Garavi Gujarat

વોનિશȏગ્ટીનની સ્ટ્રીીટીમેાȏ હુમેિાનો ભોોગી બાનેિા 41 વર્ષષના નિવવેકો તુનેજાનુȏ મેોતુ

-

વોોલિશોȏગ્ટેન સ્ટ્રેીટેમેાȏ હુમેલાાનો ભોગા બનેલાા 41 વોર્ષેɓના ભારીતાીયો અમેેરિરીકાન એક્લિક્ઝોક્યોુરિટેવોનુȏ ગાયોા અઠાવોારિડયોાના પ્રોારીંભમેાȏ લિનધાન થીયોુȏ હતાુȏ. વોોલિશોȏગ્ટેનમેાȏ રીેસ્ટેોરીાની બહારી થીયોેલાી મેારીામેારીીમેાȏ જીવોલાેણી ઇજા પછેી તાેનુȏ મેોતા થીયોુȏ હતાુȏ.

વોલિજેɓલિનયોાનો લિવોવોેકા તાનેજા અને શોȏકાાસ્પદો વ્યોલિક્ત 2 ફેબ્રુુઆરીીએ ટેુ લિસાસ્ટેરી જાપાનીઝો રીેસ્ટેોરીન્ટેમેાȏ હોવોાનુȏ પોલાીસા અહેવોાલામેાȏ જેણીાવોાયોુȏ હતાુȏ. વોોલિશોȏગ્ટેન પોસ્ટેે પોલાીસા અહેવોાલાને ટેાȏકાીને જેણીાવ્યોુȏ હતાુȏ કાે, "શોકામેȏદોે તાેને જેમેીન પરી પછેાડતાા તાેનુȏ મેાથીુȏ ફૂટેપાથી પરી અથીડાયોુȏ હતાુȏ". અમેેરિરીકાામેાȏ ભારીતાીયોો અને ભારીતાીયોઅમેેરિરીકાનો પરી હુમેલાા અને મૃત્યોુની વોધાતાી જેતાી ઘીટેનાઓની પȏરીપરીામેાȏ આ એકા વોધાુ બનાવો બન્યોો છેે.

41 વોર્ષેɓનો તાનેજા મેોડી વોાગ્યોાની આસાપાસા રીેસ્ટેોરીન્ટેમેાȏથીી બહારી નીકાળ્યોા પછેી નજીકાની શોેરીીમેાȏ ઝોઘીડો થીયોો હતાો અને પછેી મેારીામેારીી થીઈ હતાી. પોલાીસા આ હુમેલાાનુȏ કાારીણી જાણીી શોકાી નથીી. પોલાીસાે તાેને જીવોલાેણી ઇજા સાાથીે જોયોો હતાો અને તાેને હોક્લિસ્પટેેલામેાȏ દોાખોલા કારીાયોો હતાો. બુધાવોારીે હોક્લિસ્પટેલામેાȏ ઈજાઓથીી તાેનુȏ મૃત્યોુ થીયોાનુȏ પોલાીસાે જેણીાવ્યોુȏ હતાુȏ. સાીસાીટેીવોીમેાȏ દોેખોાતાા શોકામેȏદોની શોોધાખોોળ ચીાલાુ છેે. તાેની ઓળખો થીઈ નથીી. પોલાીસાે શોકામેȏદોની ધારીપકાડ અને તાેને દોોલિર્ષેતા ઠારીાવોે તાેવોી મેાલિહતાી આપનારીા મેાટેે $25,000 ઈનામેની ઓફરી કારીી છેે. તાનેજા યોુએસા સારીકાારીને ટેેક્નોોલાોજી સાોલ્યોુશોન્સા અને એનાલિલારિટેક્સા પ્રોોડક્ટે પુરીી પાડતાી કાંપની, ડાયોનેમેો ટેેક્નોોલાોલિજેસાના સાહ-સ્થીાપકા અને કાંપનીના પ્રોમેુખો હતાા.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom