Garavi Gujarat

અમેદરકયાનયા ઇશ્તિયાસમયાાં પ્રર્મ વખત જ સાંતયાનનયા ગુનયા બદલ વયાલીને સજા

-

અમેદરકાિા ઈનતિા્સમાં પ્થમ વાર જ કોઈ વાલી ્સામે તેિા ્સંતાિ દ્ારા કરાયેલા ગુિા બદલ કે્સ િલાવાયો અિે તેમિે દોનષત ઠેરવાયી િોય નમનશગિિી એક સ્કૂલમાં ગત િવેબ્બર 2021માં એથિ િામિા 17 વષસિિા દકશોરે ગોળીબાર કયયો િતો જેમાં િાર નવદ્યાાથવીઓ મૃત્યુ પાબ્યા િતા. આ ઘટિા બદલ એથિિી માતા જેનિફર રિબ્બલી ્સામે કે્સ િોંધાયો િતો અિે તેિે િવે 60 વષસિિી જેલિી ્સજા થઇ શકે છે.

આ કે્સિી જ્યુરીિું માિવું છે કે એથિિી વાલી તેિી માતા તેિા બાળકિે ગુિો કરતો રોકવામાં નિષ્ફળ રહ્ા. જેનિફર રિબ્બલી (45)િે િવેબ્બર 2021માં તેિા દીકરા એથિ દ્ારા કરાયેલા ્સામૂનિક ગોળીબારિી ઘટિામાં

દોષીત ઠેરવાઈ છે.

એથિે 30 િવેબ્બર 2021િા રોજ નમનશગિિી ઓક્્સફોડસિ િાઈસ્કૂલમાં ્સામૂનિક ગોળબાર કયયો િતો જેમાં િાર નવદ્યાાથવી મૃત્યુ પામી ગયા િતા અિે 7 ઘવાયા િતા. આ ગુિાિો કે્સ જેનિફર ્સામે િાલી રહ્ો િતો. તે ્સમયે એથિિી વય ફતિ 15 વષસિ િતી.

જેનિફર ્સામે અિૈમ્ચ્છક િત્યાિા િાર આરોપો લગાવાયા િતા. તેમાં દરેકમાં મિતિમ 15 વષસિિી ્સજાિી જોગવાઈ છે. જેનિફર તમામ કે્સમાં દોષીત ઠરી િતી. િવે તેિે 15 એનપ્લે ્સજા ્સંભળાવાશે.

અમેદરકાિા ઈનતિા્સમાં પિેલીવાર એવી ઘટિા બિી છે જ્યારે કોઈ માતાનપતાિે તેમિા બાળક દ્ારા કરાયેલા ગુિા બદલ દોનષત ઠેરવાયા િતા. એથિિા નપતા જેબ્્સ (47) પણ એક અલગ કે્સમાં િત્યાિા આરોપિો ્સામિો કરી રહ્ા છે. એથિ િાલ આજીવિ કારાવા્સિી ્સજા ભોગવી રહ્ો છે.

ફદરયાદ પક્ષિો દાવો છે કે જો માતા-નપતાએ ધ્યાિ આપ્યું િોત તો ગોળીબારિી ઘટિાિે રોકી શકાઈ િોત. માતા-નપતા સ્કૂલ તંત્િે વાકેફ કરાવી શક્યા િોત કે તેમણે દીકરાિે ભેટમાં બંદૂક આપી છે. જોકે જેનિફરિા વકીલોિું તક્ક છે કે તેમિા અ્સીલ ્સામે ખોટા આરોપો મૂકાઈ રહ્ા છે. તેમિા દીકરાિા કકૃત્યો બદલ તેમિે જવાબદાર િ ઠેરવી શકાય. આ કે્સ બાળકોિા માતા-નપતા માટે અત્યંત ઘાતક ્સાનબત થશે.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom