Garavi Gujarat

વાથાઇબ્રન્ટ ગુુŠરાથાત ઇન્વાેસ્ટસામ સાજિર્મટનથા બેે દાથાયાકથા

-

ત સપ્તાાહે દસર્મી વીાઇબ્રન્ટે ગુજરાત ગ્લોબીલ ઇન્વીેસ્ટેસɓ સક્તિર્મટે સȏપન્ન ર્થઃઇ ગઇ. વીડાપ્રધાનું નુંરેન્દ્ર ર્મોદી ગુજરાતનુંા ર્મુખ્યપ્રધાનું હતા ત્યારે 2003ર્માȏ શુરૂ ર્થઃયેલી આ સક્તિર્મટેનુંી પરંપરાનુંા વીીસ વી¤ɓ પૂરાȏ ર્થઃઇ ગયા. ગત બીુધવીારે 10 જાન્યુઆરીએ ગાȏધીનુંગરર્માȏ સક્તિર્મટેનુંો ભાવ્ય ઉદઘાટેનું સર્મારંભા યોજાયો હતો. ખોુદ વીડાપ્રધાનું ર્મોદીએ ઉદઘાટેનું સર્મારંભાર્માȏ સȏબીોધનું ર્કાયુɖ હતુȏ. તેત્રીસ દેશુો આ સક્તિર્મટેનુંા ર્કાંટ્રીી પાટેટનુંર હતા. ભાારતીય ઉદ્યાોગજગતનુંા તર્માર્મ ર્મહારર્થઃીઓ ર્મુર્કાેશુ અȏબીાણી, ગૌતર્મ અદાણી, લક્ષ્ર્મી ક્તિર્મત્તલ, તાતા જૂર્થઃનુંા ચȏદ્રશુેખોર સક્તિહતનુંા ક્તિબીઝેનુંેસ ર્કાેપ્ટેનું હાજર રહ્યાા હતા અનુંે ગુજરાતર્માȏ રોર્કાાણોનુંી જાહેરાત ર્કારી હતી. સાઉદી અરેક્તિબીયા, ર્મોઝેામ્બિ¿બીર્કા જેવીા દેશુોનુંા રાજર્કાીય અગ્રણીઓ સક્તિર્મટેર્માȏ સાર્મેલ ર્થઃયા હતા. આ બીધાȏએ પોતપોતાનુંી ભાા¤ાર્માȏ પ્રવીચનુંો ર્કાયાɓ હતા. યુર્કાેનુંા પ્રધાનું લોડɓ તારિરર્કા અહર્મદ પણ ઉપમ્બિસ્ર્થઃત હતા. તેર્મણે ક્તિહન્દીર્માȏ સȏબીોધનું ર્કારીનુંે બીધાȏનુંે ખોુશુ ર્કારી દીધા હતા.

ગત 12 તારીખોે સક્તિર્મટેનુંી પુણાɓહૂક્તિત ર્થઃઇ. સર્માપનું સȏબીોધનું ર્કાેન્દ્રનુંા ગૃહપ્રધાનું અક્તિર્મત શુાહે આપ્યુȏ હતુȏ. સક્તિર્મટેનુંા અȏતે અપાયેલી ક્તિવીગતો ર્મુજબી આ વીખોતે રૂા. 26.33 ર્કારોડ લાખોનુંા ર્કારારો આ વીખોતે ર્થઃયા હતા. અત્યાર સુધીનુંી 10 સક્તિર્મટેનુંનુંા ર્કારારોનુંો ર્કાલુ આȏર્કાડો અબીજો રૂક્તિપયાનુંો હશુે. આ પૈર્કાીનુંા ર્કાેટેલા ર્કારાર વીાસ્તક્તિવીર્કા રોર્કાાણર્માȏ રૂપાȏતરિરત ર્થઃયા અનુંે ર્કાેટેલાȏ ર્કાાગળો પર જ રહ્યાાȏ તેનુંો આȏર્કાડો હવીે પછેી જાણવીા ર્મળોશુે.

ગાȏધીનુંગરનુંા ર્મહાત્ર્મા ર્મȏરિદર ખોાતે સક્તિર્મટેનુંુȏ સર્માપનું ર્થઃયુȏ ત્યારે સરર્કાારે જાહેર ર્કારેલા આȏર્કાડા અનુંુસાર ગુજરાત સરર્કાારનુંે ર્કાુલ રૂ. 45 લાખો ર્કારોડનુંુȏ રોર્કાાણ ર્મળ્યુȏ છેે, જેર્માȏર્થઃી રૂ. 26.33 લાખો ર્કારોડનુંા રોર્કાાણનુંા ર્મેર્મોરેન્ડ્ર્મ ઓફ એન્ડરસ્ટેેમ્બિન્ડȏગ (એર્મઓયુ) સાઈનું ર્થઃયા છેે. 2022ર્માȏ ર્કાોરોનુંાનુંી ર્મહાર્મારીનુંે લીધે સક્તિર્મટે યોજાઈ નુંહોતી, પરંતુ રોર્કાાણો ર્થઃયા હતા અનુંે તે સર્મયે રૂ. 18.87 લાખો ર્કારોડનુંુȏ રોર્કાાણ રાજ્યર્માȏ ર્કારવીાનુંા એર્મઓયુ સાઈનું ર્થઃયા હતા. આ સક્તિર્મટેર્માȏ 140 જેટેલા દેશુોનુંા 61 હજાર ર્કારતાȏ વીધુ ડેક્તિલગેટ્સ સહભાાગી ર્થઃયા હતા.

રાજ્યર્માȏ રોર્કાાણ આર્કાક્તિ¤ɓત ર્કારવીાર્માȏ ર્મુખ્યપ્રધાનું ભાુપેન્દ્ર પટેેલે ભાૂતર્કાાળોનુંો રેર્કાોડɓ તોડયો છેે. આ વીખોતે ૩૬ ર્કાન્ટ્રીી સેક્તિર્મનુંાર, ૨૧ ક્તિર્થઃર્મેરિટેર્કા સેક્તિર્મનુંાર યોજાયા હતા. ૭૭ ઇવીેન્ટેનુંુȏ આયોજનું ર્કારાયુȏ હતુȏ. ભાારત સરર્કાારનુંા ૧૭ પ્રધાનુંો વીાઇબ્રન્ટે સક્તિર્મટેર્માȏ હાજર રહ્યાા હતા. ૧૫૦ અલગ અલગ સેક્તિર્મનુંાર યોજાયા હતા. ૧૩ રાજ્યોનુંા ૬ અલગ અલગ સેક્તિર્મનુંાર યોજાયા હતા. ૧૯ રાજ્યોનુંા પ્રક્તિતક્તિનુંક્તિધ વીાઇબ્રન્ટે ગુજરાતર્માȏ હાજર રહ્યાા હતા.

ર્મખ્ુ યપ્રધાનુંે આ વીખોતે યોજાયલે ા ર્કાોન્ર્કાલવીે ર્માȏ દેશુભારર્માȏર્થઃી પધારેલા નુંાનુંા-લઘુ અનુંે સુક્ષ્ર્મ ઉદ્યાોગર્કાારો, રોર્કાાણર્કાારો અનુંે નુંીક્તિત ક્તિનુંધાɓરર્કાોનુંે સȏબીોધનું ર્કાયુɖ હતુȏ. તેર્મણે ર્કાહ્યુંȏ હતુȏ ર્કાે ૨૦૦૩ર્માȏ વીાઇબ્રન્ટે સક્તિર્મટેનુંી પરંપરા વીડાપ્રધાનુંએ શુરૂ ર્કારી ત્યારે ઘણી બીધી સુક્તિવીધાઓનુંો અભાાવી હતો. બીે દાયર્કાા પછેી હવીે અત્યાધુક્તિનુંર્કા સુક્તિવીધાઓ ઉપલબ્ધ છેે ત્યારે વીાઇબ્રન્ટે સક્તિર્મટેનુંે ગ્લોબીલ પ્લેટેફોર્મɓ બીનુંાવીવીાનુંી સાર્થઃેસાર્થઃે રાજ્યનુંા નુંાનુંા-લઘુ ઉદ્યાોગર્કાારોનુંે ક્તિવીર્કાસવીા ર્માટેેનુંો સ્ર્થઃાક્તિનુંર્કા ર્મȏચ "વીોર્કાલ ફોર લોર્કાલ" દ્વાારા આપણે ઊભાો ર્કાયો છેે.

દરર્કાે સક્તિર્મટે વીખોતે ભાાગ લનુંે ારાઓનુંે એર્કા ર્કાીટે આપવીાર્માȏ આવીતી હોય છે.ે તર્મે ાȏ બીગે , રાઇરિટેગં પડે વીગરે હોય છે.ે આ વીખોતનુંી ર્કાીટેર્થઃી દક્તિુ નુંયાર્માર્થઃȏ ી આવીલે ા ક્તિવીક્તિવીધ ક્ષાત્રે ોનુંા અગ્રણીઓ, તજજ્ઞાો, રાજદ્વાારીઓ અનુંે ઉદ્યાોગગૃહોનુંા પ્રક્તિતક્તિનુંક્તિધઓ આ નુંાનુંર્કાડી ર્કાોક્તિશુશુર્થઃી પ્રભાાક્તિવીત ર્થઃયા હતા. સક્તિર્મટેનુંી ર્થઃીર્મ ગ્રીનું એટેલે ર્કાે પયાવીɓ રણ રક્ષાણ-સવીȏ ધનુંɓ નુંી હતી. આ બીાબીતનુંે ધ્યાનુંર્માȏ રાખોીનુંે આ વીખોતે સક્તિર્મટેર્માȏ ભાાગ લનુંે ારાઓનુંે જે ર્કાીટે આપવીાર્માȏ આવીી હતી તર્મે ાȏ શુણનુંી બીગે અનુંે પ્લાન્ટેબીે લ રાઈટેંગ પડે , પનુંે – પમ્બિે ન્સલ તર્થઃા અન્ય સાર્મગ્રી આપવીાર્માȏ આવીી હતી. રાઇરિટેગં પડે વીનુંસ્પક્તિતનુંા બીીજ (સીડ)નુંે ર્કાાગળોનુંા ર્માવીા સાર્થઃે ક્તિર્મશ્રણ ર્કારીનુંે બીનુંાવીાયા હતા. ર્કાાર્મ પરુૂ ર્થઃઈ જાય ત્યારે રાઇટેંગ પડે નુંે જર્મીનુંર્માȏ ર્કાે ઘરનુંા ર્કાડંુ ાર્માȏ નુંાખોી પાણી છેાટેȏ તા તર્મે ાર્થઃȏ ી સરસ ર્મઝેાનુંા છેોડ અનુંે વૃક્ષા ઊગી નુંીર્કાળોશુે

આગળો ર્કાહ્યુંȏ તેર્મ આ વી¤ે સક્તિર્મટેનુંા 20 વી¤ɓ પુરા ર્થઃયા છેે. ર્મોદી ગુજરાતનુંા ર્મુખ્યપ્રધાનું હતા ત્યારે ચાલુ ર્થઃયેલી ક્તિવીર્કાાસનુંી આ આગેર્કાૂચ તેર્મનુંા વીડાપ્રધાનું બીન્યા બીાદ પણ ચાલુ રહી છેે. ર્મોદી પછેી ર્મુખ્યપ્રધાનું બીનુંેલા આનુંȏદીબીેનું પટેેલ, ક્તિવીજય રૂપાણી અનુંે હવીે ભાૂપેન્દ્ર પટેેલે પણ સક્તિર્મટે યોજવીાનુંુȏ ચાલુȏ રાખ્યુȏ છેે. ર્કાોરોનુંાર્કાાળોર્માȏ બીધુȏ બીȏધ હતુȏ તેવીા વીખોતે પણ ગુજરાતર્માȏ રોર્કાાણનુંે લગતાȏ એર્મઓયુ ર્થઃયા હતા.

વીડાપ્રધાનું ર્મોદી 2003ર્માȏ ગુજરાતનુંા ર્મુખ્યપ્રધાનું હતા ત્યારે તેર્મનુંી પાસે ગુજરાતનુંા ક્તિવીર્કાાસનુંુȏ એર્કા ક્તિવીઝેનું હતુȏ. તેર્મણે ક્તિનુંષ્ણાત - અક્તિધર્કાારીઓ સાર્થઃે ચચાɓ ર્કારી ગુજરાતનુંા આક્તિર્થઃɓર્કા ક્તિવીર્કાાસ ર્માટેે શુુȏ ર્કારવીુȏ જોઇએ તેનુંી એર્કા રૂપરેખોા તૈયાર ર્કારી હતી. એ જર્માનુંાર્માȏ રાજ્યો રોર્કાાણ આર્કા¤વીɓ ા ર્માટેે ઉદ્યાોગોનુંા સȏપર્કાક સાધતા અનુંે પોતાનુંે ત્યાȏ તેર્મનુંે સવીલતો પુરી પાડવીાનુંી ઓફર પણ ર્કારતા હતા. એ વીખોતનુંા ર્મુખ્ય પ્રધાનું ર્મોદીએ એ વીખોતે અલગ ચીલો ચાતયો અનુંે વીાઇબ્રન્ટે સક્તિર્મટે યોજીનુંે એર્કા જ રિદવીસે અનુંે એર્કા જ સર્મયે ર્મોટેા ઉદ્યાોગપક્તિતઓ, અન્ય દેશુોનુંા પ્રક્તિતક્તિનુંક્તિધઓ વીગેરેનુંે આર્મȏત્રણ આપીનુંે એર્કા જ ર્મચȏ પર તેર્મનુંે ભાેગા ર્કારવીાનુંો અનુંે ત્યાȏર્થઃી જ તેર્મનુંા રોર્કાાણનુંી જાહેરાત ર્કારાવીવીાનુંો પ્રયોગ ર્કાયો. આ પ્રયોગ ઘણો સફળો નુંીવીડ્યોો. વીાઇબ્રન્ટે સક્તિર્મટેનુંી પ્રેરણા અનુંે ર્મોડેલ ર્મોદીનુંે સȏભાવીતȕ મ્બિસ્વીત્ઝેલેન્ડનુંા દાવીોસર્માȏ દર વી¤ે યોજાતા વીર્લ્ડડɓ ઇર્કાોનુંોક્તિર્મર્કા ફોરર્મર્માȏર્થઃી ર્મળોી છેે. 2003 વીખોતે 2002નુંા ર્કાોર્મી હુંલ્લડોનુંો ઘા તાજો હતો, ર્મોદી પણ પોતાનુંી ર્કાટ્ટરપȏર્થઃી ઇર્મેજર્માȏર્થઃી બીહાર નુંીર્કાળોવીા ર્માગતા હતા. વીડાપ્રધાનુંપદ એ વીખોતે પણ તેર્મનુંુȏ લક્ષ્ય હતુȏ. ર્કાટ્ટરપȏર્થઃી ઇર્મેજ વીડાપ્રધાનુંપદ ર્માટેે બીાધર્કા હતી. વીળોી રાષ્ટ્રીીય સ્વીયȏ સેવીર્કા સȏઘનુંા પ્રચારર્કા તરીર્કાે તેર્મણે સર્મગ્ર ભાારતનુંુȏ ભ્રર્મણ ર્કાયુɖ હતુȏ. ગુજરાતનુંા ખોૂણેખોૂણાર્થઃી તેર્મજ રાજ્યનુંી સર્મસ્યાઓ, લોર્કાોનુંી અપેક્ષાાઓ વીગેરેર્થઃી તેઓ વીાર્કાેફ હતા. એ વીખોતનુંી સરર્કાારોનુંી નુંીક્તિત-રીક્તિતર્થઃી પણ તેઓ સȏતુષ્ટા નુંહોતા. ર્કાટ્ટરપȏર્થઃી ઇર્મેજર્માȏર્થઃી બીહાર નુંીર્કાળોવીાનુંો એર્કા ઉત્તર્મ ર્માગɓ રાજ્યનુંો આક્તિર્થઃɓર્કા ક્તિવીર્કાાસ ર્કારી બીતાવીીનુંે “ક્તિવીર્કાાસ પુરુ¤” તરીર્કાેનુંી પોતાનુંી નુંવીી ઇર્મેજ ઊભાી ર્કારવીાનુંો હતો. આ ર્કાાયɓર્માȏ વીાઇબ્રન્ટે સક્તિર્મટે ઘણી ઉપયોગી પૂરવીાર ર્થઃઇ. સક્તિર્મટેનુંી જેર્મજેર્મ નુંવીી આવૃક્તિત્તઓ ર્થઃતી ગઇ તેર્મ-તેર્મ તેનુંી પ્રક્તિતષ્ઠાા વીધતી ગઇ. ર્મોટેાȏ ર્મોટેાȏ ઉદ્યાોગો અનુંે ક્તિબીઝેનુંેસ ર્કારવીા ઇચ્છેતા દેશુોનુંે તેર્મનુંાર્માȏ શ્રદ્ધા બીેઠીી અનુંે તેર્મણે ઉપમ્બિસ્ર્થઃત રહેવીાનુંુȏ શુરૂ ર્કાયુɖ. ર્મોદી આજે વીડાપ્રધાનું છેે તેર્માȏ આ સક્તિર્મટે પરંપરાનુંુȏ પણ ઘણુȏ ર્મહત્વીનુંુȏ પ્રદાનું છેે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom