Garavi Gujarat

ટોોમ હેેન્ક્સનીો બહુચસિચિત શોો ધા મૂનીવાોકંસિ... લાાઇટોરૂમ ખાાતે 9 જુુની સુધાી સિનીહેાળીી શોકંાશોે

-

મેૂબ્રિતેિ છેે. અક્ષેતેા ઇન્ફોોબ્રિસુસુ ૦.૯૧ ટકા બ્રિહસ્સુો ધારાાવે છેે. તેેની ટિકંમેતે લોગભાગ ૫.૨૧ હજારા કરાોડા રૂબ્રિપયા છેે.

જોન્સુને મેીટંગમેાં આગળ કહ્યુંં હતેું કે ઇન્ફોોબ્રિસુસુ સુાથાેના સુંબંધાો અમેારાા મેાટે ખૂૂબ જે મેહત્વપૂણિ છેે.જેયારાે પણ

લોંડાનમેાં બ્રિવશ્વાના અગ્રણી સુંશોધાનાત્મેક સુજેિકોમેાં લોોકબ્રિપ્રય બનેલોા લોાઇટરૂમે ખૂાતેે ટોમે હેન્ક્સુનો અદભાુતે અનુભાવ કરાાવતેો નવો શો “ધા મેૂનવોકસુિ: એ જેની બ્રિવથા ટોમે હેન્ક્સુ” 09 જેૂન 2024 સુુધાી બ્રિનહાળી શકાશે. આ શો શરૂ થાયો ત્યારાથાી તેેની એક લોાખૂથાી વધાુ ટિટટિકટોનું વેચોાણ થાઈ ચોૂક્યું છેે. ખૂૂબ જે વખૂણાયેલોા આ શોમેાં ચોંદ્ર પરા મેાનવીની ઐબ્રિતેહાબ્રિસુક અને ભાબ્રિવષ્યની સુફોરા અનોખૂા દૃષ્ટિƂકોણથાી રાજેૂ કરાવામેાં આવી હતેી.

આ મેૂનવોકસુિ શો દ્વાારાા જાણીતેા અબ્રિભાનેતેા અને લોેખૂક ટોમે હેન્ક્સુે એપોલોો બ્રિમેશન્સુની આક¤િક બાબતેોનું વણિન કયુɖ હોવાથાી તેે પ્રેક્ષેકોને એક રાોમેાંચોક સુફોરાની અનુભાૂબ્રિતે કરાાવે છેે. હેન્ક્સુ અને બ્રિĀસ્ટોફોરા રાીલો દ્વાારાા બ્રિલોબ્રિખૂતે, આ શોમેાં ઐબ્રિતેહાબ્રિસુક પ્રવાસુોની અસુામેાન્ય ગાથાાઓ ઉચ્ચે સ્તેરાે રાજેૂ થાઇ છેે. તેેમેાં નાસુાના અસુલોી વીટિડાયો ફોૂટેજે અને એન્ડાી સુોન્ડાસુિની એપોલોો રાીમેાસ્ટડાિની આક¤િક તેસુવીરાોનો ઉપયોગ કરાાયો છેે.

59 પ્રોડાક્શન્સુના બ્રિનક કોરાીગન અને બ્રિલોસુેન્ડારા એશ્ટન દ્વાારાા સુહટિદગ્દબ્રિશિતે, ધા મેૂનવોકસુે લોાઇટરૂમેને "એક અદભાુતે બ્રિવશાળ અવકાશી બ્રિવસ્તેારા"મેાં પટિરાવબ્રિતેિતે કરાી દીધાો છેે અને તેે દશિકોને ચોંદ્રની સુપાટીની આહલોાદક જેરૂરા પડાશે, અમેે મેંત્રીી સ્તેરાે કંપની સુાથાે વાતેચોીતે ચોાલોુ રાાખૂીશું. લોોડાિ જોન્સુન અને ઇન્ફોોબ્રિસુસુ વચ્ચેેની આ બેઠક ગયા વ¤િ એબ્રિપ્રલોમેાં થાઇ હતેી. આ સુમેય દરાબ્રિમેયાન, જોન્સુને એ પણ જેણાવ્યું હતેું કે કંપની તેેના કમેિચોારાીઓ મેાટે એબી રાોડા સ્ટુટિડાયોઝ ખૂાતેે રાોયલો ટિફોલોહામેોબ્રિનક ઓકેસ્ટ્રેા દ્વાારાા રાેકોડાિ કરાાયું છેે.

ટોમે હેન્ક્સુ અવકાશી બાબતેોમેાં પહેલોેથાી રૂબ્રિચો ધારાાવે છેે. તેેઓ નેશનલો સ્પેસુ સુોસુાયટીના બોડાિ ઓફો ગવનસુિ સુાથાે જોડાાયલોે ા હતેા અને સ્પેસુ ફોાઉન્ડાેશન દ્વાારાા તેેમેનું સુન્મેાન કરાાયું હતેું. તેેમેણે એચોબીઓની ટૂંકી શ્રેેણી ફ્રોોમે ધા અથાિ ટુ ધા મેૂનનું બ્રિનમેાણિ કયɖુ હતેંુ. આ ઉપરાાતેં તેેઓ આઇમેેક્સુ ટિફોલ્મે મેેષ્ટિ˳ટિફોસુન્ટ ડાેસુોલોેશનઃ વોટિકંગ ઓન ધા મેૂન થ્રીીડાીના સુહ-લોેખૂક હતેા. એપોલોો 13મેાં તેેમેણે ભાજેવેલોી અવકાશયાત્રીી કેપ્ટન બ્રિજેમે લોોવેલ્લાની ભાૂબ્રિમેકા પણ બ્રિબરાદાવવામેાં આવી હતેી.

હેન્ક્સુે જેણાવ્યું હતેું કે, “એક યુવાન તેરાીકે, હુંં મેાનવીય ઇબ્રિતેહાસુમેાં પ્રથામેવારા ચોંદ્ર પરા લોઈ જેનારાા એપોલોો બ્રિમેશનથાી પ્રભાાબ્રિવતે થાયો હતેો. જો મેને તેક મેળી હોતે તેો હુંં પોતેે જે ત્યાં ગયો હોતે. મેં તેે સુમેયનું ફોરાીથાી સુજેિન કરાવા, જોખૂમેો અને સુફોરાની બ્રિસુબ્રિદ્ધ જીવંતે બનાવવા ઘણા પ્રોજેેક્ટ્સુ પરા કામે કયુɖ હતેું.”

આ શો બ્રિનહાળવાની ટિટટિકટ વયસ્ક લોોકો મેાટે 25 પાઉન્ડાથાી અને બાળકો તેેમે જે બ્રિવદ્યાાથાીઓ મેાટેની ટિટટિકટ 15 પાઉન્ડાથાી ઉપલોબ્ધા છેે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom