Garavi Gujarat

ભાારત સાાથેે વિ¡¡ાદથેી માાલદી¡નાા ટુુરિરઝમાનાે ફટુકોો પડશેે

-

ભાારત સાાથેે વિ¡¡ાદથેી માાલદીવ્સાનાા ટુુરિરઝમા ઇન્ડસ્ટ્રીીઝનાે ફટુકોો પડ¡ાનાી ધાારણાા છેે. ભાારતનાા લોકોો હ¡ે માાલદીવ્સામાાȏ તેમાનાુ ટુુસાસ માોકોૂફ રાખીી રહ્યાંાȏ છેે અનાે દેશનાા જ ડેસ્ટિસ્ટુનાેશનાનાી વિ¡ચાારણાા કોરી રહ્યાંાȏ છેે. તાજેતરમાાȏ રાજકોીય વિ¡¡ાદ પછેી ભાારતમાાȏ માાલદીવ્સાનાા બૂૂરિકોંગમાાȏ ઘટુાડો થેયો છેે અનાે હોવિલડે પેકોેજનાા ભાા¡ 20થેી 25 ટુકોા ઘટુી ગયા છેે. જાન્યુઆરી માવિહનાામાાȏ લાȏબૂી રજાઓ સાાથેેનાા ¡ીકોએન્ડ આ¡તા હો¡ા છેતાȏ માાલદીવ્સાનાી રિડમાાન્ડ એકોદમા ઘટુી ગઈ છેે. તેનાા કોારણાે હોવિલડે પેકોેજનાા ભાા¡માાȏ કોડાકોો આવ્યો છેે.

ઉદાહરણા તરીકોે હૈદરાબૂાદથેી માાલદીવ્સાનાા ત્રણા રિદ¡સાનાા પેકોેજનાો ભાા¡ 55,000 રૂવિપયાથેી 70,000 રૂવિપયા પ્રવિત વ્યવિō હતો. હ¡ે આ ભાા¡ ઘટુીનાે 42,000થેી 45,000 રૂવિપયા થેઈ ગયો છેે. માાલદીવ્સાનાા જે લક્ઝરી ફાઈ¡ સ્ટુાર પેકોેવિજસાનાી રિકોંમાત અઢીી લાખી રૂવિપયા હતી તે હ¡ે ઘટુીનાે બૂે લાખી રૂવિપયાથેી નાીચાે જતી રહી છેે. ભાા¡માાȏ ઘટુાડાનાો આ ટ્રીેન્ડ

આ¡તા હતા. પરંતુ હ¡ે તેનાી સાȏખ્યા ઘટુી ગઈ છેે. તેનાા બૂદલે લક્ષરિűપ માાટુે ¡ધાારે લોકોો ઈન્કો¡ાયરી કોરી રહ્યાંા છેે. ઇઝમાાયટ્રીીપનાે ફ્લાઇટુ બૂુરિકોંગ ફરી શરૂ કોર¡ા માાલદીવ્સાનાી એજન્સાીનાો અનાુરોધા

માાલદીવ્સાનાી ટુુરિરઝમા એજન્સાી માાલદીવ્સા એસાોવિસાએશના ઓફ ટુુર એન્ડ ટ્રીા¡ેલ ઓપરેટુસાસ (MATATO) એ ભાારત સ્ટિસ્થેત ટ્રીા¡ેલ એગ્રીીગેટુર EaseMyTrip­નાે તેનાા પ્લેટુફોમાસમાાȏ ફ્લાઇટુ બૂુરિકોંગ ફરી ચાાલુ કોર¡ાનાો અનાુરોધા કોયો હતો. માાલદીવ્સાનાા પ્રધાાનાોનાી ટુીપ્પણાીનાે ખીેદજનાકો ગણાા¡ીનાે MATATO માȏગળ¡ારે જણાાવ્યુȏ હતુȏ કોે આ ટુીપ્પણાીઓ માાલદીવ્સાનાા લોકોોનાી લાગણાીઓનાુȏ પ્રવિતબૂબૂȏ નાથેી. EaseMyTrip­નાા CEO વિનાશાȏત વિપટ્ટીીનાે સાȏબૂોધાીનાે કોરેલા વિના¡ેદનામાાȏ ભાારતીય પ્ર¡ાસાીઓનાા માહત્¡ પર ભાાર માૂકો¡ામાાȏ આવ્યો હતો. ટુુરિરઝમા તેનાા જીડીપીમાાȏ બૂે તૃતીયાȏશથેી ¡ધાુનાુȏ યોગદાના આપે છેે અનાે અȏદાજે 44,000 લોકોોનાે આજીવિ¡કોા પૂરી પાડે છેે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom