Garavi Gujarat

ગુજરાા’નેી 4 સુતિહ’ રાાજ્યસુભાાનેી 56 ™ેઠકાો મીાટાે 27 ફાેબ્રુુઆરાીએ ચૂંૂȏટાણેી

-

ભાારેતીયુ ચૂંૂંટેણી પુંચૂં (ECI) એ 15 રેાજ્યુોમોાં“ી રેાજ્યુસેભાાની 56 બેઠકો મોાટેે 27 ફોેબ્રુુઆરેીએ ચૂંૂંટેણી યુોજવાની સેોમોવારેે જાહાેરેાત કરેી હાતી. ગુજરેાતમોાં“ી રેાજ્યુસેભાાની ચૂંારે બેઠકો મોાટેે ચૂંૂંટેણી યુોજા¢ે. ગુજરેાતના રેાજ્યુસેભાાના સેાંસેદી મોનસેુખ મોાંડાતિવયુા, અમોીબેન યુાતિƔક, નારેાયુણ રેાઠવા અને પુુરેષોોત્તેમો રૂપુાžાની મોુદીત પુૂરેી “ઈ રેહાી છેે. ચૂંૂંટેણી પુંચૂંે સેોમોવારેે જણાવ્યુું હાતું કે રેાજ્યુસેભાામોાં 15 રેાજ્યુોમોાં 56 બેઠકો ભારેવા મોાટેે ડિűવાતિષોમક ચૂંૂંટેણી 27 ફોેબ્રુુઆરેીએ યુોજા¢ે. રેાજ્યુસેભાાના 50 સેભ્યુો 2 એતિપ્રžે તિનવૃત્તે “ાયુ છેે, જ્યુારેે છે સેભ્યુો 3 એતિપ્રžે તિનવૃત્તે “ાયુ છેે.

નોતિમોને¢નની છેેલ્લીી તારેીખ 15 ફોેબ્રુુઆરેી છેે.

ઉમોેદીવારેી પુરેત ખંચૂંવાની તારેીખ 20મોી ફોેબ્રુુઆરેી સેુધાી છેે. મોતદીાન પ્રતિĀયુા 27 ફોેબ્રુુઆરેીએ સેવારેે 9 “ી સેાંજે 4 વાગ્યુા સેુધાી ચૂંાž¢ે, જ્યુારેે મોત ગણતરેી 27 ફોેબ્રુુઆરેી સેાંજે 5 વાગ્યુા સેુધાી ચૂંાž¢ે. ચૂંૂંટેણી પુંચૂંે તેની વેબસેાઈટે પુરે પુણ આ સેંબંતિધાત મોાતિહાતી આપુી છેે.

રેાજ્યુસેભાાના સેભ્યુોની મોુદીત છે વષોમની હાોયુ છેે અને સેાતત્યુ સેુતિનતિżત કરેવા મોાટેે દીરે બે વષોે એક તૃતીયુાં¢ સેભ્યુો તિનવૃત્તે “તાં હાોયુ છેે.

જે રેાજ્યુોમોાં રેાજ્યુસેભાાની ચૂંૂંટેણી યુોજાવાની છેે તેમોાં ઉત્તેરે પ્રદીે¢ (10), મોહાારેાષ્ટ્ર (6), તિબહાારે (6), પુતિżમો બંગાળ (5), મોધ્યુપ્રદીે¢ (5), ગુજરેાત (4), કણામટેક (4)નો સેમોાવે¢ “ાયુ છેે. , આંધ્રપ્રદીે¢ (3), તેžંગાણા (3), રેાજસ્“ાન (3), ઓડિડા¢ા (3), ઉત્તેરેાખંડા (1), છેત્તેીસેગઢ (1), હાડિરેયુાણા (1), અને તિહામોાચૂંž પ્રદીે¢ (1)નો સેમોાવે¢ “ાયુ છેે.

ગુજરેાત, મોધ્યુ પ્રદીે¢ને બાદી કરેતા દીરેેક રેાજ્યુમોાં ભાાજપુ-કંગ્રેેસેે મોહાેનત કરેવી પુડા¢ે.

તિબહાારેમોાં રેાજ્યુસેભાાની છે બેઠકો પુરે ચૂંૂંટેણી “વાની છેે. જ્યુારેે યુુપુીમોાં 10 બેઠકો છેે. આવી ષ્ટિસ્“તિતમોાં ભાાજપુ મોાટેે આ અત્યુંત મોહાત્ત્વપુૂણમ રેાજ્યુો છેે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom