Garavi Gujarat

વડતાલમાં શ્રીી રામલલ્લાાની મૂવતિ પ્રવતષ્ઠાાની ધાામધાૂમથીી ઉજવણીી

-

શ્રીી સ્વાર્મનારાયણ સંપ્રદાયના વડતાલધામ, સાળંગપુર, ધોલેરા, ગઢપુર, જૂનાગઢ સર્હત 3૫૦૦થી વધુ નાના-મોટા મંરદરો તથા ગુરૂકુળોમાં શ્રીી રામ મૂર્ત્ચ પ્રર્તષ્ઠાાની ભારે ધામધૂમપૂવ્ચક ઉજવણી કરવામાં આવી હતી. જયારે સ્વાર્મનારાયણ સંપ્રદાયના ૫૦થી વધુ સંતો આ ઐર્તહાર્સક ક્ષણના સાક્ષી બન્યા હતા.

વડતાલ સ્વા. મરં દરના શ્યામસ્વામીએ જણાવ્યું હતું ક,ે પ્રર્તષ્ઠાાની પવૂ રાત્ીએ વડતાલમાં ૨૦૦ રકલો ઉપરાતં ર્વર્વધ રગં ો તથા ૧૫૧ રકલો ફલૂ ની પાદં ડીઓથી રગં ોળી કરવામાં આવી હતી. સોમવારે તમામ દવે ોને ર્વશર્ે શણગાર ધરાવવામાં આવ્યો હતો. મરં દરને આસોપાલવના તોરણોથી શણગારવામાં આવ્યું હત.ુ મરં દર પરરસરમાં સ્ટજે ઉપર શ્રીી રામર્દ્રં ભગવાનની મર્ૂ ત્ચ મકુ વામાં આવી હતી. મર્ૂ તન્ચ આર્ાય્ચ રાકશે પ્રસાદજી મહારાજ, શકુ દવે સ્વામી નાર, શ્રીી વલ્લાભ સ્વામી, પાર્દ્ચ ઘનશ્યામ ભગત, ર્જલ્લાા પોલીસ વડા રાજશે ગરઢયા, અમલૂ ના ર્રે મને ર્વપલુ પટલે તથા આરએસએસ અને વીએર્પીના

પદાર્ધકારીઓએ પષ્ુ પપાદં ડીથી સ્વાગત કયɖુ હત.ંુ આ પ્રસગં ખડે ા-આણદં ર્જલ્લાાના ૪૦થી વધુ કારસવે કો, આરએએસ અને વીએર્પીના શ્રીષ્ઠાે ીઓનું આર્ાય્ચ મહારાજે શાલ ઓઢાડીને બહુમાન કયɖુ હત.ંુ આ પ્રસગં પ.ૂ આર્ાય્ચ મહારાજે જણાવ્યું હતુ ક,ે સદીઓના સઘં ર્્ચ પછી આજે શ્રીી રામલલ્લાા અયોધ્યામાં ર્બરાજમાન થયા તે આપણાં માટે સવુ ણ્ચ અવસર છ.ે આ ભગીરથ કાયમ્ચ ાં ભારતના યશસ્વી વડાપ્રધાન, ઉતરપ્રદશે ના મખ્ુ ય પ્રધાન, રાજયપાલ, ર્વર્હપ, સઘં , સતં ો, મહતં ો અને સપ્રુ ીમ કોટટ વગરે ને ા યોગદાનને ર્બરદાવી સત્યનો હમં શે ા ર્વજય થાય છ.ે ડો. સતં સ્વામીએ જણાવ્યું હતુ ક,ે વડતાલના સતં ો સમગ્ સત્સગં સમાજના પ્રર્તર્નર્ધ તરીકે અર્હ ઐર્તહાર્સક ક્ષણના સાક્ષી બન્યા છ.ે અમરે રકા ઓસ્ટર્ે લયા આર્Đકા-લડં ન સર્હત દશે ભરમાં ફલે ાયલે ા સત્સગં ીઓની સખુ ાકારી માટે રામલલાને પ્રાથન્ચ ા કરી હતી. સધ્ં યાકાળે મરં દરમાં ૧૧૧૧૧ રદવડાનો દીપોત્સવ ઉજવાયો હતો અને જય શ્રીી રામના નારા લગાવી હરરભકતોએ સમહૂ આરતી ઉતારી હતી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom