાે, શાહોેરનાી ત›ા› 11 જાહોેર હોોક્સિસ્પોટલો, 30 હોેલ્થ સેન્ટસષ અનાે લાȏબાી સારવારનાી પોાȏચી હોોક્સિસ્પોટલો›ાȏ ›ાસ્કા ફીરીથી ફીરમિજયાાત કારાયાા છેે. વાસનાે વધુ›ાȏ જણાવ્યાુȏ હોતુȏ કાે, અ›ે કા›ષચીારીઓનાી અછેત ઇચ્છેતા નાથી. 2022›ાȏ ઓમિ›ક્રોનાનાી ›હોા›ારી›ાȏ લોકાોનાી સાથે આરોગ્યા કા›ષચીારીઓ ›ોટી સȏખ્યાા›ાȏ ભાોગા બાન્યાાનાો સૌથી ›ોટો ›ુદ્દોો હોતો.

સેન્ટસષ ફીોર રિડેસીઝ કાન્ટ્રોલ એન્ડે પ્રેીવેન્શાનાનાા તાજેતરનાા આȏકાડેા દેશાાષવે છેે કાે, અ›ેરિરકાાભાર›ાȏ 17થી 23 રિડેસેમ્બાર દેરમિ›યાાના 29 હોજારથી વધુ લોકાો હોોક્સિસ્પોટલો›ાȏ કાોમિવડેનાી સારવાર લઇ રહ્યાા હોતા, જે અગાાઉનાા અઠવારિડેયાા કારતા 16 ટકાા વધુ હોતા. સીડેીસીનાા રીપોોટટ ›ુજબા આ સ›ાના સ›યાગાાળા દેરમિ›યાાના હોોક્સિસ્પોટલો›ાȏ ફ્લુનાા 14,700 કાેસ નાંધાયાા હોતા. સીડેીસીનાા આȏકાડેા દેશાાષવે છેે કાે, કાોમિવડેકાાળ દેરમિ›યાાના અ›ેરિરકાા›ાȏ 1.1 મિ›મિલયાના લોકાોનાા ›ોત થયાા હોતા, જે અન્યા સમૃદ્ધ દેેશાો કારતા સૌથી વધુ હોતા.

આ ઉપોરાȏત મિશાકાાગાો›ાȏ રશા યાુમિનાવમિસષટી ›ેરિડેકાલ સીસ્ટ››ાȏ, કાૂકા કાાઉન્ટી હોેલ્થ અનાે એન્ડેેવર હોેલ્થ›ાȏ પોણ ›ાસ્કા પોહોેરવાનાુȏ ફીરમિજયાાત કારાયાુȏ હોતુȏ. ›ેસેચ્યાુસેટ્સ, બાકાકશાાયાર હોેલ્થ સીસ્ટ››ાȏ પોણ તાજેતર›ાȏ ›ાસ્કા ફીરમિજયાાત કારાયાા હોતા. કાેમિલફીોમિનાષયાા-લોસ એન્જેલસ કાાઉન્ટી›ાȏ પોણ ફીરીથી ›ાસ્કા ફીરમિજયાાત કારાયાા હોતા.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom