Garavi Gujarat

અતિ’ લોોભ એ પાાપાનુંંȏȏં ર્ળૂળૂ છેેે

-

બે ભોાઇઓએ કેમાાવા માાટેે વિવદેશા જવાનં નક્કીી કેયંɖ, અને પ્રયાણ શારૂ કેયંɖ, ત્યારોે અન્ય પ્રદેશામાાં જવાને પણ વિવદેશા જવં ગેણતા હોતા.

તેઓ બંને જઇ રોહ્યાા હોતા ત્યારોે સાામાેર્થી એકે માાણસા દોડતો આવતો જોયો. તેને ઊભોો રોાખી પૂછ્યં; “અરોે ભોાઇ શાં ર્થયં? કેેમા ભોાગેે છેે?”

પેલાાએ કેહ્યુંં; “આ રોસ્તે ના જશાો, આગેળે જોખમા છેે, ચાોરો-લાૂંટેારોા લાૂંટેી લાેશાે.” અને પાછેો એ દોડવા લાાગ્યો.

પેલાા બંને ભોાઇઓએ વિવચાાયંɖ, આ કેોઇ ડરોપોકે કેે પાગેલા લાાગેે છેે. આપણે તો ભોડવીરો છેીએ, સાામાનો કેરોીશાં એમા વિવચાારોતા આગેળે ચાાલાવા લાાગ્યા.

ર્થોડે દૂરો ગેયા પછેી તો રોસ્તામાાં એકે કેોર્થળેો પડેલાો હોતો. કેોર્થળેો જોઇ બંને ભોાઇઓ અટેકેી ગેયા. ર્થોડં વિવચાારોી કેોર્થળેો ખોલાવાની વિહોંમાત કેરોી તો એ કેોર્થળેામાાં સાોના - માહોોરોો હોતી. બંને ભોાઇઓએ વિવચાાયંɖ કેે, પેલાો માાણસા આ કેોર્થળેો જોઇ ડરોી ગેયો લાાગેે છેે. એટેલાે ભોાગ્યો હોશાે. જરૂરો એ પાગેલા હોોવો જોઇએ.

બંને ભોાઇઓ પેલાો કેોર્થળેો ઊંચાકેી રોસ્તાર્થી દૂરો અંદરોના ભોાગેે ઝાાડીમાાં લાઇ ગેયા. અને કેોર્થળેો, છેંપાવી દીધો પછેી એકે ઝાાડ નીચાે બેસાી વિવચાારોવા લાાગ્યા કેે, “આટેલાં બધં ધન છેે, એ કેેવી રોીતે વગેે કેરોવં?” બંનેએ વિવચાાયંɖ કેે, હોવે વિવદેશા કેમાાવા જવાની જરૂરો નર્થી. આ ધન લાઇ જઇને આપણા જ ગેામામાાં આપણે ઉદ્યોોગે શારૂ કેરોીશાં અને ખૂબ કેમાાઇશાં.

આવી યોજના કેરોતા હોતા, એવામાાં એકે ભોાઇએ કેહ્યુંં; “અલ્યા માને ભોૂખ લાાગેી છેે તં એકે કેામા કેરો અહોં નજીકેના ગેામાે જઇને કેȑઇ ખાવાનં લાઇ આવ, હુંં પાણીની વ્યવસ્ર્થા કેરોી રોાખં છેં.”

એટેલાે નાનો ભોાઇ ખાવાનં લાેવા બાજંના ગેામા ઉપડ્યોો, માોટેો ભોાઇ પાણી

શાોધવા આજંબાજં ફરોી વળ્યો, એકે નાનં ઝારોણં નજીકેમાાં જ હોતં ત્યાં જઇ બેઠો. તેના માગેજ પરો ધનનો માોહો સાવારો ર્થઇ ગેયો હોતો. બીજી તરોફ નાનો ભોાઇ જે ખાવાનં લાેવા ગેયો હોતો એ વિવચાારોતા હોતા કેે, હોવે આમાાંર્થી ધંધો કેરોી અનેકેગેણં ધન ભોેગેં કેરોીશાં.

બંનેને લાોભો લાાગ્યો એકેબીજાને પતાવી દેવાનં વિવચાારોવા લાાગ્યા, બીજીને પતાવી દે તો આખો કેોર્થળેો પોતાનો ર્થઇ જાય. બંનેના માગેજ પરો લાોભો અને કેળેીયંગે સાવારો ર્થઇ ગેયો.

નાનો ભોાઇ ખાવાનં લાઇ આવ્યો, અને માોટેો પાણીની તપાસા કેરોી કેોર્થળેા પાસાે આવ્યો. નાનો આવ્યે તે સાાર્થે જ માોટેાએ વિપસ્તોલા કેાઢી તેની ગેોળેીઓ નાનાની છેાતીમાાં ધરોબી દીધી. નાનો ભોાઇ ત્યાં જ ઢળેી પડ્યોો. પછેી માોટેાભોાઇએ નાનાએ લાાવેલાી ચાીજવસ્તંઓ ખાધી, ર્થોડીવારોમાાં તે ત્યાં જ તરોફડવા લાાગ્યો. નાનાએ ખાદ્યો પદાર્થથમાાં ઝાેરો ભોેળેવેલાં હોતં. એ તેના માોટેા ભોાઇને માારોી નાખવા.

અને માોટેો ભોાઇ પણ ત્યાં જ તરોફડીને મારોી ગેયો. બંને મારોી ગેયો, પેલાો કેોર્થળેો ત્યાંનો ત્યાં જ રોહોી ગેયો. કેાળે આ જોઇને હોસાતો હોતો.

કેમાાવા નીકેળેેલાા બંને ભોાઇઓ ગેામા છેોડીને શાં કેમાાયા? વિવચાારોવા જેવં છેે. ગેામામાાં બંને સાંખી હોતા. ઓછેં કેમાાતા હોતા, પણ મારોચાં ને રોોટેલાો ભોેળેા બેસાી ખાતા હોતા. માળેેલાં ધન લાઇને સાંપીને પાછેા વળ્યા હોોત તોય ઠીકે, પણ વધં લાોભો કેયો એટેલાે પાપનં સાજથન ર્થયં અને ખૂનાખરોાબી ર્થઇ.

આમા અવિત લાોભો અંતે પાપનં માૂળે જ બને છેે, લાાલાચા કેે લાોભો હોંમાેશાાં વિવનાશા નોતરોે છેે. ર્થોડો સામાય સાારુંં લાાગેે, પણ અંત તો ખરોાબ જ આવે છેે. માાટેે માળ્યંં છેે તે માાણો. વધંની લાાલાચા શાા માાટેે?

Newspapers in Gujarati

Newspapers from United Kingdom