Garavi Gujarat

ધર્્મનોરો ર્ર્્મ જાળવીી રામાખોરો, જીવીનોર્માȏ પુુણ્ય કરારો અનોષે પુમાપુથીી બચોરો -પુૂજ્ય ભામાઈશ્રીી રાર્ષેશભામાઈ ઓઝામા

-

જી

વાનેમાં ¥ૌથાી મહેત્ત્વાનેી બંાબંતે છેે કે આંપણે પુણ્ય કરવાું પડાશૂે. પુણ્ય કરવાા કરતેાં પણ પાપથાી બંˆવાું એ વાધારે મહેત્તીવાનેું છેે. દાને નેહેં કરો તેો ˆાલેશૂે હેરામનેી કમાણી બંંધ કરો એ વાધારે મહેત્તીવાનેું છેે, પણ મુશ્કેલેી એ છેે કે માણ¥ દાને કરે છેે પણ હેરામનેી કમાણી બંંધ નેથાી કરતેો. પાપનેે ઢાાંકવાા માટે જાણે એ પુણ્ય કરે છેે. ધમસનેો મમસ જાણે ભૂલેાઈ ગયો છેે. જાણે ધમસનેો પ્રેાણ જ ખોતેમ થાઇ ગયો છેે. બંંધુ તિનેષ્પ્રેાણ ˆાલ્યા કરે છેે. કેટલેાક ¥ંપતિત્તીવાાનેો એવાા હેોય છેે કે તેે ¥ંપતિત્તીનેો ¥દુપયોગ પોતેે ને કરે અનેે બંીજા કોઈનેે કરવાા ને દે. પોતેે કામ પણ ને કરે અનેે બંીજા કોઈનેે પણ ને કરવાા દે. હુંં માતિલેક નેથાી, ટ્રોસ્ટી છેું એ વાાતે ભૂલેવાા જેવાી નેથાી. ગાંધીબંાપુનેો ટ્રોસ્ટીશૂીપનેો તિ¥Ŭાંતે આં વાાતેનેી પૃમ્પિષ્ટ કરે છેે. અરે ભાઈ! આં શૂરીર આંપણું નેથાી તેો શૂરીરથાી મેળોવાેલેા પૈ¥ા અનેે શૂરીરથાી જોડાાયેલેા ¥ગા ¥ંબંંધીઓ એ આંપણાં ક્યાંથાી હેોય? આં શૂરીર પણ એક રિદવા¥ છેોડાીનેે આંપણે જતેાં રેહેવાું પડાશૂે. આં¥તિō ઉપČવા કરે છેે, પણ એ આં¥તિō જો ભગવાાનેમાં થાઇ જાય તેો કલ્યાણ કરી દે છેે. ભગવાાનેમાં થાયેલેી આં¥તિōનેું નેામ છે,ે તેીવ્ર ભતિō. શૂાંરિડાલ્ય ભતિō¥ૂત્રમાં મહેારાજ શૂાંરિડાલ્ય ¥મજાવાે છેે કે ભતિō શૂું છેે? તેો કહેે, ભગવાાનેમાં થાયેલેી પરમ આં¥તિōનેું નેામ

