Garavi Gujarat

નિમાંસ ¡ર્લ્ડણ સ્પોધાણ 18 ફેેબ્રુુઆરોીથીી 9 માંાર્ચણ દરોનિમાંયાના ભાારોતામાંાȏ યોજાશેે

-

પ્રખ્યાાત આંંતરરાષ્ટ્રીીયા સૌંંદયાય સ્પર્ધાાય લગભગ ત્રણ દાયાકાા પછીી ભારતમાંાં ફરી યાોજાઇ રહીી છીે. બહુપ્રતિતતિƒત 71માંી તિમાંસૌં વર્લ્ડય સ્પર્ધાાય 18 ફેબ્રુુઆંરીથીી 9 માંાર્ચય વચ્ચેે ભારતમાંાં યાોજાશેે, તેવી આંયાોજકાોએ શેુક્રવારે જાહીેરાત કારી હીતી.

71માંી તિમાંસૌં વર્લ્ડયનીી શેરૂઆંત 20 ફેબ્રુુઆંરીએ નીવી દિદર્લ્ડહીીમાંાં ઈન્ડિºયાા ટુુદિરઝમાં ેવલપમાંેºટુ કાોપોરેશેની (આંઈટુીીસૌંી) દ્વાારા આંયાોતિજત 'ઓપતિનીંગ સૌંેરેમાંનીી' અનીે 'ઈન્ડિºયાા વેલકામાં ર્ધા વર્લ્ડય ગાલા' સૌંાથીે થીશેે. તે 9 માંાર્ચે માંુંબઈમાંાં તિજયાો વર્લ્ડય કાºવેºશેની સૌંેºટુર ખાાતે ભવ્યા દિફનીાલે સૌંાથીે સૌંમાંાપ્ત થીશેે. ભવ્યા સૌંમાંારંભનીું સૌંમાંગ્ર તિવશ્વમાંાં સ્ટ્રીીતિમાંંગ અનીે ટુેતિલકાાસ્ટુ કારવામાંાં આંવશેે.

આં સ્પર્ધાાયનીા તિવતિવર્ધા કાાયાયક્રમાંો નીવી દિદર્લ્ડહીીમાંાં ભારત માંંપમાં સૌંતિહીત તિવતિવર્ધા સ્થીળોોએ યાોજાશેે અનીે તિવશ્વભરમાંાંથીી 120

તિમાંસૌં વર્લ્ડય ઓગેનીાઈઝેશેનીનીા અધ્યાƒ અનીે સૌંીઈઓ જુતિલયાા માંોલીએ એકા તિનીવેદનીમાંાં જણાવ્યાું હીતું કાે ભારત પ્રત્યાેનીો માંારો પ્રેમાં કાોઈ છીૂપો નીથીી અનીે આં દેશેમાંાં 71માંો તિમાંસૌં વર્લ્ડય ફેન્ડિસ્ટુવલ યાોજવો એ માંારા માંાટુે ઘણું માંહીત્ત્વનીું છીે. ભારતમાંાં આં સ્પર્ધાાયનીી વાપસૌંીનીા વાસ્તતિવકાતા બનીાવવા અથીાકા પ્રયાાસૌંો બદલ જમાંીલ સૌંૈદી ખાૂબ ખાૂબ આંભાર. અમાંે 71માંી આંવૃતિત્તા માંાટુે ખાૂબ જ શ્રેેષ્ઠ બનીાવી છીે.

ભારતે છીેલ્લે 1996માંાં આંંતરરાષ્ટ્રીીયા સૌંંદયાય સ્પર્ધાાયનીું આંયાોજની કાયાુɖ હીતું. માંાનીુષીી તિછીલ્લર સ્પર્ધાાય જીતનીાર સૌંૌથીી તાજેતરનીી ભારતીયા સ્પર્ધાયકા છીે. માંાનીુષીી તિછીલ્લરે 2017માંાં તાજ પહીેયાો હીતો. અગાઉ રીટુા ફાદિરયાા પોવેલ, ઐશ્વયાાય રાયા, ાયાનીા હીેની, યાુક્તાા માંુખાી અનીે તિપ્રયાંકાા ર્ચોપરા જોનીાસૌંે સ્પર્ધાાય જીતી હીતી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom