Garavi Gujarat

બીȏગાંાળની જેલોમોાȏ મોતિહોલા કેેદીીઓ ગાંર્ભભવા’ી બીનવાાના બીનાવાો

-

પતિżમો બીȏગાંાળાનેી જેલોમોાȏ સȏખ્ર્યાાબીȏધી કોંેદીી મોતિહાલાઓ ગાંભાɓવાતાી બીનેી રાહાી હાોવાાનેા અહાેવાાલથી ર્ખળાભાળાાટે સજાɓર્યાો છેે. રાાજર્યાનેી જેલોનેા એતિમોકોંસ કોંર્યાુરાીએ ગાંતા સપ્તાાહાે કોંોલકોંાતાા હાાઈકોંોટેટનેે સુપરાતા કોંરાેલા પોતાાનેા આ અȏગાંેનેા એકોં અહાેવાાલમોાȏ જણાવાાર્યાુȏ છેે કોંે, પતિżમો બીȏગાંાળાનેી જેલોમોાȏ મોતિહાલા કોંેદીીઓ ગાંભાɓવાતાી થઈ રાહાી છેે અનેે રાાજર્યાભારાનેી જેલોમોાȏ ઓછેામોાȏ ઓછેા 196 બીાળાકોંો જન્મોી ચૂૂક્ર્યાા છેે.

આ સાથે જ એતિમોકોંસ કોંર્યાુરાીએ ચૂીફ જસ્ટેીસ ટેીએસ તિશાવાગાંણનેમોનેા નેેતૃત્વાવાાળાી ર્ખȏડાપીઠનેે તિવાનેȏતાી કોંરાી કોંે જે જેલમોાȏ મોતિહાલા કોંેદીીઓ કોંેદી હાોર્યા ત્ર્યાાȏ પુરૂષ કોંમોɓચૂારાીઓનેે પ્રવાેશાવાા પરા પ્રતિતાબીȏધી મોુકોંવાો જોઈએ.

તાેમોણે વાધીુમોાȏ કોંહ્યુંȏ કોંે, તાાજેતારામોાȏ મોં સુધીારાણા ગૃહાોનેા આઈજી (સ્પેશ્ર્યાલ) અનેે ડાીસ્ટ્રીીકોંટે લીગાંલ સવાીસ ઓથોરાીટેીનેાȏ સેક્રેેટેરાીનેી સાથે એકોં મોતિહાલા સુધીારાણ ગૃહા (જેલ) નેી મોુલાકોંાતા લીધીી હાતાી. ત્ર્યાાȏ જોર્યાુ કોંે એકોં ગાંભાɓવાતાી મોતિહાલા અનેે ઓછેામોાȏ ઓછેા અન્ર્યા 15 મોતિહાલા કોંદીે ી પોતા-પોતાાનેા બીાળાકોંો સાથે રાહાેતાી જોવાા મોળાી હાતાી. તાેમોનેા બીાળાકોંોનેો જન્મો જેલમોાȏ જ થર્યાો હાતાો.

હાાઈકોંોટેટનેી બીેન્ચૂે નેોટેસનેે રાેકોંોડાɓમોાȏ લઈનેે એતિમોકોંસ કોંર્યાુરાીએ જે મોામોલાનેો ઉલ્લેેર્ખ કોંર્યાો છેે એ એકોં ગાંȏભાીરા મોુદીા તારાફ ઈશાારાો કોંરાે છેે. આ સȏદીભાɓમોાȏ એકોં આઈપીએસ અતિધીકોંારાીએ કોંહ્યુંȏ કોંે જો છે વાષɓથી ઓછેી વાર્યાનેુȏ બીાળાકોં ધીરાાવાતાી મોતિહાલાનેી ધીરાપકોંડા કોંરાવાામોાȏ આવાે તાો બીાળાકોંનેે મોાતાા સાથે જેલમોાȏ રાહાેવાાનેી મોȏજુરાી આપવાામોાȏ આવાે છેે.

પરાંતાુ મોનેે એ વાાતાનેી કોંોઈ જાણકોંારાી નેથી કોંે જેલમોાȏ મોતિહાલાઓ ગાંભાɓવાતાી થઈ રાહાી છેે. આ અશાકોંર્યા છેે.જો મોારાા ધ્ર્યાાને પરા આ બીાબીતા આવાશાે તાો ચૂોકોંકોંસ ગાંȏભાીરા રાીતાે લઈશા. ગાંતા 1 જાન્ર્યાુઆરાી 2024 સુધીી પતિňચૂમો બીȏગાંાળાનેી 60 જેલમોાȏ લગાંભાગાં 26000 કોંેદીીઓ રાહાેતાા હાતાા. એમોાȏથી લગાંભાગાં 8 થી 10 ટેકોંા જેટેલી મોતિહાલા કોંેદીી છેે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom