Garavi Gujarat

સાȏતા સામાગંમથેી આપર્ણઃામાȏ જુંે કઃચોાશા હોય તાે ટાળવીી

-પૂ. ધ્યાનોીસ્વીામીનોો સાત્સાȏગં

-

માંો

ટાȏ ¥ȏતોએ શાુȏ લાખ્યુȏ? જેગતનોી ¡ાતો કારીએ તો શાુȏ કાહે¡ાય? જેગતનોી ¡ાતો કારીએ તો એનોે જ્ઞાાનો ગોષ્ઠીી નો કાહે¡ાય. ¡ચાનોામૃતમાંાȏ પાણ એ જે ¡ાત આ¡ી. આમાંાȏ પાતȏગનોી ¡ાત આ¡ી. બાે કિંદ¡¥ પાછેી ¥ȏક્રાાન્તિન્ત આ¡ે છેે એટલાે આમાંાȏ પાણ પાતȏગનોી ¡ાત આ¡ી, ત્યારે માંૂવિતસરૂપાી પાતȏગ ઊȏચાે ચાઢા¡ે છેે અનોે ¡ળી અડખોો-પાડખોે. વૃવિŧરૂપાી દોરી અનોે માંૂવિતસરૂપાી પાતȏગ એનોે અડખોે-પાડખોે ડોલાા¡ે, એમાં માંહારાજેે લાખ્યુȏ. પાણ એ કાેમાં કારતા હશાે એ તો ખોબાર નોથી. માંોટા ¥ȏતો એ એ¡ુȏ કારતા, એટલાે એમાંનોે ખોબાર પાડે. આટલાામાંાȏ કાોઇ એ¡ા હકિંરભōો એ¡ુȏ કારતા હોય તો એમાંનોે ખોબારપાડે. એટલાે એ¡ુȏ તમાંારે જેણાય તો બાહાર માંૂવિતસ ધાાર¡ી અનોે અȏતરમાંાȏ શાાȏવિત હોય તો અȏતરમાંાȏ ધ્યાનો કાર¡ુȏ.

માંહારાજેે ¡ચાનોામૃતમાંાȏ લાખ્યુȏ નોે કાે રજોગુણ નોે તમાંોગુણ પ્ર¡તસતા હોય, ત્યારે ધ્યાનો નો કાર¡ુȏ પાણ બાહાર કાીતસનો કાર¡ા, પ્રદવિક્ષેણા કાર¡ી કાેમાં કાે આ જી¡નોો અનોાકિંદકાાળનોો સ્¡ભા¡ છેે અનોે કાંઇકા જેન્માંોનોા કામાંસનોા થર ખોડક્યા છેે. એમાંાȏ કાોઇકા થર ¡ળી એ¡ો આ¡ી જાય. ભગ¡ાનોનોા ભōનોે એ¡ા થર નોડતા નોથી. પાણઆ જેગતનોા જેે જી¡ હોય, જેેણે જેે¡ા જેે¡ા કામાંો કાયાસ હોય, તેનોે તે¡ા ફળ ભોગ¡¡ા પાડે છેે. માંહારાજેે ¡ચાનોામૃતમાંાȏ લાખ્યુȏ છેે કાે, ભગ¡ાનોનોા જેે ભō હોય એનોે કાાળ, કામાંસ કાે માંાયા એ કાોઇ દુȕખો દે¡ા ¥માંથસ થતા નોથી. પાણ આપાણે ભગ¡ાનોનોા ભō થયા છેીએ કાે અમાંે ¥ાધાુ થયા છેીએ, તો પાણ

આ લાોકાનોા ¥ુખો-દુȕખો તો આવ્યા જે કારે છેે. કાોઇનોે તા¡ આ¡ે, કાોઇનોે માંાથુȏ દુȕખોે, કાોઇ કાહેશાે આ બાૈરાȏ છેોકારાȏ કાહ્યુંȏ માંાનોતા નોથી અનોે માંહારાજેે તો આમાંાȏ નોા પાાડી કાે ભગ¡ાનોનોા ભōનોે કાોઇ કાાળ, કામાંસ કાે માંાયા દુȕખો દે¡ા ¥માંથસ થતા નોથી, તો આ દુȕખો આવ્યાનોુȏ શાુȏ કાારણ છેે? માંહારાજેે ગ. પ્ર.નોા ચાૈત્રી¥માંા ¡ચાનોામૃતમાંાȏ લાખ્યુȏ છેે કાે, આપાણાથી જાણે અજાણે નોાનોી માંોટી આજ્ઞાામાંાȏ કાોઇ ફેર પાડી જાય, તેણે કારીનોે આ દુવિનોયામાંાȏ ¥ુખો-દુȕખો આવ્યા કારે છેે, પાણ જ્ઞાાનોે કારીનોે એનોે ટાળ્યા કાર¡ુȏ. ¥ȏ¥ાર છેે ¥ખોુ - દુȕખોનોો દકિંરયો, એનોે તારી શાકાે કાોઇકા જે તરીયો, ¥ȏત ¥માંાગમાંથી માંનોનોે માંાર¡ુȏ. આ ¥ȏ¥ાર છેે એ ¥ુખોદુȕખોનોો દકિંરયો છેે. દકિંરયો હોય એમાંાȏ ઘણાય માંોજાȏ આ¡ે. એમાં આ ¥ȏ¥ારમાંાȏ પાણ કાોઇ ¥ારા માંોજાȏ, કાોઇ ખોરાબા માંોજાȏ આ¡ે, એનોે જ્ઞાાનોે કારીનોે ટાળી દે¡ા અનોે ¥ȏત ¥માંાગમાં કારી માંનોનોે માંાર¡ુȏ.

કાચ્છેમાંાȏ રામાંપાર નોામાંનોુȏ ગામાં છેે, ત્યાȏ ¡શારામાંભાઇ કારીનોે ભō હતા. તેઓ ભગ¡ાનોનોા એકાાȏવિતકા ભō હતા અનોે ¥ȏત ¥માંાગમાં કારીનોે એ¡ી ન્તિસ્થવિતનોે પાામાંેલાા. ત્યારે દુષ્કાાળનોુȏ ¡ષસ હતુȏ અનોે જેે¡ુȏ તે¡ુȏ ઘા¥ ખો¡ડા¡ીનોે વિનોભા¡ કારતા હતા. અચાાનોકા એમાંાȏ લાાય લાાગી અનોે ઘા¥ બાધાુȏ બાળી ગયુȏ. ¥ȏતોનોે બાધાાનોે ખોબાર પાડી કાે ¡શારામાંભાઇ આ¡ા ¥ારા ભō છેે અનોે એમાંનોે આ¡ી તકાલાીફ આ¡ી પાડી છેે તો આપાણે બાધાા માંળી આ¡ીએ. માંહારાજેે પાણ લાખ્યુȏનોે કાે, “કાોઇનોે દુȕવિખોયો દેખોી અતી આકાળા થાય” એમાં આ¡ા ભō હોય એમાંનોે આ¡ા ¥ુખો-દુȕખો થાય, તો એમાંનોા ¥ુખો-દુȕખોમાંાȏ ભાગ લાે¡ો એ ¥ȏતોનોી અનોે હકિંરભōોનોી ફરજે છેે. એટલાે આ ¥ȏતોનોે એ ¡ાતનોી ખોબાર પાડી, એટલાે ત્યાȏ ગયા. પાછેી માંȏકિંદરમાંાȏ સ્¡ામાંી પાા¥ે બાોલાાવ્યા. અરે ¡શારામાંભાઇ, આ દુષ્કાાળ ¡ષસમાંાȏ તમાંનોે આ¡ી તકાલાીફ પાડી, આ¡ી લાાય લાાગી, અનોે ઘા¥ બાધાુȏ બાળી ગયુȏ એ ¥ારુȏ નો થયુȏ. તમાંનોે બાહું તકાલાીફ પાડી, પાણ કાંઇ જેરૂર પાડે, તો તમાંે અમાંનોે કાહેજો. તો હકિંરભōોનોે કાહીનોે અમાંે તમાંારી માંદદ કારા¡શાુȏ, એમાં સ્¡ામાંીએ ¡ાત કારી. ત્યારે ¡શારામાંભાઇ શાુȏ બાોલ્યા? સ્¡ામાંી, એ તો તમાંે જે કાહો છેો કાે, “¥¡ે જેૂઠુંુȏ રે ¥¡ે જેૂઠુંુȏ રે, માંં માંારી નોજેમાંાȏ દીઠુંુȏ” તે જો ¥ાચાુȏ હોય તો શાુȏ કાામાં બાળે? ખોોટુȏ હોય તો જે બાળે નોે? તમાંે કાહો છેો કાે, આ બાધાુȏ ખોોટુȏ છેે, તો સ્¡ામાંી એ બાધાી વિચાȏતા તમાંે નો કારો. ભગ¡ાનોનોા ધ્યાનોનોી, ભજેનો, જ્ઞાાનોનોી ¡ાતો કારો. આ તો બાધાુȏ જેૂઠુંુȏ જે છેે. એ કાે¡ી ન્તિસ્થવિત કાહે¡ાય. આપાણનોે દુવિનોયામાંાȏ કાાȏઇકા ¥ુખો-દુȕખો આ¡ી પાડે, તો દુવિખોયા થઇ જે¡ાય છેે.

ગુણાતીતાનોȏદ સ્¡ામાંીએ લાખ્યુȏ નોે? આ દુવિનોયામાંાȏ વિ¡¡ાહ થાય અનોે છેૂટાછેેડા પાણ થાય. ¥ȏ¥ાર કાોનોે કાહે¡ાય? તો દુવિનોયામાંાȏ હોય એનોે ¥ુખો-દુȕખો તો આ¡ે. આપાણે ભગ¡ાનોનોા ભō થયા છેીએ, તો ભગ¡ાનોનોુȏ ભજેનો કારી અનોે જી¡ાત્માંાનોુȏ કાલ્યાણ થઇ જાય¥, એ જે આ માંનોુષ્ય જેન્માંનોુો માંોટો લાાભ છેે. ભગ¡ાનોનોુȏ ધ્યાનો કારતા કારતા આળ¥પ્રમાંાદ જેે¡ુȏ થાય, એટલાે ભગ¡ાનોનોી માંૂવિતસનોે ઉંચાે ચાઢા¡ે - નોીચાે ઉતારે, ¡ળી બાહાર જેુ¡ે - અȏદર જેુ¡ે એ¡ી રીતે અભ્યા¥ કારે, તો એ¡ી રીતે એનોે ભગ¡ાનોનોી માંૂવિતસ વિ¥Ŭ થઇ જાય છેે. માંાટે આપાણે પાણ ¥ાચાે ભા¡ે ¥ત્¥ȏગ કારી, ¥ȏત ¥માંાગમાં કારી અનોે ભગ¡ાનોનોા આ¡ા નોાનોા-માંોટા ¡ચાનોો, ધાારી, માંનોમાંાȏ ઉતારી અનોે જેે કાંઇ આપાણી ભગ¡ાનો ભજે¡ામાંાȏ થોડી ઘણી કાચાાશા હોય, તો ¥ȏત ¥માંાગમાં કારી, જ્ઞાાનોે કારીનોે ટાળી નોાȏખો¡ી. તો આઠુંે પ્રહર અȏતરમાંાȏ આનોȏદ ¡ત્યાસ કારે અનોે ભગ¡ાનોનોી માંૂવિતસનોુȏ ¥ુખો આ¡ે, એ જે માંનોુષ્ય જેન્માંનોુȏ અનોે ¥ત્¥ȏગ કાયાસનોુȏ ¥ાથસકાપાણુȏ છેે. માંાટે આુપાણે બાધાાએ કાાળજી રાખો¡ી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom