Garavi Gujarat

બંેક્ટેેરિરયા અનેે વાાયરસં વાચ્ચેેનેો તફાાવાત

-

દદદનેા ધિˆન્હેો બંેક્ટેેરિરયાનેા કોે વાાયરસં છીે તે કોેમ ખબંર પડોે?

આ બંંનેેમાંંં શરૂઆતીી ચિˆન્હોો એક જેેવાં જે હોોય છેે. ઉપર જેણાંવ્યં માંુજેબંનેં જે ચિˆન્હોો સાંથેે દદીનેે સામાંસ્યંનેી શરૂઆતી થેંય છેે. જેેમાં જેેમાં બંીજા ચિˆન્હોો કે ડોોક્ટરનેી તીપંસા થેંય એટલેે બંંનેેનેો તીફાંવાતી ઊભોો થેંય.

ઉદાહેરણથી સંમજીએ

• 1.દદીનેે ઠંંડોી લેંગીીનેે તીંવા આવ્યો, માંંથેું દુȕખેે, પેટમાંંં થેોડોું દુખ્યું. શરીર તીૂટે છેે. સાદી ખેંંસાી કે ગીળાંમાંંં કોઈ તીકલેીફા નેથેી.

આ ચિˆન્હોો બંનેેમાંંં થેંય. એટલેે પહોેલેં ફાક્ત તીંવાનેી દવાં લેેવાી જોઈએ. રીપોટટ થેંય, પછેી ડોોક્ટર દવાં નેક્કીી કરે.

ચિનેયમાં પ્રમાંંણાે જો રીપોટટમાંંં શ્વેેતી કણાો વાધાંરે આવાે, પેશંબંમાંંં ˆેપ (ઇન્ફાેક્શને) આવાે, કલ્ˆરમાંંં બંેક્ટેરિરયં પકડોંય કે પછેી છેંતીીનેં એક્સારેમાંંં ન્યૂમાંોચિનેયં હોોય તીો તીમાંંરં ડોોક્ટરનેી સાલેંહો લેઇનેે જેરૂરી એન્ટિન્ટબંંયોરિટક્સા લેેવાી જોઈએ.

જો ડોોક્ટરનેે લેંગીે કે રીપોટટમાંંં કંઇ નેથેી આવાતીું પણા ચિˆન્હોો બંેક્ટેરિરયંનેં જે છેે તીો ડોોક્ટર તીેનેં અનેુભોવાનેં આધાંરે એન્ટિન્ટબંંયોરિટક્સા આપી શકે. પણા તીમાંંરે તીેમાંનેી સાંથેે તીે દવાંનેી આડો અસાર, ડોોઝ, ક્યંં સાુધાી લેેવાી અનેે જો તીકલેીફા નેં માંટે તીો આગીળા શું થેઇ શકે તીેનેી ˆˆંɓ કરવાી જોઈએ.

• 2.દદીનેે શરદી ખેંંસાી, ગીળાંમાંંં દુȕખેે, માંંથેું દુખેે, શરીર તીૂટે તીો..

આ ચિˆન્હોો સાંમાંંન્ય વાંયરલેનેં પણા હોોય, પછેી ગીળાંમાંંં ટોન્ટિન્સાલે (કંકડોં) નેં પણા હોોય બંેક્ટેરિરયંનેં કંરણાે થેઇ શકે છેે.

આવાં ચિˆન્હોોમાંંં સાૌથેી વાધાંરે એન્ટિન્ટબંંયોરિટક્સા લેેવાંય છેે. પણા શરૂઆતીમાંંં તીો ચિˆન્હોોનેે શંંતી કરવાં માંંટેનેી દવાં લેેવાી જોઈએ.

જો ચિˆન્હોોનેં માંટે, કંં પછેી જેરિટલેતીં ઊભોી થેંય જેેમાં કે તીંવા બંહુ જે આવાે, ખેંંસાી સાંથેે પીળાો કે લેીલેો ગીળાફાો પડોે, શ્વેંસા ˆડોે, છેંતીી ભોંરે લેંગીે, તીો કે જેે તીંત્કંચિલેક ડોોક્ટરનેે માંળાીનેે રીપોટટ કરંવાી દવાં લેેવાી જોઈએ.

ચિનેયમાં પ્રમાંંણાે લેોહોીમાંંં શ્વેેતીકણાો વાધાંરે હોોય, ગીળાંનેી તીપંસામાંંં સાોજા સાંથેે સાફાેદ દંણાં દેખેંતીં હોોય, ગીળાફાંનેં કલ્ˆરમાંંં બંેક્ટેરિરયં પકડોંય, છેંતીીનેં એક્સારેમાંંં ન્યૂમાંોચિનેયં કે પંણાી આવાે તીો ડોોક્ટરનેી સાલેંહોથેી એન્ટિન્ટબંંયોરિટક્સા શરૂ કરવાી જોઈએ. • 3.પેશંબંનેું ઇન્ફાેક્શને (ˆેપ) બંેક્ટેરિરયં કે ફાંગીસાથેી જે થેંય, વાંયરલેથેી નેથેી થેતીું. એટલેે ડોોક્ટર રીપોટટ જોઈનેે અનેે બંીજા ચિˆન્હોો જોઈનેે દવાં શરૂ કરશે.

બંેક્ટેરિરયં અનેે વાંઈરસા બંંનેે ખેૂબં નેંનેં હોોય છેે, જેે માંંઇક્રોોસ્કોપ વાગીર જોઈ શકંય નેહોં, બંન્નેેમાંંં ખેૂબં જે માંોટો તીફાંવાતી હોોય છેે.

બંેક્ટેરિરયં પ્રમાંંણામાંંં જેરિટલે, એક-કોષીી જીવાો છેે. તીેઓ તીેમાંનેં પોતીંનેં પર પુનેȕઉત્પંદને કરી શકે છેે. બંેક્ટેરિરયં લેગીભોગી 3.5 ચિબંચિલેયને વાષીોથેી અન્ટિસ્તીત્વા ધારંવાે છેે, અનેે બંેક્ટેરિરયં ચિવાચિવાધા વાંતીંવારણામાંંં ટકી શકે છેે, જેેમાંંં ભોંરે ગીરમાંી અનેે ઠંંડોી, રિકરણાોત્સાગીી કˆરો અનેે માંંનેવા શરીરનેો સામાંંવાેશ થેંય છેે.

માંોટંભોંગીનેં બંેક્ટેરિરયં હોંચિનેકંરક હોોય છેે, અનેે કેટલેંક ખેરેખેર ખેોરંકનેે પˆંવાવાંમાંંં, રોગી પેદં કરતીં સાૂક્ષ્માંજીવાંણાુઓનેો નેંશ કરીનેે, કેન્સારનેં કોષીો સાંમાંે લેડોવાંમાંંં અનેે જેરૂરી પોષીક તીત્વાો પૂરં પંડોવાંમાંંં માંદદ કરે છેે. એક ટકં કરતીં ઓછેં બંેક્ટેરિરયં લેોકોમાંંં રોગીોનેું કંરણા બંનેે છેે.

વાંયરસા નેંનેં હોોય છેે. સાૌથેી માંોટો વાંયરસા સાૌથેી નેંનેં બંેક્ટેરિરયં કરતીં પણા નેંનેો હોોય છેે.

વાંઇરસા નેો માંંળાખેું જોઈએ તીો તીેમાંંં માંંત્ર એક પ્રોટીનેનેી પરતી અનેે આનેુવાંચિશક સાંમાંગ્રીીનેો માંુખ્ય ભોંગી , કંં તીો આરએનેએ અથેવાં ડોીએનેએ હોોય છેે.આં સાંમાંંન્ય લેોકો નેે પણા સામાંઝંય કદંˆ પણા વાંયરસા જો જીચિવાતી વાસ્તીુથેી બંહોંર આવ્યો હોોય તીો લેંંબંુ ટકી શકતીો નેથેી. બંેક્ટેરિરયંથેી ચિવાપરીતી, વાંયરસા યજેમાંંને ચિવાનેં ટકી શકતીં નેથેી. જો જીચિવાતી વ્યચિક્તનેં કોષી સાંથેે તીે જોડોંઈ જાય તીો તીેનેંમાંંં પ્રજેનેનેનેી ક્ષમાંતીં આવાી જાય અનેે પછેી લેંખેોનેી સાંખ્યંમાંંં નેવાં વાંઇરસા ઝડોપથેી બંનેંવાે છેે. પછેી રોગી આવાે અનેે અન્ય રિકસ્સાંઓમાંંં, તીેઓ સાંમાંંન્ય કોષીોનેે જીવાલેેણા અથેવાં કેન્સારગ્રીસ્તી કોષીોમાંંં ફાેરવાે છેે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom