Garavi Gujarat

વાાઇબ્રન્ટ સમીીટ પહેેલાા રૂ.7.17 લાાખ કરોોડનાા રોોકાણનાા કરોારો વાાઇબ્રન્ટ સમિમીટમીાȏ 32 ભાાગીીદાારો દાેશોો સમિહેત 100 દાેશોો ભાાગી લાેશોે

-

ગાંંȏધીીનગાંરમાંંȏ 10-12 જાન્યુુઆરીએ વાંઇબ્રન્ટ ગાંુજરંત ગ્લોોબલો સમિમાંટ પહેેલોં ગાંુજરંત સરકાંરે ઉજાા, તેલો અને ગાંેસ, કાેમિમાંકાલો અને અન્યુ ક્ષેેત્રોોમાંંȏ 58 કાંપનીઓ સંથેે 7.17 લોંખ કારોડ ($86.07 મિબમિલોયુન)નં પ્રાંરંમિšકા રોકાંણ કારંર પર હેસ્તંક્ષેર કાયુંા હેતં.

સમાંજૂતીપત્રો પર હેસ્તંક્ષેર કારનંરી કાંપનીઓમાંંȏ આસેલોર મિમાંત્તલો મિનપ્પોન સ્ટીલો ઈન્ડિન્ડયુંનો સમાંંવાેશ થેંયુ છેે, જેને ગ્રીીન હેંઈડ્રોોજન પ્રાોજેક્ટ, એકા સȏકામિલોત સ્ટીલો પ્લોંન્ટ અને રંજ્યુમાંંȏ તેની હેંલોની સ્ટીલો ઉત્પંદન ક્ષેમાંતંનં મિવાસ્તરણ માંંટે રૂ. 1.14 લોંખ કારોડનં ($13.68 મિબમિલોયુન)નં રોકાંણની પ્રામિતબદ્ધતં દશંાવાી હેતી.

NTPC રિરન્યુુએબલો એનર્જી મિલોમિમાંટેડે 15 ગાંીગાંંવાોટ (GW) રિરન્યુુએબલો એનર્જી પંકાક બનંવાવાં અને કાૃમિ¤ ક્ષેેત્રોની વાીજ જરૂરિરયુંતોને પહેંચીી વાળવાં પ્રાોજેક્ટ બનંવાવાં માંંટે 900 અબજ રૂમિપયું ($10.80 મિબમિલોયુન)નં રોકાંણની દરખંસ્ત કારી હેતી, એમાં ઉદ્યોોગાં મિવાšંગાંનં એકા વારિરષ્ઠ અમિધીકાંરીએ જણંવ્યુુȏ હેતુȏ.

ટોરેન્ટ પંવાર 3,450 માંેગાંંવાોટ અને 7,000 માંેગાંંવાોટ ક્ષેમાંતંનં સોલોર પંવાર પ્રાોજેક્ટ, ગ્રીીન હેંઇડ્રોોજન અને એમાંોમિનયું માંેન્યુુફેેક્ચરિરંગાં પ્લોંન્ટ્સ અને બનંવાવાં માંંટે 474 અબજ રૂમિપયું ($5.69 મિબમિલોયુન)નં રોકાંણ માંંટે કારંર પર હેસ્તંક્ષેર કાયુંા હેતં.

માંુખ્યુપ્રાધીંન šૂપેન્દ્ર પટેલોે એકા જ રિદવાસમાંંȏ રૂમિપયું 7 લોંખ

ગાંંȏધીીનગાંરમાંંȏ 10 જાન્યુુઆરીથેી ચીંલોુ થેઈ રહેેલોી વાંઈબ્રન્ટ ગાંુજરંત ગ્લોોબલો સમિમાંટમાંંȏ 100 દેશો šંગાં લોેવાી ધીંરણં છેે.

9 જાન્યુુઆરીએ ગ્લોોબલો ટ્રપેડ શો સંથેે ત્રોણ રિદવાસની આ સમાંીટનો પ્રાંરંš થેશે, એમાં ગાંુજરંત ઇન્ડસ્ટ્રીયુલો ડેવાલોપમાંેન્ટ કાોપોરેશન GIDCનં માંેનેમિજȏગાં ડંયુરેક્ટર રંહુલો ગાંુપ્તાંએ જણંવ્યુુȏ હેતુȏ.

આ સમાંીટમાંંȏ લોગાંšગાં 100 દેશો šંગાં લોેશે, તેમાંંȏથેી 32 šંગાંીદંર દેશો અને 16 šંગાંીદંર સȏગાંઠનો હેશે. માંુખ્યુ કાંયુાĀમાંનુȏ ઉદ્ઘાંટન વાડંપ્રાધીંન નરેન્દ્ર માંોદી 10 જાન્યુુઆરીએ કારશે. ગાંુપ્તાંએ જણંવ્યુુȏ હેતુȏ કાે ત્રોણ રિદવાસીયુ કાંયુાĀમાં દરમિમાંયુંન મિવામિવાધી મિવા¤યુો પર મિવામિવાધી સેમિમાંનંરનુȏ આયુોજન કારવાંમાંંȏ આવાશે. ઈવાેન્ટનં સુચીંરૂ સȏચીંલોન માંંટે, સમિમાંટનં મિવામિવાધી પંસંઓની દેખરેખ માંંટે ઘણી સમિમાંમિતઓની રચીનં કારવાંમાંંȏ આવાી છેે.

ઈવાેન્ટ પહેેલોં અત્યુંર સુધીી થેયુેલોં એમાંઓયુુ અȏગાંે ગાંુપ્તાંએ જણંવ્યુુȏ હેતુȏ કાે, "ગાંુજરંત સરકાંર હેંમાંેશં ગાંુણવાત્તંયુુક્ત એમાંઓયુુ પર ધ્યુંન કાેન્ડિન્દ્રત કારતી રહેી છેે અને વાંઈબ્રન્ટ ગાંુજરંતનં šંગાંરૂપે અત્યુંર સુધીી, ગાંુણવાત્તં પર ધ્યુંન કાેન્ડિન્દ્રત કાયુુɖ છેે. સમાંજૂતપત્રો કારવાં માંંટે સેમિમાંકાન્ડક્ટસા, ઇ-માંોમિબમિલોટી, રિરન્યુુએબલો એનર્જી અને ગ્રીીન હેંઇડ્રોોજન જેવાં ઉšરતં ક્ષેેત્રોો પર ધ્યુંન કાેન્ડિન્દ્રત કારવાંમાંંȏ આવ્યુુȏ છેે.

વાંઇબ્રન્ટ ગાંુજરંત ગ્લોોબલો સમિમાંટની શરૂઆત 2003માંંȏ તત્કાંમિલોન માંુખ્યુપ્રાધીંન નરેન્દ્ર માંોદીએ ગાંુજરંતને વાેપંર અને ઉદ્યોોગાંનં મિવાશ્વનં નકાશં પર માંૂકાવાં માંંટે કારી હેતી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom