Garavi Gujarat

વચગાળાાના બજેેટની મુખ્યા જાહીંેરાાતાો

-

નાણાપ્રધાાન નિનમમલેા સીીતાારાામને ગુરુવારાે સીળાંગ છઠ્ઠુંȏ બજેેટ રાજેૂ કેયાુɖ હીંતાુȏ અને ભૂૂતાપૂવમ વડાાપ્રધાાન મોરાારાજી દેેસીાઈના રાેકેોડામની બરાાબરાી કેરાી હીંતાી. આ વચગાળાાના બજેેટની મુખ્યા જાહીંેરાાતાો નીચે મુજેબ છે.

• વચગાળાાના બજેેટમાȏ સીીધાા કેે પરાોક્ષ ટેક્સીમાȏ કેોઈ ફેરાફારા કેરાાયાા નથીી.

• સીરાકેારા આગામી પાȏચ વર્ષમમાȏ 20 નિમનિલેયાન એફોડાેબલે ઘરાો બાȏધાશેે

• સ્વ-સીહીંાયા જેથીૂ ોની સીફળાતાાથીી 1 કેરાોડા મનિહીંલેાઓ "લેખપનિતા દેીદેીઓ" બની છ.ે

• સીરાકેારાે 10 વર્ષમમાȏ 250 નિમનિલેયાન લેોકેોને ગરાીબીમાȏથીી બહીંારા કેાઢ્યાા છે

• પાકે વીમા યાોજેનાનો લેાભૂ 40 નિમનિલેયાન ખેડાૂતાો સીુધાી પહીંંચશેે.

• સીરાકેારાનુȏ લેક્ષ્યા 2047 સીુધાીમાȏ દેેશેને 'નિવકેનિસીતા' (નિવકેનિસીતા) બનાવવાનુȏ છે

• ત્રણ નવા રાેલેવે કેોરિરાડાોરા બનાવાશેે. 40 હીંજારા સીામાન્યા કેોચને વȏદેે ભૂારાતામાȏ

રૂપાȏતારિરાતા કેરાાશેે.

• સીȏરાક્ષણ ક્ષેત્ર 11.1% ખચમ વધાારાવામાȏ આવશેે જેે જીડાીપીનો 3.4% હીંશેે.

• આȏગણવાડાી વકેકરાોને હીંવે આયાુષ્યામાન યાોજેનાનો લેાભૂ અપાશેે.

• રૂફટૉપ સીોલેરા પ્લેાન હીંેઠળા 1 કેરાોડા ઘરાોને 300 યાૂનિનટ/મનિહીંનો ફ્રીી વીજેળાી

• રિડાફેન્સી માટે 6.2 લેાખ કેરાોડા રૂનિપયાાનુȏ બજેેટ રાખાયાુȏ.

• પ્રત્યાક્ષ, પરાોક્ષ કેરામાળાખામાȏ કેોઈ ફેરાફારા નહીંં

• 2009-10 સીુધાી રૂ. 25,000 સીુધાીની ઇનકેમ ટેક્સી રિડામાન્ડા પાછી ખંચી

• 2010-11થીી 2014-15 સીુધાીની રૂ.10,000 સીુધાીની ટેક્સી રિડામાન્ટ પાછી ખંચી

• આ બȏને પગલેાȏથીી એકે કેરાોડા કેરાદેાતાાઓને લેાભૂ થીવાની ધાારાણા

• ભૂાડાાના મકેાનોમાȏ રાહીંેતાા મધ્યામ વગમને તાેમના પોતાાના મકેાનો ખરાીદેવા અથીવા

બાȏધાવામાȏ મદેદે કેરાવાની યાોજેના

• સ્ટાટટઅપ તાથીા સીોવરિરાન વેલ્થી અથીવા પેન્શેન ફંડ્સી રાોકેાણો માટે કેરાલેાભૂો એકે વર્ષમ વધાારાી 31 માચમ, 2025 લેȏબાવાયાા

• મૂડાીખચમ 11 ટકેા વધાારાીને રૂ.11.11 લેાખ કેરાોડા કેરાાયાો

• 2024-25 માટે રાાજેકેોર્ષીયા ખાધા 5.1 ટકેા રાહીંેવાનો અȏદેાજે છે, જેે ચાલેુ નાણાકેીયા

વર્ષમની 5.8 ટકેાથીી નીચી છે.

• સીરાકેારા આગામી નાણાકેીયા વર્ષમમાȏ રૂ.14.13 લેાખ કેરાોડાનુȏ ઋણ લેેશેે, જેે 202324ના

રૂ.15.43 લેાખ કેરાોડા કેરાતાાȏ ઓછુȏ છે

• આગામી નાણાકેીયા વર્ષમ (2024-25) માટે નોનિમનલે જીડાીપી 10.5 ટકેા રાહીંવે ાનો અદેȏ ાજે

• કેન્ે દ્રીીયા જાહીંરાે સીાહીંસીોના રિડાસીઇન્વસ્ે ટમન્ે ટથીી આગામી નાણાકેીયા વર્ષમમ ાȏ રૂ.50,000

કેરાોડા એકેઠા કેરાવાનો અદેȏ ાજે, જેે 2023-24માȏ રૂ.30,000 કેરાોડા હીંતાો.

• 2024-25 માટે ટેક્સીની કેુલે આવકેનો ટાગેટ 11.46 ટકેા વધાારાી રૂ.38.31 લેાખ

કેરાોડા કેરાાયાો, જેે આ નાણાકેીયા વર્ષમમાȏ રૂ.34.37 લેાખ કેરાોડા હીંતાો

• પ્રત્યાક્ષ કેરા વસીૂલેાતાનો લેક્ષ્યાાȏકે રૂ.21.99 લેાખ કેરાોડા; પરાોક્ષ કેરાનો લેક્ષ્યાાȏકે

રૂ.16.22 લેાખ કેરાોડા

• 2047 સીુધાીમાȏ નિવકેનિસીતા ભૂારાતાના લેક્ષ્યાને સીાકેારા કેરાવામાȏ મદેદે કેરાવા માટે

અભૂૂતાપૂવમ નિવકેાસીના આગામી પાȏચ વર્ષમ

• સીરાકેારા 2014 પહીંેલેા અથીમતાȏત્રના ગેરાવહીંીવટ અȏગે શ્વેેતાપત્ર બહીંારા પાડાશેે

• સીરાકેારા રાાજ્યાો, નિહીંતાધાારાકેો સીાથીે પરાામશેમ કેરાીને નક્ે સ્ટ જેનરાશેે નના સીધાુ ારાા હીંાથી ધારાશેે

• વસ્તાી વૃનિŬના પડાકેારાો અને વસ્તાી નિવર્ષયાકે ફેરાફારાોની સીમસ્યાાના ઉકેેલે માટે ઉચ્ચસ્તારાીયા

સીનિમનિતાની રાચના

• યાુવાનો માટે 50 વર્ષમની વ્યાાજેમુક્ત લેોન માટે રૂ.1 લેાખ કેરાોડાનુȏ ફંડા બનાવશેે

• મૂડાી ખચમ માટે રાાજ્યાોને 50 વર્ષમની વ્યાાજેમુક્ત લેોનની યાોજેના આગામી વર્ષે ચાલેુ

રાાખવામાȏ આવશેે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom