Garavi Gujarat

સ્વામી દયાનંદ ્સરસ્વતી રાષ્ટ્રચેેતનાના ઋષિ¤ હતાȕ વડાપ્રધાાન મતોદી

-

વવશ્વ વવભૂવ્ત એવા મહવષયા દયાનંદ સરસ્વ્તીજીની ૨૦૦મી જન્દમ જયં્તી અન્દવયે મોરબીના ટંકારા ખા્તે ગ્ત 10થી 12 ફેબ્ુઆરી દરવમયાન ભવ્યાવ્તભવ્ય જન્દમોત્સવ-સ્મરણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હ્તું. મહોત્સવને રાજ્યપાલ આચાયયા દેવવ્ર્તે ખુલ્લોો મુક્યાના બીજા દદવસે વડાપ્રધાન નરેન્દદ્ મોદીએ આયયાસમાજના અનુયાયીઓને વર્ચ્યુયુયાઅલી સંબોવધ્ત કર્તા કહ્યુંં હ્તું કે સ્વામી દયાનંદજી માત્ વૈદદક ઋવષ જ નવહ પણ રાષ્ટ્રચે્તનાના ઋવષ હ્તા.

ગુજરા્તના રાજ્યપાલશ્ી આચાયયા દેવવ્ર્ત ્તેમજ કેન્દદ્ીય મંત્ી પરસોત્તમ રૂપાલાની ઉપન્સ્થવ્તમાં યોજાયેલા આ કાયયાક્મને સંબોધ્તા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હ્તું કે, દેશ આજે સ્વામી દયાનંદજીની ૨૦૦મી જન્દમજયં્તી મનાવી રહ્યોો છે. આજે મારા માટે ટંકારા પહોંચવું સંભવ ન હ્તું, પરં્તુ હુંં મન, હ્રદયથી ્તમારી વચ્ે જ છું. આજે સ્વામીજીના યોગદાનો યાદ કરવા આયયા સમાજ આ મહોત્સવ મનાવી રહ્યોો છે એ વા્તનો મને ખૂબ જ આનંદ છે. આ આયોજન નવી પેઢી માટે દયાંદનજીના જીવનથી પદરવચ્ત થવાનું માધ્યમ બનશે એવો મને વવશ્વાસ છે. દયાનંદજીની જન્દમભૂવમ ગુજરા્તમાં જ જન્દમ અને ્તેઓની કમયાભૂવમ હદરયાણામાં પણ લાંબા સમય સુધી કાયયા કરવાનો અને જાણવાનો મને અવસર મળ્યો છે એ મારા માટે સૌભાગ્યની વા્ત છે.

જીવનમાં દયાનંદજીના પ્રભાવ વવશેની વા્ત કર્તાં વધુમાં ્તેમણે ઉમેયુું હ્તું કે, ઈવ્તહાસમાં કોઈ એવો દદવસ, પળ, કે ક્ષણ હોય છે જે ભવવષ્યની દદશા બદલી શકે છે. સ્વામી દયાનંદજીનો જન્દમ પણ આવી જ અભૂ્તપૂવયા ક્ષણ હ્તી. સમાજનો એક જાણકારી મેળવે ્તે ખૂબ જ જરૂરી છે. રાજ્યપાલશ્ી આચાયયા દેવવ્ર્તજી પણ આ દદશામાં સવક્રય પ્રયત્નો કરી રહ્યોા છે. સ્વામીજીની જન્દમભૂવમ ટંકારાથી દેશના ખેડૂ્તો પ્રાકૃવ્તક ખે્તીનો સંદેશો મેળવે ્તેમ ્તેઓએ ઉમેયુું હ્તું. દેશની દીકરીઓ આગળ વધે ્તે માટે નારી શવક્ વંદન અવધવનયમ પાસ કરી લોકસભા અને વવધાનસભામાં મવહલા આરક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. "મેરા યુવા ભાર્ત"માં આયયા સમાજના વવદ્યાાથીઓ પણ જોડાય એવો અનુરોધ કયયો હ્તો.

આ પ્રસંગે રાજ્યપાલશ્ી આચાયયા દેવવ્ર્તજીએ પ્રાસંવગક ઉદ્ધબોધન કર્તાં જણાવ્યું કે મહવષયા દયાનંદ સરસ્વ્તીજીનો દેશની સમૃવદ્ધ ્તથા ઉન્વ્તમાં અનન્દય ફાળો રહ્યોો છે.

આ પ્રસંગે ટંકારા ખા્તે આવેલા ઓવરવબ્જને મહવષયા દયાનંદ સરસ્વ્તી સે્તુ નામ આપવાની જાહેરા્ત પણ સરકાર દ્ારા કરવામાં આવી હ્તી.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો દુલયાભજીભાઈ દેથરીયા, કાંવ્તભાઈ અમૃવ્તયા, પ્રકાશભાઈ વરમોરા, દવશયા્તા શાહ, પૂવયા મંત્ી વબ્જેશભાઈ મેરજા, વસન્ક્મના પૂવયા રાજ્યપાલ ગંગાપ્રસાદ ચૌરવસયા, વજલ્લોા કલેકટર કે.બી.ઝવેરી, વજલ્લોા વવકાસ અવધકારીશ્ી જે.એસ. પ્રજાપવ્ત, વજલ્લોા પોલીસ અવધક્ષક રાહુંલ વત્પાઠી, આયયા સમાજના અગ્રણીઓ પૂનમ સૂરી, વવનય આયયા, અજય શહગલ, સુરેશચંદ્ આયયા, સુરેન્દદ્કુમાર આયયા, ધમાયાનંદજી આયયા, શ્ી નંદદ્તાજી સવહ્ત આયયા સમાજના અગ્રણીઓ ્તેમજ દેશ-વવદેશથી આવેલા મહેમાનશ્ીઓ અને મોટી સંખ્યામાં સ્થાવનક લોકો ઉપન્સ્થ્ત રહ્યોા હ્તા.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom