Garavi Gujarat

સારકોાર 84 કોંપનાીનાા 3 લાખ 'એવિનામાી પ્રોોપટુી' શેેર ¡ેચાશેે

-

સારકોારે 84 કોંપનાીઓનાા 2.91 લાખીથેી ¡ધાુ 'એવિનામાી પ્રોપટુી' શેર વ્યવિōગત અનાે કોોપોરેટ્સા રોકોાણાકોારોનાે તબૂક્કા¡ાર ધાોરણાે ¡ેચા¡ાનાી યોજનાા બૂનાા¡ી છેે. ખીાસા કોરીનાે 1947 અનાે 1962નાી ¡ચ્ચેે પારિકોસ્તાના અનાે ચાીનાનાી નાાગરિરકોતા લઇનાે ભાારતમાાȏ છેોડી ગયેલા લોકોોનાી સાȏપવિત્તાનાે એવિનામાી પ્રોપટુી ગણા¡ામાાȏ આ¡ે છેે.

સારકોારનાી જાહેર નાોરિટુસામાાȏ જણાાવ્યા માુજબૂ પ્રથેમા તબૂક્કામાાȏ સારકોાર 20 કોંપનાીઓમાાȏ લગભાગ 1.88 લાખી શેર ¡ેચા¡ા માાȏગે છેે અનાે સારકોારે વ્યવિōઓ, NRIs, વિહંદુ અવિ¡ભાાવિજત પરિર¡ારો (HUFs), ક્વોોવિલફાઇડ ઇસ્ટિન્સ્ટુટ્યુુશનાલ બૂાયસાસ (QIB), ટ્રીસ્ટુ

અનાે કોંપનાીઓ સાવિહત 10 કોેટુેગરીનાા ખીરીદદારો પાસાેથેી આઠ ફેબ્રુુઆરી સાુધાી વિબૂડ આમાȏવિત્રત કોયાસ છેે. સાૂવિચાત શેર ¡ેચાાણા દેશમાાȏ "દુશ્માના વિમાલકોત"નાા વિનાકોાલ માાટુે સારકોારનાી પહેલનાો એકો ભાાગ છેે.

ખીરીદદારોએ તેઓ જે શેર ખીરીદ¡ા માાȏગે છેે તેનાા માાટુે વિબૂડ કોર¡ી પડશે અનાે સારકોાર űારા વિનાધાાસરિરત રિરઝ¡સ પ્રાઇસાથેી નાીચાે ટુાȏકો¡ામાાȏ આ¡ેલ કોોઈપણા ભાા¡નાે નાકોાર¡ામાાȏ આ¡શે.

હાલમાાȏ 84 કોંપનાીઓનાા આશરે 2.91 લાખી શેર કોસ્ટુોરિડયના ઓફ એવિનામાી પ્રોપટુીઝ ફોર ઈસ્ટિન્ડયા (CEPI) પાસાે છેે. જાહેર નાોરિટુસામાાȏ રિડપાટુિમાેન્ટુ ઓફ ઇન્¡ેસ્ટુમાેન્ટુ એન્ડ પસ્ટિબ્લકો એસાેટુ

માેનાેજમાેન્ટુ (DIPAM)એ જણાાવ્યુȏ હતુȏ કોે સારકોાર 84 કોંપનાીઓનાા 2,91,536 શેર ¡ેચા¡ાનાી દરખીાસ્ત કોરે છેે. તેમાાȏ પસાȏદગીનાી 20 કોંપનાીઓનાા નાામાો અનાે 1,87,887 શેસાસનાુȏ પણા વિલસ્ટિસ્ટુંગ કોયુɖ છેે.

સારકોાર આ તમાામા કોંપનાીઓનાા શેરનાો રિરઝ¡સ ભાા¡ નાક્કી કોરશે, જે જાહેર કોરાશે નાહં.

CEPIનાી કોસ્ટુડી હઠે ળ દશ્ુ માનાનાા શેરનાા વિનાકોાલ માાટુેનાી પ્રવિક્રોયા અનાે વિમાકોેવિનાઝમાનાે કોેવિબૂનાેટુે આઠ ના¡ેમ્બૂર, 2018એ માȏજૂરી આપી હતી. એસાબૂીઆઈ કોેવિપટુલ માાકોેટ્સાનાી માચાસન્ટુ બૂેન્કોર તરીકોે વિનામાણાુકો કોરાઈ છેે.

DIPAMએ જણાાવ્યુȏ હતુȏ કોે રસા ધારા¡તા ખીરીદદારોએ તેમાનાી વિબૂડ સાબૂવિમાટુ કોર¡ાનાી રહેશે, તેમાાȏ તેઓ જે કોંપનાીઓ માાટુે વિબૂડ કોર¡ા માાગે છેે તેનાા શેરનાી સાȏખ્યા અનાે સાȏબૂȏવિધાત શેરનાી વિબૂડ પ્રાઇસા ચાોક્કસા ફોમાસમાાȏ દશાસ¡¡ી પડશે. ભાારત સારકોારનાી માȏજૂરીનાે આધાીના ભાા¡

અગ્રીતાનાા ધાોરણાે માાન્ય

સાબૂવિમાટુ કોરનાાર પાત્ર

ફાળ¡¡ામાાȏ આ¡શે.

ગયા માવિહનાે કોેન્દ્રીીય ગૃહ રાજ્ય પ્રધાાના અજય કોુમાાર વિમાશ્રાાએ સાȏસાદમાાȏ માાવિહતી આપી હતી કોે દેશમાાȏ દુશ્માનાોનાી વિમાલકોતોનાો વિનાકોાલ કોર¡ાનાી પહેલનાા ભાાગરૂપે સારકોાર űારા રૂ. 2,709 કોરોડથેી ¡ધાુનાા શેર ¡ેચા¡ામાાȏ આવ્યા હતાȏ. આ¡ા શેરનાુȏ ¡ેચાાણા ઉચ્ચે સ્તરીય સાવિમાવિતનાી ભાલામાણા પર કોર¡ામાાȏ આ¡ે છેે. આ સાવિમાવિત શેરનાી સાȏખ્યા અનાે ભાા¡ સ્તર સાૂચા¡ે કોરે છેે. દુશ્માનાનાી વિમાલકોતનાા ¡ેચાાણા અથે¡ા વિનાકોાલનાી રકોમા ભાારતનાા કોોન્સાોવિલડેટુેડ ફંડમાાȏ જમાા કોર¡ામાાȏ આ¡ે છેે.

રિકોંમાતનાી વિબૂડ વિબૂડસાસનાે શેર

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom