Garavi Gujarat

મકરસંક્રાંાંવત પર વĉવેણી સંગમમાં 12 લાખથીી વધાુ ભક્તોોએ પવવĉ સ્નાાન કયુɖ

-

ગુજરાત ર્વશ્વકોશ ભવન ખાતે 12મી જાન્યુઆરી, શુક્રાંવારે ગુજરાતના ર્સર્નયર પત્કાર સ્વ. મહેશ ઠાાકરની પત્કારત્વક્ષેત્ની સુદીઘ્ચ યાત્ાનાં રોર્ક સંસ્મરણો અને તેમના ર્વર્શષ્ટ લેખો તેમજ વરરષ્ઠ પત્કારો - લેખકોના તેમની સાથેનાં સંભારણાઓને આલેખતાં પુસ્તક ‘આઠા કોલમની આલમ’નું લોકાપ્ચણ કરવામાં આવ્યું હતું. સ્વ. મહેશભાઇ ઠાાકરના દીકરી બેલા ઠાાકર દ્ારા સંપારદત આ પુસ્તકના લોકાપ્ચણ કાય્ચક્રાંમમાં પત્કારો, મીરડયા ર્નષ્ણાતો તથા લેખકો ઉપબ્સ્થત રહ્યાા હતા. આ પ્રસંગે બોલતા ગુજરાતના પૂવ્ચ મુખ્ય સર્ર્વ પી.કે. લહેરીએ મહેશ ઠાાકરને એક

પ્રયાગરાજ સો મ વા રે મકરસંક્રાંાંર્તના અવસર પર 12 લાખથી વધુ ભōોએ ત્ણ પર્વત્ નદીઓના સંગમ પર ડૂબકી લગાવી હતી.મકરસંક્રાંાંર્તની ઉજવણી સાથે દોઢ મર્હના લાંબા 'માઘ મેળા'ની શરૂઆત પણ થઈ હતી.

ઉત્તેર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આરદત્યનાથે લોકોને મકરસંક્રાંાંર્તની શુભકામનાઓ પાઠાવી હતી અને કહ્યુંં હતું કે ઉજવણી માટે રાજ્યભરમાં વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.માઘ મેળાના અર્ધકારી દયાનંદ પ્રસાદે જણાવ્યું હતું કે બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ 12.50 લાખ શ્રીદ્ધાળુઓએ ગંગા

આદશ્ચ, મૂલ્યર્નષ્ઠ, ર્વદ્ાન પત્કાર તરીકે ર્બરદાવ્યા હતા. વરરષ્ઠ પત્કાર અજય ઉમટે જણાવ્યું હતું કે, સ્વ. મહેશ ઠાાકરે હંમેશાં પોતાની સ્વતંત્તાને જાળવીને લેખન કયુɖ હતું.

આ પ્રસંગે સંપાદક બેલા ઠાાકરે પત્કાર ર્પતા સાથેના કેટલાક યાદગાર પ્રસંગોને વણ્ચવીને તેમના વ્યર્ōત્વના અનેક પાસાંનો પરરર્ય આપ્યો હતો. બેલા ઠાાકરે જણાવ્યું હતું કે, પત્કારત્વના સત્ય, ર્નભ્ચકતા અને અર્ધકકૃતતા જેવા શાશ્વત મૂલ્યો મારા ર્પતા મહેશભાઈ ઠાાકરની તાકાત હતી. તેઓ માત્ પત્કારત્વના આદશયોને વળગીને જીવન જીવ્યા હતા. નદીમાં ડૂબકી લગાવી હતી. પૂજારી રાજેન્દ્રી ર્મશ્રીાએ જણાવ્યું હતું કે ગત મોડી રાતથી જ ભōો સંગમમાં આવવા લાગ્યા હતા.

સંગમ એ ત્ણ નદીઓ - ગંગા, યમુના અને પૌરાર્ણક સરસ્વતીનો સંગમ છે.યાત્ાળુઓ માટે આઠા ઘાટ અને છ પોન્ટુન પુલ બનાવવામાં આવ્યા છે.મેળા માટે બે મેક-ર્શફ્ટ હોબ્સ્પટલ, 14 પોલીસ સ્ટેશન, 41 પોલીસ ર્ોકી અને 14 ફાયર સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom