Garavi Gujarat

ઈંગ્લેેન્ડ સાામેે પ્રથમે ટેેસ્ટેમેાȏ ભાારતનોો 28 રનોે પરાજય

-

ઈંગ્લેેન્ડનીી ક્રિĀકેેટ ટીમેે તેેનીા ભાારતે પ્રવાાસનીા આરંભાે હૈૈદરાબાાદમેાȏ રમેાયેેલેી પ્રથમે ટેસ્ટ મેેચનીા ચોથા દિદવાસે, રક્રિવાવાારે (28 જાન્યેુઆરી) ભાારતે સામેે 28 રનીે ક્રિવાજયે હૈાȏસલે કેયેો હૈતેો. પહૈેલેી ઈક્રિનીȏગમેાȏ ભાારતેે 190 રનીનીી નીંધપાત્ર સરસાઈ મેેળવાી હૈોવાા છતેાȏ ઓલેી પોપનીી શાાનીદાર સદીનીા પગલેે ઈંગ્લેેન્ડે બાીજી ઈક્રિનીȏગમેાȏ 420 રનીનીો લેડાયેકે સ્કેોર ખડકેી દીધો હૈતેો. એ પછી ભાારતેનીે બાીજી ઈક્રિનીȏગમેાȏ ક્રિવાજયે મેાટે 231 રની કેરવાાનીા હૈતેા, પણ ટીમે ફક્ત 202 રનીમેાȏ ઓલેઆઉટ થઈ ગયેુȏ હૈતેુȏ. ટીમેનીા ટોપ ઓડડરનીા તેમેામે બાેટર ક્રિનીષ્ફળ ગયેા હૈતેા, કેોઈ 40 રની સુધી પહૈંચી શાક્યેો નીહૈોતેો.

ગરૂુ વાારે મેચે નીા આરભાં ઈંગ્લેન્ે ડનીા સકેુ ાનીી બાનીે સ્ટોક્સે ટોસ જીતેી પહૈલેે ા બાદિે ટગં પસદȏ કેરી હૈતેી, પણ તેનીે ો એ ક્રિનીણયેડ સાથકેડ ક્રિનીવાડ્યોો નીહૈોતેો અનીે પહૈલેે ા જ દિદવાસે ટીમે ફક્ત 64.3 ઓવારમેાȏ 246

ક્રિવાકેટે 436 રની કેયેાડ હૈતેા. ઓપનીર યેશાસ્વાી જયેસ્વાાલેે તેો 74 બાોલેમેાȏ 3 છગ્ગા અનીે 10 ચોગ્ગા સાથે ઝમેકેદાર 80 રની કેયેાડ હૈતેા. કે.ે એલે. રાહુલેે 123 બાોલેમેાȏ 86 અનીે રવાીન્દ્ર જાડજાે એ 180 બાોલેમેાȏ 87 રની કેયેાડ હૈતેા. આ રીતેે પહૈલેે ી ઈક્રિનીગȏ મેાȏ ભાારતેનીે 190 રનીનીી સરસાઈ મેળી હૈતેી.

ઈંગ્લેન્ે ડનીી બાીજી ઈક્રિનીગȏ મેાȏ પણ ભાારતેે ટોપ ઓડરડ નીી પાચȏ ક્રિવાકેટે તેો 163 રનીમેાȏ ખરે વાી નીાખી હૈતેી, પણ એ પછી ઓલેી પોપ અનીે ક્રિવાકેટે કેીપર બાનીે ફોક્સે 112 રનીનીી ભાાગીદારી કેરી ટીમેનીા મેક્કમે વાળતેા પ્રક્રિતેકેારનીા પાયેા નીાખ્યેા હૈતેા. ઓલેી પોપ તેો કેમેનીસીબાે ફક્ત ચાર રની મેાટે ડબાલે સન્ે ચરુ ી ચકેુ ી ગયેો હૈતેો, તેણે 278 બાોલેનીી ઈક્રિનીગȏ મેાȏ 196 રની દ્વાારા ભાારતેીયે બાોલેસનીડ હૈફં ાવ્યેા હૈતેા, તેો બાનીે ફોક્સ અનીે ટોમે હૈાટલેટ ીએ 34-34 તેથા રહૈે ાની એહૈમેદે 53 બાોલેમેાȏ 28 રની કેરી ઓલેી પોપનીે મેહૈત્ત્વાનીો સાથ આપ્યેો હૈતેો. બાીજી ઈક્રિનીગȏ મેાȏ ઈંગ્લેન્ે ડે 102.1 ઓવારમેાȏ 420 રની કેયેાડ હૈતેા. ભાારતે તેરફથી જસપ્રીતે બામેુ રાહૈે 4, અક્રિſનીે 3, જાડજાે એ 2 અનીે અક્ષર પટલેે એકે ક્રિવાકેટે લેીધી હૈતેી.

ભાારતેનીી બાીજી ઈક્રિનીગȏ નીી શારૂઆતે જ નીબાળી રહૈી હૈતેી અનીે 231 રનીનીા ટાગેટ સામેે 107 રનીમેાȏ તેો ટીમેે ઓપનીસડ યેશાસ્વાી જયેસ્વાાલે, સુકેાનીી રોક્રિહૈતે શામેાડ, શાુભામેની ક્રિગલે અનીે શ્રેેયેસ ઐયેર ક્રિવાદાયે થઈ ગયેા હૈતેા. વાધુ 12 રનીનીા ઉમેેરા સાથે ભાારતેે 117 રનીમેાȏ તેો 7 ક્રિવાકેેટ ગુમેાવાી દીધી હૈતેી. ક્રિવાકેેટ કેીપર એસ. ભારતે અનીે રક્રિવાચન્દ્રની અક્રિſનીે થોડો પ્રક્રિતેકેાર કેયેો હૈતેો, પણ આખરે ઈંગ્લેેન્ડનીો અણધાયેો ક્રિવાજયે થયેો હૈતેો. નીવાોદિદતે સ્પિસ્પનીર ટોમે હૈાટટલેીએ 62 રનીમેાȏ સાતે ક્રિવાકેેટ ઝડપી હૈતેી અનીે ટીમેનીા ક્રિવાજયેનીો તેે ઓલેી પોપ સાથે મેુખ્યે ક્રિશાલ્પી બાન્યેો હૈતેો. ઓલેી પોપનીે પ્લેેયેર ઓફ ધી મેેચ જાહૈેર કેરાયેો હૈતેો.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom