Garavi Gujarat

મહુધાાનાા ભૂૂતપૂૂર્વવ ધાારાાસભ્ય સહિ¦ત સંખ્યાબંંધા કોંંગ્રેેસીઓ ભૂાજપૂમાં જોડાાયા

-

મહુધાાનાા ભૂૂતપૂૂર્વવ ધાારાાસભ્ય ઇન્દ્રજીત ઠાાકોોરા સહિ¦તનાા અનાેકો કોંગ્રેેસીઓ ગત સપ્તાા¦ે ભૂાજપૂમાȏ જોડાાયા ¦તા. મહુધાાનાા પૂૂર્વવ ધાારાાસભ્ય ઇન્દ્રજીત ઠાાકોોરા સી. આરા. પૂાટીીલનાા ¦ાથેે ખેેસ ધાારાણ કોરાીનાે ભૂાજપૂમાȏ જોડાાયા ¦તા. ર્વર્ષવ ૨૦૧૭માȏ ઇન્દ્રજીત ઠાાકોોરા કોંગ્રેેસનાા ધાારાાસભ્ય બન્યા ¦તા. મેઘરાજનાા પૂૂર્વવ ધાારાાસભ્ય ગુણર્વȏત પૂȏડ્યાાનાા પૂુત્ર જતીના પૂȏડ્યાા અનાે પૂુત્રર્વધાૂ રૂપૂલ પૂȏડ્યાા પૂણ ભૂાજપૂમાȏ જોડાાઈ ગયા ¦તા. બȏનાેએ ૫૦૦થેી ર્વધાુ કોાયવકોરાો સાથેે પ્રદેેશ ભૂાજપૂ કોાયાવલય પૂરા આર્વીનાે ભૂાજપૂમાȏ જોડાાયા ¦તા. હિ¦ંમતનાગરા કોંગ્રેેસનાા હિજલ્લાા અનાે તાલુકોા કોક્ષાાનાા કોાયવકોરાો પૂણ પ્રદેેશ અધ્યક્ષા સી. આરા. પૂાટીીલનાી ¦ાજરાીમાȏ ભૂાજપૂમાȏ જોડાાયા ¦તા. પૂૂર્વવ હિજલ્લાા પ્રમુખે હિર્વપૂુલ પૂટીેલ પૂણ ભૂાજપૂમાȏ જોડાાયા ¦તા. હિર્વપૂુલ પૂટીેલ ¦ાલ સાબરા ડાેરાીનાા ડિડારાેક્ટીરા છેે.

પૂાટીીલે તમામ ભૂાજપૂમાȏ જોડાાનાારા તમામનાુȏ ખેસે અનાે ટીોપૂી પૂ¦ેરાાર્વીનાે સ્ર્વાગત કોયુવ ¦તુȏ. આ કોાયવક્રમમાȏ

પ્રદેેશ પ્રમુખે સી. આરા. પૂાટીીલે આ તમામ લોકોોનાે આર્વકોાયાવ ¦તા, જે બાદે તેમણે પૂોતાનાા સȏબોધાનામાȏ જણાવ્યુȏ ¦તુȏ કોે, ભૂારાતીય જનાતા પૂાટીી સાથેે તેમ જોડાાર્વ છેો ત્યારાે તમારાા મનામાȏ એકો સ્પૂષ્ટતા ¦ોર્વી જોઇએ. આ સરાકોારાનાી ગેરાંટીી હુંડાી જેર્વી છેે. જેમ કોોઇ હુંડાી આપૂે તેનાી સામે તેનાે ર્વળતરા મળે તેમ આમાȏ પૂણ જે ગેરાંટીી મોદેી સા¦ેબ આપૂે તે તમામ કોામ આ સરાકોારામાȏ પૂૂણવ થેાય છેે. લોકોોનાી અપૂેક્ષાા પૂૂણવ થેાય. તમે બધાાએ આજ ડિદેના સુધાી તમે જે કોોઇ પૂાટીીમાȏ કોામ કોયુવ ¦શે તે પૂાટીી ખેરાાબ છેે તેર્વુȏ પૂણ કો¦ેર્વુȏ નાથેી. અન્ય પૂાટીીનાી ડિટીકોા કોરાર્વામાȏ હું માનાતો પૂણ નાથેી. ભૂારાતીય જનાતા પૂાટીી લોકોોનાા હિ¦તમાȏ કોામ કોરાે છેે તમારાે પૂણ લોકોોનાા હિ¦તમાȏ કોામ કોરાર્વુȏ છેે અનાે મજબૂત માધ્યમ જોઇએ છેે અનાે તેટીલા માટીે તમે આજે અમારાી સાથેે જોડાાયા છેો.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom