Garavi Gujarat

જાપાાનમાંાȏ કુંંȑવાારાાઓ માંાટેે બાાળઉછેેરાનો કુંોર્સસ

-

જાપાાનમેાȏ કંȑવારા યુુવાનો મેાટેે નાનાȏ બાળકોની સાારસાȏભાળ રાખૂતાȏ શીીખૂવતો એક કોસાસ તૈયુાર કરવામેાȏ આવ્યુો છેે. આ એવો કોર્ષસ જેમેાȏ નાના બાળકને કેવી રીતે રમેાડવȏુ, નવડાવવુȏ અને પાહેેરવાનુȏ વગાેરે શીીખૂવામેાȏ આવે છેે.આ પ્રાકારના કોર્ષસ બાળકોના ઉછેેરને મેતિહેલાાઓના પાડિરપાેક્ષ્યુમેાȏ સામેજવામેાȏ મે”” મેળે છેે. આ અનોખૂી પારંપારાને ઇકંમેેન કહેેવામેાȏ આવે છેે. બાળકની મેનોસ્થિસ્થેતિત, તે રળતુȏ હેોયુ ત્યુારે શીȏુ કરવાનુȏ, ડાઇપાર કેવી રીતે બ”લાવા વગાેરે બાબતોનો સામેાવેશી થેાયુ છેે. ૨૦૧૭મેાȏ ઓસાાકા યુુતિનવતિસાસટેીએ પ્રાથેમેવાર પાુરુર્ષના શીરીર પાર ૭ ડિકલાો વજન ધૂરાવતુȏ પ્રાેગાનન્સાી જેકેટે પાહેેરાવીને મેતિહેલાા પ્રાેગાનન્ટે હેોયુ ત્યુારે કેવી સ્થિસ્થેતિતમેાȏ હેોયુ છેે તેનો કોર્ષસના ભાગારુપાે સામેજાવવામેાȏ આવે છેે.

સાȏભતિવત જીવનસાાથેી સાાથેે બાળકના ઉછેેર બાબતે કેવી રીતે વાતચીીત કરવી અને જીવનને બહેેતર બનાવવુȏ વગાેરે બાબતોનો સામેાવેશી થેાયુ છેે. નવજાત બાળકોના પાુતળા

તૈયુાર કરીને પ્રાેડિકટેકલા સામેજ પાણ આપાવામેાȏ આવે છેે. આમે તો પાોતાના સાȏતાનની કાળજી રાખૂવાની જવાબ”ારી પાતિત પાત્નીી બȏનેની છેે. એમેાȏ ભાગાે પાડતી જવાબ”ારી ઉઠાાવવાની હેોયુ છેે. મેતિહેલાાઓના કામેકાજમેાȏ પાુરુર્ષો મે”” કરે તે આવકાર”ાયુક બાબત છેે પારંતુ બાળ ઉછેેરની કંશીળતા મેાટેેના સાડિટેિડિ˜કેટે કોર્ષસ નવાઇ પામેાડે છેે.

સાામેાન્યુ રીતે ઘરકામે અને બાળકોનો ઉછેેર જેવા કામેો મેતિહેલાાઓ જ કરે છેે પારંતુ બ”લાાતા સામેયુમેાȏ લાગ્નના મેાકેટેમેાȏ સાડિટેિ˜ાઇડ મેુરતિતયુાની મેાȏગા વધૂી જાયુ છેે. આવા યુુવકોને લાગ્ન મેાટેે વધૂુ લાાયુક સામેજવામેાȏ આવે છેે. લાગ્ન મેાટેેની તિવજ્ઞાાાાપાનોમેાȏ ખૂાસા કરીને અખૂબાર અને પાતિĉકાઓમેાȏ પાણ લાગ્ન ઇચ્છેૂક પાુરુર્ષો પારંપારાગાત ઇકંમેન કોર્ષસનો ખૂાસા ઉલ્લેેખૂ કરે છેે. લાગ્ન પાછેી મેાĉ પાડિરવાર જ નહેી મેૂરતીયુો બાળકો સાȏભાળમેાȏ પાણ ચીેમ્પાીયુન છેે તે લાગ્ન મેાટેેની તિવશીેર્ષ લાાયુકાત બની જાયુ છેે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom