Garavi Gujarat

ર્ાયના ર્ોબરનુȏ િહત્િ

- ડો. હેમેમિલ પી. લાઠીયા માંો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧ : જ્યોમિષાચાય્ય્ય :

ગાા

યનાા દર્શશના કરવાાથીી જ અજાણતાાથીી કે મનાોવિવાકાર દ્વાારા થીતાા કેટલાાક પાાપા દૂર થીાય છેે તાેવાી વાાતા વિવાદ્વાાનાો પાાસેેથીી જાણવાા મળેે છેે આપાણે ગાાયનાે માતાા તારીકે ગાણીએ છેીએ પાૂજનાીય છેે ભગાવાાનાનાે પાણ વિďય છેે અનાે ગાાયમાȏ કરોડોો દેવા-દેવાીનાો વાાસે છેે જેવાી અતાૂટ શ્રદ્ધાા ધરાવાીએ છેીએ.

ગાાય દ્વાારા થીતાી કૃપાા જેમાȏ દૂધ, દહીંં, ઘીી, મૂત્ર, ગાોબર વાગાેરે જીવાનામાȏ ďત્યેક કે પારોક્ષ રીતાે જીવાના દરવિમયાના ઉપાયોગાી બનાે છેે અનાે મૃત્યુ બાદ પાણ તાેનાી પાૂજા ďાથીશનાા દ્વાારા જીવાનાે સેદગાવિતા મળેે છેે જેથીી આપાણે ગાાયનાે પાૂજનાીય ગાણીએ છેીએ.

ગાાયનાા દર્શશના સેપાનાામાȏ કે ďત્યક્ષ થીાય તાો લાાભ કે ર્શુકના માનાવાામાȏ આવાે છેે તાેવાી જ રીતાે ગાાયનાે સ્પાર્શશ કરવાાથીી પાણ કેટલાાક અપાજર્શમાȏથીી પાણ મુક્ત થીવાાય છેે તાેવાી શ્રદ્ધાા આજે પાણ જોવાા મળેે છેે.

ગાાયનાા ગાોબર પાર ઘીણા વિવાદ્વાાનાો પાોતાાનાા વિવાષય અનાુસેાર સેȏર્શોધના કરતાા હીંોવાાનાી જાણકારી પાણ મળેતાી હીંોય છેે અનાે તાેમાȏથીી એક વાાતા એવાી પાણ જાણવાા મળેે છેે કે ગાાયનાુȏ ગાોબર (છેાણ) અસેȏક્રમક છેે તાેમાȏ વિવાદ્યુુતા વિનારોધક તાત્વા પાણ કેટલાેક અȏર્શે રહીંેલાા હીંોય છેે જેથીી ક્યારેક આકાર્શમાȏથીી પાડોતાી વાીજળેીથીી પાણ થીોડોે ઘીણે અȏર્શે બચાાવા થીાય છેે. જેથીી પાહીંેલાા લાોકો પાોતાાનાા ઘીર અનાે આȏગાણાનાુȏ લાીપાણ પાણ ગાાયનાા ગાોબર વાડોે કરતાા હીંોવાાનાુȏ એક કારણ પાણ

માનાવાામાȏ આવાે છેે ઉપારાȏતા ગાાયનાા ગાોબરમાȏ સેȏક્રમક રોગાોનાા કિકટાણુȏ પાણ કેટલાેક અȏર્શે નાષ્ટ કરવાાનાી ર્શવિક્ત હીંોય છેે જેથીી પાહીંેલાા લાોકો આȏગાણમાȏ લાીપાણ કરતાા હીંતાા તાેમજ લાોકો મૃત્યુ બાદ મૃતાકનાે ગાાયનાા ગાોબરનાા લાીપાણ પાર સેુવાડોાવાે છેે જેથીી કોઈ કિકટાણુȏથીી પાણ મૃતાક અનાે પાકિરવાારનાા અન્ય સેભ્યોનાે થીોડોે અȏર્શે રક્ષા થીાય.

કેટલાાક વિવાદ્વાાનાો ગાાયનાા ગાોબરનાે વિબમારીમાȏ કોઇક ઉપાચાારમાȏ પાણ લાાભ થીવાાનાી વાાતા જણાવાતાા હીંોય છેે.

કેટલાાક તાȏત્રર્શાસ્ત્રનાા વિવાદ્વાાના ગાાયનાા એક ગાોબર ઉપાર એક ઊભી વાાટનાો ગાાયનાા ઘીી વાડોે કિદપાક ďગાટાવાી તાેનાા ďશ્ન અનાુસેȏધાના મુજબ માગાશદર્શશના આપાે છેે જેથીી તાેનાી વ્યાવિધ દૂર થીઈ ર્શકે.

જ્યારે કોઈ હીંવાના કરવાામાȏ આવાે છેે ત્યારે પાણ ગાાયનાા ગાોબરનાા છેાણાનાો ઉપાયોગા કરે છેે જેનાી પાાછેળે ઘીણા તાકક પાણ જાણવાા મળેતાા હીંોય છેે.

હીંોળેી ďાગાટય વાખતાે પાણ લાાકડોાનાી ગાોઠવાણમાȏ ગાાયનાા છેાણાનાો ઉપાયોગા થીાય છેે જે માનાવાા પાાછેળેનાા કારણોમાȏનાુȏ એક કારણ એમ પાણ મનાાય છેે કે જ્યારે છેાણા અગ્નિ˳માȏ બળેે ત્યારે તાેનાી ઊજાશથીી થીાય છેે. આમ ગાાયનાા ગાોબર (ગાોબર) નાો ઉપાયોગા જીવાનામાȏ ďત્યેક્ષ કે પારોક્ષ રીતાે કલ્યાણકારી બનાતાો જોવાા મળેે છેે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom