Garavi Gujarat

પી વી નરવસંહ રાવ, ચૌૌધરી ચૌર‘ વસંહ અને ડૉૉ. સ્વામીનાથનને ભારતરત્ન

-

વડાપ્રધાન નરેન્િ મોદીએ ભૂતપૂવ્ચ વડાપ્રધાનો પીવી નરર્સંહ રાવ અને ર્ૌધરી ર્રણ ર્સંહ તથા વૈજ્ઞાર્નક ડૉ. એમએસ સ્વામીનાથનને ભારતરત્ન એનાયત કરવાની શુક્રવાર, નવ ફેરિુઆરીએ જાહેરાત કરી હતી. અગાઉ સરકારે ભાજપના રદગ્ગજ નેતા લાલકકૃષ્ણ અડવાણી અને ર્બહારના ભૂતપૂવ્ચ મુખ્ય પ્રધાન કપૂ્ચરી ઠાકુરને પણ ભારતરત્ન આપવાની જાહેરાત કરી હતી. આમ આ વર્ે કુલ પાંર્ હસ્તીઓને ભારતનો સવયોચ્ચ નાગરરક પુરસ્કાર મળશે.

નરર્સંહ રાવ 1991થી 1996 સુધી દેશના વડાપ્રધાન હતા અને ભારતના આર્થ્ચક ઉદારીકરણના જનક ગણાય છે. તે સમયે ભારત દેવાળું ફુȑકવાની બ્સ્થર્તમાં આવી ગયો હતો અને આર્થ્ચક સુધારા મારફત તેમને દેશને આર્થ્ચક મુશ્કેલીમાં બહાર કાઢ્યોો હતો. તેમના આર્થ્ચક સુધારા પહેલા દેશમાં સરેરાશ 3થી 4 ટકા જીડીપી ગ્ોથ રહેતો હતો, પરંતુ પછીથી દેશનો જીડીપીa વૃર્Ŭદર વધીને 7થી 8ની રેન્જમાં આવ્યો હતો.

શ્રીર્મકો અને ખેડૂતોના અર્ધકારોના ર્હમાયતી ર્રણ ર્સંહે 1979માં થોડા સમય માટે વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. ડૉ. સ્વામીનાથન પ્રખ્યાત વજ્ઞૈ ાર્નક છે અને ભારતની હરરયાળી ક્રાંર્તના ર્શલ્પકાર તરીકે ઓળખાય છે.

વડાપ્રધાન મોદીએ X પર લખ્યું હતું કે

"આપણા ભૂતપૂવ્ચ વડા પ્રધાન પીવી નરર્સંહ રાવને ભારતરત્નથી સન્માર્નત કરવામાં આવશે તે જણાવતા આનંદ થાય છે. એક પ્રર્તર્Ɔત ર્વદ્ાન અને રાજનેતા તરીકે, નરર્સંહ રાવે ર્વર્વધ ક્ષમતાઓમાં ભારતની વ્યાપક સેવા કરી હતી. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન, કેન્િીય પ્રધાન તરીકે અને ઘણા વર્યો સુધી સંસદ અને ર્વધાનસભાના સભ્ય તરીકે તેમણે કરેલા કાયયો માટે તેમને સમાન રીતે યાદ કરવામાં આવે છે. તેમનું સ્વપ્નિષ્ટાા નેતૃત્વ ભારતને આર્થ્ચક રીતે ઉન્નત બનાવવામાં, દેશની સમૃર્Ŭ અને ર્વકાસ માટે મજબૂત પાયો નાખવામાં મહત્ત્વપૂણ્ચ હતું."

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે "આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂવ્ચ વડાપ્રધાન ર્ૌધરી ર્રણ ર્સંહને ભારત રત્નથી સન્માર્નત કરવામાં આવી રહ્યાા છે. આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પ્ચત છે. તેમણે પોતાનું સમગ્ જીવન દેશના ખેડૂતોના અર્ધકારો અને કલ્યાણ માટે સમર્પ્ચત કયુɖ હતું.

ડૉ. એમ.એસ. સ્વામીનાથનને પડકારજનક સમયમાં ભારતને કકૃર્ર્માં આત્મર્નભ્ચરતા હાંસલ કરવામાં મદદ કરવામાં મહત્ત્વની ભૂર્મકા ભજવી હતી અને ભારતીય કકૃર્ર્ને આધુર્નક બનાવવા માટે ઉત્કકૃષ્ટા પ્રયાસો કયા્ચ હતા.

ડૉ. સ્વામીનાથનના સ્વપ્નિષ્ટાા નેતૃત્વએ માત્ ભારતીય કકૃર્ર્માં જ પરરવત્ચન કયુɖ નથી પરંતુ દેશની ખાદ્ય સુરક્ષા અને સમૃર્Ŭ પણ સુર્નર્żત કરી છે.

 ?? ?? ચૌૌધરી ચૌરણ સિં¥ંહ
ચૌૌધરી ચૌરણ સિં¥ંહ
 ?? ?? ડૉૉ. સ્વીામીીનાથન
ડૉૉ. સ્વીામીીનાથન
 ?? ?? પીીવીી નરસિં¥ંહ રાવી
પીીવીી નરસિં¥ંહ રાવી

Newspapers in Gujarati

Newspapers from United Kingdom