છેે ભતિō. ભગવાાને એટલેે ¥ત્ય પ્રેત્યે નેો લેગાવા. કોઈ એવાું કહેે કે - નેગારુંં એટલેે બંે વાખોતે આંરતેી ઉતેારવાાનેી. તેગારુંં એટલેે મોટાં-મોટાં મંરિદરો બંનેાવાવાાનેા અનેે તેાવાડાો એટલેે ¥ુંદર મજાનેી ¥ામગ્રી બંનેાવાી, ઠોાકોરજીનેે ધરાવાી પેટમાં પધરાવાી જવાાનેી. વાાતે થાઇ પૂરી .... બં¥ આંટલેામાં બંધું આંવાી ગયું! અરે ભાઈ, ધમસ ¥ે હેી જીવાને જીવાને હેૈ. ‘ધમસ ભજસ્વા ¥તેતેં’ ધમસ ¥ે હેી મનેુષ્યમનેુષ્ય હેૈ. માનેવાતેા, ¥ેવાા, જીવાદયા – આં જ છેે, જે આંપણનેે ¥ૌનેે પુણ્ય તેરફ લેઈ જાય છેે. ધમસનેા ˆાર ˆરણ છેે. ¥ત્ય, તેપ, પતિવાત્રતેા અનેે દયા. શૂું આંપણે ¥ત્યનેું પાલેને કરીએ છેીએ કે ¥ાવા બંેઈમાનેી અનેે હેરામનેી કમાણી કરીએ છેીએ? હેે રામ! હેે રામ! હેવાે નેથાી થાતેું. હેવાે હેરામ .... હેરામ થાાય છેે. જેમ ગાંધી ટોપી નેીકળોી ગઈ તેેમ હેે રામ માંથાી ‘હે’ માથાેથાી ‘એ’નેી માત્રા નેીકળોી ગઈ અનેે થાઇ ગયું હેરામ. લેોકો કહેેતેા ફરે છેે કે, “થાોડાુંક ખોોટું કયાસ તિવાનેા બંે પાંદડાે થાવાાય જ નેહેં. પૈ¥ા કમાવાા મુશ્કેલે છેે.” આં વ્યતિōએ જરૂર કાંઇક આંડાું અવાળોું કયુɖ જ હેોવાું જોઈએ. આંખોા ¥માજનેી ¥મજ જ આંવાી થાઇ ગઈ છેે. બંધા માણ¥ો બંેઈમાનેી કરે છેે. ફરીથાી યાદ અપાવાું એટલેા માટે ¥માજ દુȕખોી છેે અનેે બંગડ્યોો છેે કેમકે ¥મજ બંગડાી છેે. ¥મજ ¥ે ¥માજ બંનેતેા હેૈ આંજ ¥મજ તિબંગડાી હેૈ ઈ¥તિલેયે ¥માજ તિબંગડાા હેૈ. રિદશૂા ખોોટી છેે એટલેે દશૂા ખોરાબં છેે. આંવાો પરિરમ્પિસ્થાતિતેમાં ભાગવાતે આંપણનેે રિદશૂા બંતેાવાે છેે, માગસદશૂસને કરે છેે, પણ બંોલેનેારા બંોલેે છેે અનેે ¥ંભાળોનેારા ¥ાંભળોે છેે. ફરી પાછેુ ત્યાં નેે ત્યાં. ડાોક્ટર દવાા આંપે પણ ખોાવાી કોનેે પડાે? દદીએ. દદી દવાા ખોાય નેહેં, દદી દવાા લેે નેહેં અનેે દવાાનેી પૂજા કયાસ કરે તેો એ દદીનેો રોગ જાય ખોરો? એમ આંપણનેે પણ વ્યા¥ ભગવાાને અનેે ઋતિષ-મુતિનેઓ પર ભરો¥ો બંહું કે તેેઓ જે કȑઈ બંોલેે છેે તેે આંપણાં કલ્યાણ માટે જ બંોલેે છેે. આંપણા કલ્યાણનેી જ વાાતે કરે છેે અનેે આં ભાગવાતે , ગીતેા, રામાયણ આં બંધી ઔષતિધ છેે. ભાગવાતેનેે આંધારે કહુંં છેું કે મહેારાજ પરીતિક્ષતેે કથાાનેે ઔષતિધ કહેી છેે, પણ આંપણે એનેી પૂજા કરીએ, પણ લેઈએ નેહેં. તેેમણે બંતેાવાેલેા માગે જઈએ નેહેં, મહેાપુરુંષો જેમ કહેે છેે તેેમ કરીએ નેહેં તેો વ્યતિō કે ¥માજનેી ¥મસ્યાઓ જશૂે નેહેં.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom