Garavi Gujarat

ઉગ્રવાાદીીઓ મનોે રોકી શેકશેે નોહં: સાારિદીક ખાાનો

-

એક્સક્લુુસિસવ - બાાર્નીી ચૌૌધરીી

લેંડનના મેયાર સાાકિદƒ ખાાને આગામી મે માસામાં યાોજાનારી લેંડનના મેયારની રેસા દરશિમયાાન તેમના શિવ¢ે જુૂઠાણું અને ખાોટી માશિહાતી ફોેલેાવવાની હારીફોોની ગંદી યાુશિōઓ સાામે ચેેતવણી આપતાં ‘ગરવી ગુજુરાત’ને આપેલેી ખાાસા મુલેાƒાતમાં જુણાવ્યાું હાતું ƒે ઉગ્રવાદીઓ મને રોƒી ¢ƒ¢ે નશિહાં.

ગયાા વર્ષેે નવેમ્બરમાં સાોશ્યાલે મીકિડયાા પર પોસ્ટ ƒરાયાેલે નƒલેી ઓકિડયાો ક્લિʉપનો ભાોગ બનેલેા મેયાર સાાકિદƒ ખાાને શિવશિ¢ષ્ટ ઈન્ટરવ્યાુમાં ƒહ્યુંં હાતું ƒે ‘’જુેઓ મને પસાંદ નથીી ƒરતા તેઓ મને બદનામ ƒરવાનો પ્રયાાસા ƒરવા માટે ડીપ ફોેƒ આકિટિકિફોશિ¢યાલે ઈન્ટેશિલેજુન્સાનો ઉપયાોગ ƒર¢ે.

તે નƒલેી ઓડીયાો ટેપમાં મેયારને એવું બોલેતા દ¢ાડવાયાા હાતા ƒે તેઓ આમીસ્ટાઇસા ડેને મુલેતવી રાખાવા માંગે છેે, જુેથીી પેલેેસ્ટાઈન તરફોી ƒૂચે આગળ વધી ¢ƒે.

મેયારે જુણાવ્યાું હાતું ƒે "તે સાંપૂણડ જુૂઠ હાતું, સામસ્યાા એ હાતી ƒે ખાોટી માશિહાતી જુંગલેની આગની જુેમ ફોેલેાયા છેે. જુેને ફોાર રાઇટ, ઉગ્રવાદીઓ, ƒેટલેાƒ ƒોન્ઝાવેકિટવ્સા અને અન્યાોએ તેને શિવસ્તૃત ƒયાુɖ હાતું. એવી છેાપ ઉભાી ƒરાઇ હાતી ƒે હું પોલેીસાને કિરમેમ્બરન્સા ડે પર પ્રશિતબંધ મૂƒવાની સાૂચેના આપી રહ્યોો હાતો, અને તેના ƒારણે તે શિવƒેન્ડમાં ફોાર રાઇટ લેોƒો ઉમટી પડ્યાા હાતા અને સાેનોટાફોની આસાપાસા સામસ્યાાઓ

ઊભાી ƒરીને પોલેીસા પર હુમલેો ƒરાયાો હાતો. ઘણા શિનષ્ણાતો માને છેે ƒે આ ડીપ ફોેƒ ઓકિડયાોનું સાીધું પકિરણામ હાતું. મારી શિચેંતા એ છેે ƒે, 2024માં, તમે આ પ્રƒારની વધુ સાામગ્રી, અલ્ગોકિરધમનો તોફોાની રીતે ઉપયાોગ થીતો જો¢ો.’’

શિનષ્ણાત અશિધƒારીઓએ ફોોની ઓકિડયાોની સામીક્ષાા ƒયાાડ પછેી, મેટ પોલેીસાે ƒહ્યુંં ƒે આ બાબત "ફોોજુદારી ગુનો બનતી નથીી".

ખાાને ƒહ્યુંં હાતું ƒે "મને મધ્યા પૂવડમાં જુે થીયાું, 7મી ઑક્ટોબરમાં હામાસાે જુે ƒયાુɖ, 1200 આત્માઓ ગુમાવ્યાા, અને બાળƒો અને અન્યા બંધƒોને લેઈ ગયાા તેની શિનંદા ƒરવી પડ¢ે. પરંતુ ગાઝાામાં નેતન્યાાહુ અને તેમની સારƒાર જુે ƒરી રહાી છેે તેની પણ આપણે સ્પષ્ટપણે શિનંદા ƒરવી પડ¢ે. લેગભાગ 30,000 પુરુર્ષેો, સ્ત્રીઓ અને બાળƒો માયાાડ ગયાા છેે, હાોક્લિસ્પટલેો ના¢ પામી છેે. તેથીી જુ હું યાુદ્ધશિવરામ માટે બોલેી રહ્યોો છેું."

2016માં મેયારની ચેૂંટણી વખાતે ખાાનના હારીફો ઝાેƒ ગોલ્ડક્લિસ્મથીે ખાાન પર "ઉગ્રવાદીઓને ƒવર" આપવાનો આરોપ મૂક્યાો હાતો. તે વખાતે ઇસ્લેામોફોોશિબયાાના આરોપોનો ƒન્ઝાવેકિટવ્સાે ઇનƒાર ƒયાો હાતો. પરંતુ મુક્લિસ્લેમ જુૂથીોએ ટોરી પક્ષા પર આરોપ લેગાવ્યાો હાતો ƒે ખાાન તેના ધમડના ƒારણે તેને શિન¢ાન બનાવે છેે.

સાાકિદƒ ખાાને પોતાની હારીફો ટોરી ઉમેદવાર સાુસાાન હાોલેની પસાંદગીની ટીƒા ƒરતાં ƒહ્યુંં હાતું ƒે ‘’ƒંઝાવેકિટવે એવા ઉમેદવારને પસાંદ ƒયાાડ છેે જુે એƒ સાખાત જુમણેરી રાજુƒારણી છેે. તેઓ

ડોનાલ્ડ ટ્રીમ્પ, બોકિરસા જુૉન્સાન અને સાુએલેા બ્રેેવરમેનના સામથીડƒ છેે. તેઓ માઇગ્રન્ટ્સાને રવાન્ડામાં દે¢શિનƒાલે ƒરવા માંગે છેે, અને મને લેાગે છેે ƒે તેઓ લેંડનની શિવશિવધતાને શિધક્કાારે છેે.

ગરવી ગુજુરાતે હાોલેનો આ બાબતે સાંપƒક ƒરતાં તેણીએ કિટપ્પણી ƒરવાનો ઇનƒાર ƒયાો હાતો.

ખાાને ƒહ્યુંં હાતું ƒે “મને શિવશ્વાાસા છેે ƒે લેંડનવાસાીઓ એવી ચેૂંટણી ઝાુંબે¢ જો¢ે જુે આપણને શિવભાાશિજુત ƒરવા અને ભાયા ફોેલેાવવા માંગે છેે. મને શિચેંતા છેે ƒે તેની અસાર આપણા બાળƒો પર પડ¢ે. લેોƒો પોતાના સ્વજુનોને ƒહાે¢ે ƒે જુુઓ સાાકિદƒ આમાંથીી પસાાર થીઈ રહ્યોો છેે, તો તમે પણ રાજુƒારણમાં ન આવ¢ો. એશિ¢યાન સામુદાયાો મને વ્યાશિōગત હુમલેાઓ માટે સામથીડન આપે છેે. એશિ¢યાન સામુદાયા અદ્ભુત રહ્યોો છેે. અહાં ƒરાયાેલેા ƒેટલેાƒ સ્વતંત્ર સાં¢ોધન દ¢ાડવે છેે ƒે જ્યાારે ડોનાલ્ડ ટ્રીમ્પ પ્રમુખા હાતા ત્યાારે મને મળતી નફોરતમાં ભાારે વધારો થીયાો છેે. તેથીી, મને આ વર્ષેે પણ તેનો જુ ડર છેે.’’

ખાાનને હાજુુ પણ પોલેીસા સાુરક્ષાાની જુરૂર છેે, અને તેમણે ƒહ્યુંં હાતું ƒે ‘’તેની અસાર મારા પકિરવાર પર પડી છેે. પરંતુ હું જુેમની સાેવા માટે ચેૂંટાયાો છેું તે લેોƒોને મળવાનું બંધ ƒરી¢ નહાં. હું હાજી પણ એƒ ટ્યાુબનો ઉપયાોગ ƒરું છેું, ચેાલેું છેું, રેસ્ટોરાંમાં જુઉં છેું, શિગગમાં જાઉં છેું. પોલેીસા માટે તે મુશ્ƒેલે છેે, અને હું પોલેીસાનો ખારેખાર આભાારી છેું. હું આ¢ા રાખાું છેું ƒે લેંડનવાસાીઓ મને 2જી મેના રોજુ ફોરીથીી તેમનો મત

આપ¢ે. હું લેેબર વડા પ્રધાન સાાથીે ƒામ ƒરતા લેેબર મેયારની તƒ શિવ¢ે ખારેખાર ઉત્સાાશિહાત છેું. હું ƒેર સ્ટામડરને લેગભાગ 30 વર્ષેડથીી ઓળખાું છેું, તેઓ એƒ સાંપૂણડ શિ¢ષ્ટ માણસા છેે, તેમણે અશિવશ્વાસાનીયા રીતે સાખાત મહાેનત ƒરી છેે."

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom