Garavi Gujarat

બીીજી ટેેસ્ટેમાંંȏ ભાંરતનોો 106 રનોે જંȏગીી વિ¡જંય

-

ઈંગ્લેેન્ડ સાામેેનીી પાંાȏચ ટેેસ્ટે મેેચનીી સાીરીીઝનીી બીીજી ટેેસ્ટે મેેચમેાȏ સાોમેવાારીે (5 ફેેબ્રુુઆરીી) ભાારીતેે બીે સાેશની કરીતેાȏ ઓછાા સામેયમેાȏ ઈંગ્લેેન્ડનીી નીવા વિવાકેટે ખેેરીવાી પ્રવાાસાીઓનીે 106 રીની હરીાવ્યા હતેા. આમે બીે ટેેસ્ટેનીી આ સાીરીીઝમેાȏ હવાે બીન્નેે ટેીમે 1-1નીી બીરીાબીરીીમેાȏ આવાી ગઈ છાે. પ્લેેયરી ઓફે ધીી મેેચ જસાપ્રીતે બીુમેરીાહે પાંહેલેી ઈવિનીȏગમેાȏ 6 અનીે બીીજી ઈવિનીȏગમેાȏ 3, એમે કુલે 9 વિવાકેટે લેઈ ઈંગ્લેેન્ડનીા પાંરીાજયમેાȏ મેહત્ત્વાનીુȏ પ્રદાાની કયુɖ હતેુȏ, તેો બીેટિંટેંગમેાȏ ભાારીતેનીા યશસ્વાી જયસ્વાાલેે પાંહેલેી ઈવિનીȏગમેાȏ ડબીલે સાેન્ચુરીી તેથાા શુભામેની વિગલેે બીીજી ઈવિનીȏગમેાȏ સાેન્ચુરીી કરીી ભાારીતેનીા જȏગી સ્કોરીમેાȏ મેુખ્ય ફેાળોો આપ્યો હતેો.

ભાારીતેીય 396 રીની કરીી શકી હતેી. જો કે, જયસ્વાાલે વિસાવાાય કોઈ બીેટેરી 40 સાુધીી પાંહંચી શક્યો નીહોતેો. જવાાબીમેાȏ ઈંગ્લેેન્ડનીી પાંહેલેી ઈવિનીȏગ 253 રીનીમેાȏ જ સામેેટેાઈ ગઈ હતેી. ઓપાંનીરી ઝેક ક્રોોલેીએ 76 અનીે સાુકાનીી બીેની સ્ટેોક્સાે 47નીો મેુખ્ય ફેાળોો આપ્યો હતેો. તેે વિસાવાાય કોઈ બીેટેરી 30 સાુધીી પાંહંચી શક્યો નીહોતેો. જસાપ્રીતે બીુમેરીાહે 15.5 ઓવારીમેાȏ 45 રીની આપાંી છા વિવાકેટે ખેેરીવાી હતેી. આ રીીતેે ભાારીતેનીે પાંહેલેી ઈવિનીȏગમેાȏ 143 રીનીનીી લેીડ મેળોી હતેી.

ભાારીતેનીો બીીજી ઈવિનીȏગનીો દાેખેાવા પાંહેલેા કરીતેાȏ નીબીળોો રીહ્યોો હતેો. 78.3 ઓવારીમેાȏ ટેીમે ફેક્ત 255 રીની સાુધીી જ પાંહંચી શકી હતેી. શુભામેની વિગલેનીા 147 બીોલેમેાȏ 104 રીની અનીે અક્ષરી પાંટેેલેનીા 45 વિસાવાાય બીાકીનીાનીો દાેખેાવા વિનીરીાશાજનીક રીહ્યોો હતેો. ઈંગ્લેેન્ડ તેરીફેથાી ટેોમે હાટેટલેીએ 4, રીેહાની એહમેદાે 3, જેમ્સા એન્ડરીસાનીે 2 તેથાા શોએબી બીસાીરીે એક વિવાકેટે લેીધીી હતેી.

આ રીીતેે, ઈંગ્લેેન્ડનીે છાેલ્લીી ઈવિનીȏગમેાȏ 399 રીનીનીો ટેાગેટે આવ્યો હતેો, પાંર્ણ ટેીમે 69.2 ઓવારીમેાȏ 292 રીનીમેાȏ ઓલેઆઉટે થાઈ ગઈ હતેી. ઓપાંનીરી ઝેક ક્રોોલેીનીા 73 રીની તેથાા વિવાકેટેકીપાંરી બીેની ફેોક્સા અનીે સ્પિસ્પાંનીરી ટેોમે હાટેટલેીનીા 36-26 મેુખ્ય હતેા, તેો ભાારીતે તેરીફેથાી બીુમેરીાહ અનીે અવિſનીે 3-3 તેથાા મેકુ ેશ કુમેારી, કુલેદાીપાં યાદાવા અનીે અક્ષરી પાંટેેલેે એક-એક વિવાકેટે લેીધીી હતેી.

હવાે ત્રીીજી ટેેસ્ટે મેેચ 15 ફેેબ્રુુઆરીીથાી રીાજકોટેમેાȏ રીમેાશે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom