Garavi Gujarat

ધર્મેેન્દ્ર-હેેર્મેાનીી પુુત્રીી ઇશાા અનીે જર્મેાઇ ભરત તખ્તાનીીનીા છૂૂટાાછૂેડાા થયાા

-

ધર્મેેન્દ્ર અનેે હેેર્મેા ર્મેાલિžનેીનેી પુુત્રીીનેા 12 વર્ષષનેા žગ્નજીવનેનેો અંત આવી રહ્યોો છેે. છેેલ્લાા ઘણાા સર્મેયથીી ઇશાા દેેઓž અનેે તેનેા પુલિત ભરત તખ્તાનેી વચ્ચેે ઝઘડોો હેોવાનેા સર્મેાચાારો વહેેતા થીયા હેતા, એવાર્મેાં ઇશાા અનેે ભરત બંંનેેએ એક સંયુક્ત લિનેવેદેને બંહેાર પુાડોીનેે તેર્મેનેા છેૂટાાછેેડોાનેા સર્મેાચાારોનેી પુુષ્ટિƂ કરી હેતી.

ર્મેીડિડોયા રીપુોટાટસર્મેાં જણાાવ્યા પ્રર્મેાણાે ભરતઇશાાએ સંયુક્ત લિનેવેદેનેર્મેાં જણાાવ્યું છેે કે “અર્મેે બંંનેેએ પુરસ્પુર સંર્મેલિતથીી છેૂટાા પુડોવાનેો લિનેણાષય žીધો છેે. અર્મેારી જીવનેર્મેાં આવેžા આ પુડિરવતષનેર્મેાં અર્મેારા બંાળકો ર્મેાટાે શાું યોગ્ય છેે તે અર્મેારા ર્મેાટાે વધારે ર્મેહેત્વનેું છેે. અર્મેારી અંગત બંાબંતોનેું સન્ર્મેાને જળવાય તે અપુેલિƒત છેે.”

ઘણાા સર્મેયથીી જાહેેરર્મેાં એકસાથીે ને દેેખાાવાનેે એક પુાટાીર્મેાં એક યુવતી સાથીે ડોાન્સ કરતો જોવા ર્મેળ્યો હેતો. જોકે, હેજુ સુધી બંંનેેનેા છેૂટાાછેેડોા લિવશાે દેેઓž પુડિરવાર તરફથીી કોઇ અલિધકૃત લિનેવેદેને આપુવાર્મેાં આવ્યું નેથીી. એશાાએ 29 જૂને 2012નેા રોજ ભરત તખ્તાનેી સાથીે žગ્ન કયાષ હેતા. આ žગ્ન ઈસ્કોને ર્મેંડિદેરર્મેાં ખાૂબં જ સાદેગીથીી યોજાયા હેતા.

આ žગ્નર્મેાં દેેઓž પુડિરવારનેી ખાુશાી જોવા žાયક હેતી. દેીકરીનેે લિવદેાઇ થીતી જોઈનેે ધર્મેેન્દ્રનેા આંસુ નેીકળી પુડ્યાા હેતા. તેર્મેનેી તસવીર અનેે વીડિડોયો સોલિશાયž ર્મેીડિડોયા પુર ખાૂબં વાયરž થીયા હેતા. žગ્નનેા પુાંચા વર્ષષ પુછેી આ દેંપુત્તીીનેે ત્યાં પુુત્રીી રાધ્યાનેા જન્ર્મે થીયો હેતો અનેે 2019ર્મેાં ઈશાાએ તેર્મેનેી બંીજી પુુત્રીી ર્મેીરાયાનેે જન્ર્મે આપ્યો હેતો. žગભગ લિર્મેરાયાનેા જન્ર્મે પુછેી જ બંંનેે વચ્ચેેનેા સંબંંધોર્મેાં લિવવાદે ઊભો થીયો હેતો. જોકે, ઇશાાએ જૂને 2023ર્મેાં પુલિત ભરત સાથીે રોર્મેાષ્ટિન્ટાક ફોટાો શાેર કરતા žગ્નનેી 11ર્મેી વર્ષષગાંઠનેી શાુભેચ્છેા આપુી હેતી.

છેેલ્લાા કેટાžાક સર્મેયથીી ઇશાા નેાનેા-ર્મેોટાા કાયષક્રર્મેોર્મેાં એકžી જ જોવા ર્મેળતી હેતી. ડિદેવાળીનેી અžગ અžગ પુાટાીઓર્મેાં પુણા તે એકžી જ જતી હેતી. એટાžું જ નેહેં, હેેર્મેા ર્મેાલિžનેીનેા 75ર્મેા જન્ર્મેડિદેનેનેી ઉજવણાીર્મેાં પુણા ભરત જોવા ર્મેળ્યો નેહેોતો. તેનેાથીી તેર્મેનેી વચ્ચેે બંધું સારુંં ને હેોવાનેી અફવાઓનેે વધુ વેગ ર્મેળ્યો હેતો.

ઇશાા દેેઓžે એક પુસ્ુ તક žખ્યું છેે જેર્મેાં તેણાે બંંનેે પુુત્રીીઓનેા ઉછેેર, પુોતાનેા પુુસ્તકનેું પ્રકાશાને, અન્ય પ્રોફેશાનેž કલિર્મેટાર્મેેન્ટ્સ વચ્ચેે પુલિત ભરતનેે પુૂરતો સર્મેય ને આપુી શાકતી હેોવાનેી વાત કબંૂž કરી હેતી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom