Garavi Gujarat

રાાજા ચાાર્લ્સ¥સ નીી પ્રોોસ્ટેેટે ¥ર્જસરાી કરાાઇ ,,,

-

પ્રિđટનના 75 વર્ષીીય ›હારીાજા ચોાલ્સેજ IIIને બાેનાઇન ďોÊટેટ એન્લાર્જજ›ેન્ટની સેર્જજરીી કેરીાયા બાાદ તા. 29ના રીોર્જ હોસ્પિÊપેટલ›ાȏથીી રીજા આપેવા›ાȏ આવી હતી. તેઓ આગા›ી એકે ›પ્રિહના સેં•ી કેોઈ શાહી ફરીજો પ્રિનભાાવશે નહં. તે›ને શંક્રવારીે તા. 26ના રીોર્જ સેવારીે સેેન્ટ્રલ લȏડનની ‘લȏડન સ્પિʉપ્રિનકે’ હોસ્પિÊપેટલ›ાȏ દાખલ કેરીાયા હતા અને તે›ની તપ્રિબાયત સેારીી હોવાનંȏ કેહેવાય છેે.

હોસ્પિÊપેટલ›ાȏથીી રીજા ›ળ્યા બાાદ રીાજા ચોાલ્સેે સ્પિʛત કેરીી લોકેો સેા›ે હાથી લહેરીાવ્યો હતો. રીાજાએ હોસ્પિÊપેટલ›ાȏ ત્રણ રીાત પ્રિવતાવી હતી. રીાણી કેેપ્રિ›લાએ તે›ની ચોારી વખત ›ંલાકેાત લી•ી હતી. રીાણી કેેપ્રિ›લાએ ર્જણાવ્યંȏ હતંȏ કેે રીાજા "સેારીો ďપ્રિતભાાવ આપેી રીહ્યાંા છેે." રિકેંગ ચોાલ્સેે તે›ની પેંત્રવ•ૂ પ્રિďન્સેેસે ઑફ વેલ્સે, કેેથીરીીનની ›ંલાકેાત લી•ી હતી ર્જેના પેરી ગયા અઠવારિડયે પેેટની સેર્જજરીી કેરીવા›ાȏ આવી હતી અને તે›ને પેણ રીજા આપેવા›ાȏ આવી હતી.

બારિકેંગહા› પેેલેસેે એકે પ્રિનવેદન›ાȏ કેહ્યુંȏ હતંȏ કેે રિકેંગ ચોાલ્સેજ દ્વાારીા આગા›ી એપેોઇન્ટ›ેન્ટ ફરીીથીી શેડ્યૂૂલ કેરીાઇ છેે. રીાજાએ તે›ની હોસ્પિÊપેટલની ›ંલાકેાત અને સેારીવારી›ાȏ સેા›ેલ ત›ા›નો આભાારી ›ાન્યો હતો.

સેર્જજરીીની તૈયારીી ›ાટે ›હારીાજા ગંરુવારીે નોફોકેથીી લȏડન આવી પેહંચ્યા હતા. શંક્રવારીના રીોર્જ લȏડન ર્જતા પેહેલા રીાજા રીોયલ સેેસ્પિન્ંȏગહા› એÊટેટ›ાȏ રીોકેાયા હતા અને ત્યાȏ કેેટલાકે કેાયો પેૂણજ કેયાજ હતા. રિકેંગ ચોાલ્સેજ, ર્જે›ણે ફક્ત 16 ›પ્રિહના પેહેલા પ્રિસેȏહાસેન પેરી પ્રિબારીાજ્યા હતા. શÊત્રપ્રિક્રયા પેહેલા ડોકેટરીોએ તે›ને આરીા› કેરીવાની પ્રિવનȏતી કેરીતાȏ તે›ણે કેેટલીકે શાહી એપેોઇન્ટ›ેન્ટ રીદ કેરીવી પેડી હતી.

વડા ď•ાન ઋપ્રિર્ષી સેંનકેે ચોાલ્સેજને તે›ની સેારીવારી ›ાટે "ખૂબા ર્જ શ્રેેષ્ઠ" અને તે પેછેી "ઝડપેથીી સેાજા" થીવા ›ાટે શંભાેચ્છેાઓ પેાઠવી હતી.

રિકેંગને 17 જાન્યંઆરીીના રીોર્જ પ્રિબારીખાલ, એબારીડીનશાયરી ખાતે રીોકેાયા બાાદ, તપેાસે ›ાટે ગયા પેછેી બાેનાઇન ďોÊટેટ એન્લાર્જજ›ેન્ટના લક્ષણો ર્જણાયા હતા. રિકેંગે અન્ય પેંરુર્ષીોને પેણ બાેનાઇન ďોÊટેટ એન્લાર્જજ›ેન્ટની તપેાસે ›ાટે ďોત્સેાપ્રિહત કેરીવા પેોતાની બાી›ારીીના સે›ાચોારી શેરી કેરીવા ›ાȏગતા હોવાનંȏ ›ાનવા›ાȏ આવે છેે.

બાેનાઇન ďોÊટેટ એન્લાર્જજ›ેન્ટના લક્ષણો 50 વર્ષીજથીી વ•ં ઉં›રીના પેંરુર્ષીો›ાȏ દેખાય છેે અને તે પેેશાબાને અસેરી કેરીી શકેે છેે. પેેસ્પિલ્વસે›ાȏ આવેલી એકે નાની ગ્રȏપ્રિથી ર્જે પેંરુર્ષી ďર્જનન ďણાલીનો ભાાગ છેે તે કેદ›ાȏ વૃપ્રિŬ પેા›ે છેે. ડોકેટરીો ›ાને છેે કેે તે પેંરુર્ષીોની ઉં›રી વ•વાની સેાથીે થીતા હો›ોનલ ફેરીફારીોના કેારીણે તે થીાય છેે. ďોÊટેટ કેેન્સેરીથીી તેને અલગ પેાડવા ›ાટે તેને 'બાેનાઇન ďોÊટેટ એન્લાર્જજ›ેન્ટ' તરીીકેે ઓળખવા›ાȏ આવે છેે, ર્જે એકે જીવલેણ સ્પિÊથીપ્રિત છેે અને તે ›ાટે તાત્કેાપ્રિલકે સેારીવારીની ર્જરૂરી છેે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom