Garavi Gujarat

કેનુેડાએ બેે વષષ માટીે શ્વદેશેઃી શ્વદ્યાાથીીઓનુે શ્વઝાનુી સંંખ્્યામાં કાપા મુકવાનુો શ્નુણષ્ય લીધાો

-

કેિેડા ્સરકારે મંગળવારે (23 જાન્યુઆરી) જાિેરાત કરી િતી કે દેશમાં રિેણાંક માટેિા ઘરિી તંગી, કટોકટી નિવારવા તેમજ નશક્ષણ ક્ષેત્ે ્સંસ્થાદકય ્સડાિો મુકાબલો કરવા તાત્કાનલક અ્સરથી અમલમાં આવે તે રીતે, આ વષસિથી જ નવદેશી નવદ્યાાથવીઓિે માટે િવા ઈસ્યુ કરવાિા નવઝાિી ્સંખ્યામાં બે વષસિ માટે કાપ મુકાશે. આ નિણસિયિી ્સીધી અ્સર કેિેડામાં વધુ અભ્યા્સ કરવા અિે પછી ત્યાં સ્થાયી થવા ઈચ્છતા ભારતીયોિે થશે.

ઈનમગ્રેશિ નવભાગિા પ્ધાિ માક્ક નમલરે જણાવ્યું િતું કે, 2024માં િવા જારી કરવાિા સ્ટુડન્ટ નવઝાિી ્સંખ્યામાં ગયા વષસિિી તુલિાએ 35 ટકાિો કાપ મુકાશે. ગયા વષગે લગભગ 560,000 નવઝા ઈસ્યુ કરાયા િતા. આ કાપ બે વષસિ માટે અમલમાં રિેશે. કાપિા પગલે આ વષગે – 2024માં ફતિ 364,000 િવા સ્ટુડન્ટ નવઝા ઈસ્યુ કરાશે. 2025 માટે ઈસ્યુ કરવાિા નવઝાિી ્સંખ્યા આ વષસિિા અંતે મ્સ્થનતિું મૂલ્યાંકિ કરાયા પછી િક્કીી કરાશે. દેશમાં રિેણાંકિા મકાિોિી પુરતી ક્ષમતા િિીં િોવાિા કારણે ્સરકારિે એ વાતિી તકેદારી લેવી પડશે કે કેિેડામાં આ વષગે નવદેશી નવદ્યાાથવીઓિી ્સંખ્યામાં કોઈ વધારો થાય િિીં, એમ નમલરિે ટાંકીિે ્લલોબલ ન્યૂઝિા અિેવાલમાં જણાવાયું િતું.

દેશમાં એક તરફ રિેણાંકિા મકાિોિી તંગી છે, કટોકટી જેવી મ્સ્થનત પ્વતવી રિી છે ત્યારે રાજ્યો – પ્ાંતોિા દબાણિા કારણે ્સરકાર ભીં્સમાં મુકાયેલી છે. ્સરકારિું લક્ષ્ય કેટલીક િાિી, ખાિગી કોલેજો ્સામે પગલાં લેવાિું પણ છે અિે તે આ નિણસિયથી શક્ય બિશે. નમલરે કહ્યં િતું કે કેિેડામાં સ્થાયી થવા ઈચ્છતા નવદ્યાાથવીઓિો લાભ લઈ કેટલીક ફતિ ડીગ્રી આપતી ્સંસ્થાઓ ફૂટી નિકળી છે, જે બિાવટી ડીગ્રીઓ આપે છે. આ ્સંજોગોમાં કેિેડા ્સરકાર એ વાતિી ખાતરી કરવા ઈચ્છે છે કે ભનવષ્યમાં અિીં આવતા નવદ્યાાથવીઓિે તેઓ ઈચ્છતા િતા તે ્સારી ગુણવતિાયુતિ નશક્ષણ મળે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom