Garavi Gujarat

ક્વાાડ જૂથમાં ભારત ડ્રાાઇવિવંગ ્સીટ પર છેઃેȕ એમ્બેે્સેડર ગા્સેટી

-

ભાર્ત ખા્તેના અમેદરકાના એમ્બેસેડર એદરક ગાસષેટીએ ગ્ત સપ્તાાહે જણાવ્યું હ્તું કે અમેદરકા, ઓસ્ટ્રેવલયા, જાપાન અને ભાર્તના બનેલા જૂથ ક્વેાડમાં ભાર્ત ડ્ાઇવવંગ સીટ પર છે અને અમેદરકા ્તેની બાજુની સીટ પર કરેન્ક્ટવ વ્હીલ સાથે બેઠું છે. જયપુર વલટરેચર ફેન્સ્ટવલની 17મી આવૃવŧમાં ‘હાટટ ઓફ ધ મેટર: ક્વેાડ એન્દડ ધ ન્દયૂ ઈન્દડો પેવસદફક વવઝન’ અંગેની ચચાયાબેઠકમાં બોલ્તા ગાસષેટીએ કહ્યુંં હ્તું કે ‘ભાર્ત ક્વેાડમાં ડ્ાઇવવંગ સીટ પર છે અને અમેદરકા ્તેની બરાબરવાળી સીટ પર છે. મને લાગે છે કે જાપાન શરૂઆ્તથી જ રસ્્તો બ્તાવી રહ્યુંં હ્તું અને ઓસ્ટ્રેવલયા ક્વેાડમાં એવું છે જે કારમાં સૌથી વધુ ઉત્સાવહ્ત છે અને દરેકને ખાણી-પીણી વવશે પૂછે છે અને એ પણ પૂછે છે કે આપણે ક્યાં જઈ રહ્યાા છીએ.’ ક્વેાડનો ઉદ્દાેશ્ય સભ્ય દેશો વચ્ે આવથયાક, રાજદ્ારી અને લશ્કરી સહયોગ વધારવાનો છે. ક્વેાડનો ઉદ્દાેશ્ય વહંદ પ્રશાં્ત મહાસાગર વવસ્્તારને મુક્ રાખવાનો છે. આ વવચાર જાપાનના ્તત્કાલીન પીએમ વશંઝો આબેએ વષયા 2007માં આપ્યો હ્તો. ્તેની રચના વષયા 2017માં કરવામાં આવી હ્તી.

એવું માનવામાં આવે છે કે ચીનના વધ્તા પ્રભાવને પહોંચી વળવા માટે ક્વેાડની રચના કરવામાં આવી છે. ગાસષેટીએ જણાવ્યું હ્તું કે ક્વેાડ વવશ્વ માટે એક મોડેલ બની શકે છે. ્તે અત્યં્ત મજબૂ્ત અને કાયમી છે. ્તે સંયુક્ રાષ્ટ્ર વગેરે જેવી ઘણી આં્તરરાષ્ટ્રીય સંસ્થાઓ કર્તાં વધુ અસરકારક છે કારણ કે આ સંસ્થાઓ પાસે ક્વેાડ જેટલી ક્ષમ્તા નથી. ભાર્ત-અમેદરકાના દદ્પક્ષીય સંબંધો પર અમેદરકી રાજદૂ્તે કહ્યુંં હ્તું કે ‘દદ્પક્ષીય સંબંધો હંમેશા આકષયાક હોય છે, પરં્તુ જ્યારે સીધી બાબ્તોની વા્ત આવે છે ત્યારે ્તે ક્યારેક વનરસ બની જાય છે.’ એક ઉદાહરણ આપ્તા ગાસષેટીએ કહ્યુંં, ‘જો આપણે ત્ણ લોકોને આમંવત્્ત કરીએ ્તો મજા આવશે અને જો વધુ લોકો જોડાશે ્તો ્તે પાટી બની જશે અને પછી ્તમને ખબર પડશે કે ્તમારી પાસે કંઈક ખાસ છે.’

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom