Garavi Gujarat

પ્રાથા્‍થથનથા મનુષ્ય જીવનનરી અનિનવથાયથતથા છેે

-

મનેે ઘૂૂઘૂવતાા જળેે, ખડકનેંȏ મૌને દોો! પ્રભું!

- સુંરેેશ દોલાાલા

પ્રાાર્થɓનાા એ મનાુષ્ય જીવીનાનાી ભીીતરનાી અનિનાવીાયɓતા છેે. ગાȏધીીજી ર્કાહેેતા ર્કાે જેમ સાવીરણીીર્થી ર્કાચરો સાફ ર્થાય અનાે ઓરડોો ચોખ્ખોો ર્થાય એ રીતે પ્રાાર્થɓનાા આપણીનાે અȏદરર્થી ચોખ્ખોા ર્કારે છેે અનાે સ્વીચ્છે ર્કારે છેે. બીીજા એર્કા ફિફલસૂફે પ્રાાર્થɓનાાનાે અȏતરનાુȏ સ્નાાના ર્કાહ્યુંȏ છેે. બીાહ્ય સ્નાાના શરીરનાે ચોખ્ખોુȏ ર્કાયાɓ પછેી પ્રાાર્થɓનાા દ્વાારા અȏતરાત્માનાે સ્વીચ્છે ર્કારવીાનાો હેોય છેે. પ્રાાર્થɓનાા જીભીર્થી ર્કારવીાનાી નાર્થી હેોતી. જીવીર્થી ર્કારવીાનાી હેોય છેે. શીખોોનાા આદરણીીય ગુરુ નાાનાર્કા સાર્થે સȏર્કાળાાયેલો એર્કા પ્રાસȏગ છેે. બીાદશાહે સાર્થે એર્કા વીાર નામાજ ર્કારવીા ગયેલા. બીધીા જ્યારે ઘૂંૂȏટનિણીયે પડોીનાે બીȏદગી ર્કારતા હેતા ત્યારે નાાનાર્કા આજુબીાજુ જોતા હેતા.

બીહેાર નાીર્કાળ્યા પછેી બીાદશાહેે ગુરુ નાાનાર્કાનાે ર્કાહ્યુંȏȕ 'બીેઅદબીી માફ ર્કારજો પણી આપ બીȏદગી ર્કાેમ નાહેોતા ર્કારતા?' નાાનાર્કાે ર્કાહ્યુંȏȕ 'હુંં તો બીȏદગી જ ર્કારતો હેતો. તમે પેલા બીગદાદર્થી આવીેલા સોદાગર પાસેર્થી ઘૂંોડોા ખોરીદવીાનાા નિવીચારો ર્કારતા હેતા.' વીાસ્તનિવીર્કાતા જાણીીનાે બીાદશાહે શરનિમȏદો ર્થઇ ગયો. આજનાા ર્કાનિવીનાી ભીાષાામાȏ ર્કાહેીએ તો પ્રાાર્થɓનાા એ માણીસનાો ઇશ્વર સાર્થેનાો લંગ ફિડોસ્ટન્સ ર્કાોલ છેે. સામેર્થી આવીતો જવીાબી સાȏભીળાવીા આપણીુȏ નિચત્ત પ્રાાર્થɓનાામાȏ તન્મય હેોવીȏુ જોઇએ.

નાાનાા હેતા ત્યારર્થી આપણીનાે ઇશ્વરનાી સ્તુનિત શીખોવીવીામાȏ આવીતી જે જાણીીતી છેે. 'ઓ ઇશ્વર ભીજીએ તનાે છેે મોટુȏ છેે તુજ નાામ, ગુણી તારા નાીત ગાઇએ ર્થાય અમારાȏ ર્કાામ.' મહેત્વીનાી પȏનિō ઇશ્વરનાા ગુણી ગાવીાનાી છેે. ઇશ્વરનાા ગુણી આપણીી આȏખો સામે હેોય તો એનાો એર્કાાદ અȏશ પણી આપણીામાȏ અવીતરે. પ્રાાર્થɓનાાનાુȏ આદશɓ સ્વીરૂપ એ છેે ર્કાે એ બીીજા માટે ર્કારવીાનાી હેોય. આપણીે માટે ર્કારીએ તે યાચનાા. બીીજા માટે ર્કારીએ તે પ્રાાર્થɓનાા.

પ્રાાર્થɓનાા જેવીુȏ ર્કાોઇ બીળા નાર્થી. પ્રાાર્થɓનાા એટલે ર્કાોરો નિĀયાર્કાાȏડો નાહેં. નિĀયાર્કાાȏડો હેોય તો પ્રાાર્થɓનાા અનાે ટૂર્થબ્રશમાȏ ર્કાોઇ ફેર નાર્થી રહેેતો.

લુઇર્કાનાે નાામનાા ર્કાનિવીએ એર્કા એવીી પ્રાાર્થɓનાા ર્કારી છેે ર્કાે હુંં આ ફિદવીસનાે જોઉંં જાણીે ર્કાે મારો નાાનાો ભીાઇ હેોય. નાાનાા બીાળાર્કાનાી ર્કાે ભીાઇનાી જે લાગણીીર્થી આપણીે ર્કાાળાજી રાખોતા હેોઇએ તે પણી પ્રાાર્થɓનાાનાુȏ જ એર્કા સ્વીરૂપ છેે. આપણીે ગુડો મોનિનાંગ અનાે ગુડો નાાઇટ ર્કાહેીએ પણી મીરાȏનાે માટે સુપ્રાભીાતમ્ ર્કાે નિશવીરાનિĉ ર્કાઇ હેશે? એનાે માટે તો એમ જ હેશે ર્કાેȕ

વાȏસુળેી જેવી સુવારે ઊગેે, મૂર્તિતાિ જેવી રેાતા, મȏદિદોરેનેી બહાારે મીરેાȏ માધવ ઉજવે છેે મધરેાતા.

નારનિસȏહે, મીરાȏ ર્કાે ગાȏધીીજીનાુȏ સમગ્ર જીવીના એ નિવીરાટ પ્રાાર્થɓનાા જ છેે. આપણીા નિવીપીના પરીખો નાામનાા ર્કાનિવીએ બીે પȏનિōમાȏ અદભીુત પ્રાાર્થɓનાા લખોી છેેȕ

માગેવાનેંȏ કહાે છેે તાો માગેી લાઉં છેંȏ આ, પ્રભું દોઇ દોે મને એવંȏ કે માગેે એ કશંȏયેે નેહાં.

એમણીે જ એર્કા બીીજા ર્કાાવ્યમાȏ ર્કાહ્યુંȏ છેે ર્કાે મȏફિદરનાી બીહેાર તો નિભીક્ષુુર્કા હેોય પણી હુંં

પોતે તો મȏફિદરનાી અȏદર જ નિભીક્ષુુર્કા ર્થઇ જાઉંં છેુȏ.

ઉંપરનાી જે પȏનિō ટાȏર્કાી છેે એનાો અર્થɓ આટલો જ ર્કાે આપણીનાે વીાણીી મળાી. આપણીે શબ્દોનાે વીાપયાɓ અનાે વીેડોફ્યા. વીાણીીનાો નિવીલાસ ર્કાયો અનાે વીાણીીનાો વ્યનિભીચાર ર્કાયો. વીાચાળાતાનાી બીાઝેેલી લીલ ઉંપર લપસ્યા. અફળા પ્રાવૃનિત્તઓનાા ઘૂંૂઘૂંવીતા જળાનાી વીચ્ચેે મનાે ખોડોર્કાનાુȏ મૌના મળાે એ જ પ્રાાર્થɓનાા.

- રમણિ‘કલાાલા સોોલાંકી, CBE (ગરવીી ગુજરાત આર્કાાɓઇવ્સ)

Newspapers in Gujarati

Newspapers from United Kingdom